Shuru
Apke Nagar Ki App…
NH.48 હાઇવે પર એક આઇસર દુધના ટેમ્પોનો અકસ્માત થયો હતો, જેના કારણે ટેમ્પોના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Najre gujrat ki
NH.48 હાઇવે પર એક આઇસર દુધના ટેમ્પોનો અકસ્માત થયો હતો, જેના કારણે ટેમ્પોના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
More news from ગુજરાત and nearby areas
- NH.48 હાઇવે પર એક આઇસર દુધના ટેમ્પોનો અકસ્માત થયો હતો, જેના કારણે ટેમ્પોના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.1
- વડોદરાના તાંદલજા વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ પર આવેલા અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.1
- વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પરની અલ મક્કા ખાતેની દુકાન નંબર-22 પર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.1
- વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સરદાર એસ્ટેટ વિસ્તારમાં સઘન વોચ ગોઠવીને બીયર સપ્લાયના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક વેન્યુ કારમાંથી ૪૦૮ ટીન કિંગફિશર બીયર જપ્ત કર્યા હતા, જેની કિંમત આશરે ૫૧ હજાર રૂપિયા આંકવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન હરેશ રાઠવા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આ બીયર મધ્યપ્રદેશના અલીરાજપુરથી લાવવામાં આવી હતી અને તેને વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા સોયેબ શેખને પહોંચાડવાની હતી. ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ માટે બાપોદ પોલીસને સોંપી છે, જે આ પ્રકરણમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.1
- ગુજરાતી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે, આ ઉજવણી વચ્ચે એક ગંભીર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે પુસ્તકો ક્યાં છે.1
- વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. પાલિકાની વિવિધ વોર્ડ કચેરીઓ અને મુખ્ય કચેરી ખાતે છેલ્લા 8 થી 9 વર્ષથી પ્રમાણિકતાપૂર્વક ફરજ બજાવતા 80 થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને, ખાસ કરીને સૌથી મહત્વના ગણાતા કેશ વિભાગમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને, આગામી મહિનાથી નોકરી પર ન આવવા માટેનું ફરમાન સંભળાવી દેવામાં આવતા કર્મચારી આલમમાં ભારે ફફડાટ અને રોષ વ્યાપી ગયો છે. આ આક્રોશિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી ચાલી રહી હતી ત્યારે પણ તેમણે ફરજ નિભાવી હતી, તેમ છતાં વહીવટી તંત્ર તેમની સાથે માત્ર 'યુઝ એન્ડ થ્રો' (વાપરો અને ફેંકો) ની નીતિ અપનાવી રહ્યું છે. આ મામલે કર્મચારીઓએ પાલીતાણાના ડેપ્યુટી કમિશનર, ચેરમેન અને પાલિકાના પદ અધિકારીઓને રજૂઆત કરી હતી. જોકે, અધિકારીઓ દ્વારા તેમને યોગ્ય જવાબ ન આપતા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભલે કોઈને પણ રજૂઆત કરે, તેમને નોકરી પર પાછા લેવામાં આવશે નહીં. આથી નારાજ અને ગુસ્સે ભરાયેલા તમામ કર્મચારીઓ આજે કમાટીબાગ ગેટ નંબર બે ખાતે એકઠા થયા હતા અને તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે વહીવટી તંત્ર પાસેથી તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત લેવાની માંગ કરી હતી.1
- ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા સંબંધી આદેશ વડોદરા મધ્ય જેલ ખાતે રવાના કરવામાં આવ્યા છે.1