logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જીલાની જનરલ હોસ્પિટલમાં હવે દર બુધવારે અને શનિવારે મળશે. હાડકાંને લગતા તમામ પ્રકારના રોગો માટેના નિષ્ણાંત ડૉ. મેહુલ ભાલાળા (કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા સર્જન) સમય સાંજના 7:00 થી 8:00 કલાક સુધી.. ઉપલબ્ધ સુવિધાઓ કમરનો દુ:ખાવો - ગરદનનો દુ:ખાવો, હાડકાનો ઘસારો - ઢાંકણીનો દુ:ખાવો થાપાનો દુ:ખાવો - ગઠીયો,વા સાંધાનો દુ:ખાવો - ખભાનો દુ:ખાવો ફ્રેક્ચરની સારવાર તથા ઓપરેશન. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો. 📱63530 58847 સ્થળ:- સંજરી એસ.ટી.ડી.ની સામે,કુંભારવાડાના નાકા પાવાગઢ રોડ, હાલોલ.

on 16 December
user_Apna Bajar Halol
Apna Bajar Halol
રિપોર્ટર Halol, Panch Mahals•
on 16 December
6f45ca2a-9741-4e03-b3ca-c1efcc57a507

જીલાની જનરલ હોસ્પિટલમાં હવે દર બુધવારે અને શનિવારે મળશે. હાડકાંને લગતા તમામ પ્રકારના રોગો માટેના નિષ્ણાંત ડૉ. મેહુલ ભાલાળા (કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા સર્જન) સમય સાંજના 7:00 થી 8:00 કલાક સુધી.. ઉપલબ્ધ સુવિધાઓ કમરનો દુ:ખાવો - ગરદનનો દુ:ખાવો, હાડકાનો ઘસારો - ઢાંકણીનો દુ:ખાવો થાપાનો દુ:ખાવો - ગઠીયો,વા સાંધાનો દુ:ખાવો - ખભાનો દુ:ખાવો ફ્રેક્ચરની સારવાર તથા ઓપરેશન. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો. 📱63530 58847 સ્થળ:- સંજરી એસ.ટી.ડી.ની સામે,કુંભારવાડાના નાકા પાવાગઢ રોડ, હાલોલ.

More news from Kheda and nearby areas
  • ગુજરાત એસ. ટી. મકરપુરા ડેપો વડોદરા.
    1
    ગુજરાત એસ. ટી. મકરપુરા ડેપો વડોદરા.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    10 hrs ago
  • ગઢ જીત્યો કટારાના લડવૈયાએ! ગોળ ગધેડાના મેળામાં વિજેતા યુવકની વિજયગાથા. ​થાંભલે ચડ્યો ને પોટલી લાવ્યો: કટારા પરિવારના યુવકે કેવી રીતે મચાવી ધમાલ? ​ગોળ ગધેડાના મેળાનો 'રીયલ હીરો': કટારા પરિવારના વિજેતાની જુબાનીએ મેળાની મોજ. ​હિંમત, હોંશ અને હરખ: જુઓ કેવી રીતે કટારા પરિવારના વિજેતાએ પરંપરા નિભાવી.
    1
    ગઢ જીત્યો કટારાના લડવૈયાએ! ગોળ ગધેડાના મેળામાં વિજેતા યુવકની વિજયગાથા.
​થાંભલે ચડ્યો ને પોટલી લાવ્યો: કટારા પરિવારના યુવકે કેવી રીતે મચાવી ધમાલ?
​ગોળ ગધેડાના મેળાનો 'રીયલ હીરો': કટારા પરિવારના વિજેતાની જુબાનીએ મેળાની મોજ.
​હિંમત, હોંશ અને હરખ: જુઓ કેવી રીતે કટારા પરિવારના વિજેતાએ પરંપરા નિભાવી.
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • દાહોદ ભાજપ કાર્યાલય ખાતે પરિચય કાર્યક્રમ યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં દાહોદ શહેર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ભાજપના નવ નિયુક્ત જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલનું કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભરના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કરવામાં આવ્યો હતો. પરિચય કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સમન્વય વધારવા તેમજ આગામી સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    1
    દાહોદ ભાજપ કાર્યાલય ખાતે પરિચય કાર્યક્રમ યોજાયો
આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં 
દાહોદ શહેર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે ભાજપના નવ નિયુક્ત જિલ્લા પ્રભારી રાજેન્દ્રભાઈ પટેલનું કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભરના કાર્યકરો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પરિચય કરવામાં આવ્યો હતો.
પરિચય કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકરો વચ્ચે સમન્વય વધારવા તેમજ આગામી સમયમાં પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ અસરકારક રીતે આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લાના ભાજપ પદાધિકારીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    12 hrs ago
  • દેવગઢબારિયા નગરપાલિકાના ફાયર વિભાગે ગત રોજ અકસ્માત માં માનસરોવરમાં પડેલી કારને બહાર કાઢી. #devgadhbaria #devgadhbariya #piplod #dahod #devgadhbariacity
    1
    દેવગઢબારિયા નગરપાલિકાના ફાયર વિભાગે ગત રોજ અકસ્માત માં માનસરોવરમાં પડેલી કારને બહાર કાઢી.
#devgadhbaria #devgadhbariya #piplod #dahod #devgadhbariacity
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    15 hrs ago
  • गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court #breaking
    1
    गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court #breaking
    user_Aster
    Aster
    News Anchor દાહોદ, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court
    1
    गुजरात राज्य के दाहोद कोर्ट को मिला धमकी भरा मेल #dahodlive #GujaratiNews #news #court
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • "જીવના જોખમે ગોળ જીતવાની પરંપરા! જાણો સરપંચના મુખે આ મેળાનો રોમાંચક ઇતિહાસ."​ગોળ ગધેડાનો મેળો: જેસાવાડાના કટારા પરિવારે જીવંત રાખ્યો વર્ષો જૂનો ‘સ્વયંવર’ની પ્રથાનો વારસો!આજે આ મેળો મનોરંજન છે
    1
    "જીવના જોખમે ગોળ જીતવાની પરંપરા! જાણો સરપંચના મુખે આ મેળાનો રોમાંચક ઇતિહાસ."​ગોળ ગધેડાનો મેળો: જેસાવાડાના કટારા પરિવારે જીવંત રાખ્યો વર્ષો જૂનો ‘સ્વયંવર’ની પ્રથાનો વારસો!આજે આ મેળો મનોરંજન છે
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદના જેસાવાડા ખાતે યોજાયો અગાઉ સ્વંયવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો યોજાયો આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આદિવાસી સમાજની પરંપરાઓ અને પ્રથાઓ અનોખી અને રસપ્રદ હોય છે. તેવી જ એક અનોખી પરંપરા છે ગોળ ગધેડાનો મેળો, જે વર્ષોથી દાહોદ જિલ્લામાં ઉજવાતો આવ્યો છે. હોળી બાદ યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે છે અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે મેળાની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આદિવાસી સમાજનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા, સાતમા અથવા બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના બજાર ચોકમાં ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી હજારો લોકો ઢોલ, થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા નાચતા-ગાતા ચાલતા આવે છે. ગોળ ગધેડાની પરંપરા મુજબ મેળામાં પહેલા ગામના ચોકમાં સીમળાના લાકડાનો ઊંચો થાંભલો ઉભો કરવામાં આવે છે. તેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ ગામેગામની યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ગોળાકારમાં ફરી ગોળની રખેવાળી કરતી હોય છે. પહેલાના સમયમાં જે યુવાન સોટીઓનો માર સહન કરીને થાંભલા પર ચડીને ગોળ ઉતારતો હતો તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની સ્વયંવર જેવી પ્રથા હતી. પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે અને માત્ર પરંપરા જાળવવા માટે આ મેળો ઉજવવામાં આવે છે. હવે ગોળ ઉતારનાર યુવાનને પંચ દ્વારા નક્કી કરાયેલ ઇનામ આપવામાં આવે છે. હવે આધુનિક યુગમાં યુવક યુવતી અને પરિવારને પસંદ હોય ત્યાં લગ્ન કરવાના હોવાથી આશરે 100 વર્ષથી સ્વયંવર ની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. વીઓ 3: મેળાના મેદાનની વચ્ચે અંદાજે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો થાંભલો ઉભો કરવામાં આવે છે. થાંભલાની ટોચ નજીક માણસ ઊભો રહી શકે તેવી રીતે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે અને તેની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ કુંવારી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે યુવકો આ ટોળાની વચ્ચેથી થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. યુવતીઓ સોટીઓથી માર કરતી હોવા છતાં પણ યુવાનો હિંમત રાખીને થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. વીઓ 4- જે યુવાન છેલ્લે ટોચ સુધી પહોંચીને ગોળની પોટલી ઉતારે છે તે ગોળ ખાય છે અને આસપાસના લોકોને પણ વહેંચે છે. કહેવાય છે કે આ ગોળ મેળવવા યુવાનોને ગધેડા જેવો માર સહન કરવો પડે છે, તેથી આ મેળાને “ગધેડાનો મેળો” તરીકે ઓળખવામાં આવે છે. વીઓ 5: દાહોદ જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. હોળી પહેલા અને પછી જિલ્લામાં અનેક પરંપરાગત મેળાઓ યોજાય છે.આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. આ મેળામાં દુર-સુદૂરના ગામોમાંથી આદિવાસી લોકો પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા અને આદિવાસી ગીતો તથા નૃત્ય સાથે મેળાનો આનંદ માણ્યો હતો. જ્યાં નજર પડે ત્યાં માનવ મહેરામણ જોવા મળતું હતું અને આ અનોખી પરંપરાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.
    1
    દાહોદના જેસાવાડા ખાતે યોજાયો અગાઉ સ્વંયવર તરીકે ઓળખાતો ગોળ ગધેડાનો મેળો યોજાયો 
આજે તારીખ 09/03/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આદિવાસી સમાજની પરંપરાઓ અને પ્રથાઓ અનોખી અને રસપ્રદ હોય છે. તેવી જ એક અનોખી પરંપરા છે ગોળ ગધેડાનો મેળો, જે વર્ષોથી દાહોદ જિલ્લામાં ઉજવાતો આવ્યો છે. હોળી બાદ યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડે છે અને પરંપરાગત રીતિ-રિવાજો સાથે મેળાની ઉજવણી કરવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતો આદિવાસી સમાજનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમા, સાતમા અથવા બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના બજાર ચોકમાં ભરાય છે. આ મેળામાં આજુબાજુના ગામોમાંથી હજારો લોકો ઢોલ, થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા નાચતા-ગાતા ચાલતા આવે છે.
ગોળ ગધેડાની પરંપરા મુજબ મેળામાં પહેલા ગામના ચોકમાં સીમળાના લાકડાનો ઊંચો થાંભલો ઉભો કરવામાં આવે છે. તેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળની પોટલી બાંધવામાં આવે છે. થાંભલા આસપાસ ગામેગામની યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ગોળાકારમાં ફરી ગોળની રખેવાળી કરતી હોય છે.
પહેલાના સમયમાં જે યુવાન સોટીઓનો માર સહન કરીને થાંભલા પર ચડીને ગોળ ઉતારતો હતો તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની સ્વયંવર જેવી પ્રથા હતી. પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે અને માત્ર પરંપરા જાળવવા માટે આ મેળો ઉજવવામાં આવે છે. હવે ગોળ ઉતારનાર યુવાનને પંચ દ્વારા નક્કી કરાયેલ ઇનામ આપવામાં આવે છે. હવે આધુનિક યુગમાં યુવક યુવતી અને પરિવારને પસંદ હોય ત્યાં લગ્ન કરવાના હોવાથી આશરે 100 વર્ષથી સ્વયંવર ની પ્રથા બંધ કરી દેવામાં આવી છે. 
વીઓ 3:
મેળાના મેદાનની વચ્ચે અંદાજે ૨૦ થી ૨૫ ફૂટ ઊંચો લાકડાનો થાંભલો ઉભો કરવામાં આવે છે. થાંભલાની ટોચ નજીક માણસ ઊભો રહી શકે તેવી રીતે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે અને તેની ટોચ પર ગોળની પોટલી બાંધવામાં આવે છે.
થાંભલા આસપાસ કુંવારી યુવતીઓ હાથમાં વાંસની સોટીઓ લઈને ઢોલના તાલે આદિવાસી ગીતો ગાતી ગોળાકારમાં નૃત્ય કરે છે. ત્યારે યુવકો આ ટોળાની વચ્ચેથી થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે. યુવતીઓ સોટીઓથી માર કરતી હોવા છતાં પણ યુવાનો હિંમત રાખીને થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે.
વીઓ 4-
જે યુવાન છેલ્લે ટોચ સુધી પહોંચીને ગોળની પોટલી ઉતારે છે તે ગોળ ખાય છે અને આસપાસના લોકોને પણ વહેંચે છે. કહેવાય છે કે આ ગોળ મેળવવા યુવાનોને ગધેડા જેવો માર સહન કરવો પડે છે, તેથી આ મેળાને “ગધેડાનો મેળો” તરીકે ઓળખવામાં આવે છે.
વીઓ 5:
દાહોદ જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે. હોળી પહેલા અને પછી જિલ્લામાં અનેક પરંપરાગત મેળાઓ યોજાય છે.આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. આ મેળામાં દુર-સુદૂરના ગામોમાંથી આદિવાસી લોકો પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા અને આદિવાસી ગીતો તથા નૃત્ય સાથે મેળાનો આનંદ માણ્યો હતો. જ્યાં નજર પડે ત્યાં માનવ મહેરામણ જોવા મળતું હતું અને આ અનોખી પરંપરાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    12 hrs ago
  • 💔❤️yuo🕎♋⭕🈶
    8
    💔❤️yuo🕎♋⭕🈶
    user_Arun vaghela
    Arun vaghela
    દસ્ક્રોઈ, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.