logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

मीडल इस्ट अस्थीरता।

3 hrs ago
user_રજની ભાઈ પરીખ
રજની ભાઈ પરીખ
Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
3 hrs ago

मीडल इस्ट अस्थीरता।

More news from ગુજરાત and nearby areas
  • जरुरी जानकारी।
    1
    जरुरी जानकारी।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    35 min ago
  • સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️ સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏 લી. એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ ( ગુજરાત હાઇકોર્ટ ) કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    2
    સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે, મેં ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી દ્વારા ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ આયોજિત ઈ-કોર્ટ્સ તાલીમ કાર્યક્રમો (ECT_4_2025, ECT_7_2025 અને ECT_12_2025) સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
આ ડિજિટલ યુગમાં, ઈ-ફાઈલિંગ અને ડિજિટલ કેસ મેનેજમેન્ટ સાથે અપડેટ રહેવું કાર્યક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે અત્યંત જરૂરી છે. આ પ્રમાણપત્ર મારી કાયદાકીય ક્ષેત્રે નવીનતમ ન્યાયિક સાધનો સાથે સેવા આપવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 🖥️
સતત સાથ, સહકાર અને સમર્થન માટે આભારી છું ! 🙏
લી.
એડવોકેટ ઇમ્તિયાઝ એ. બલોચ 
( ગુજરાત હાઇકોર્ટ )
કોન્ટેક્ટ નંબર: 9824867748 અને09428708195.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • સુરત રાંદેર ના રામનગર વિસ્તાર એક હત્યાં ની ની ઘટના સામે આવી
    1
    સુરત  રાંદેર ના રામનગર વિસ્તાર એક હત્યાં ની ની ઘટના સામે આવી
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    13 hrs ago
  • બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચા દરમિયાન કરવામાં આવી માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં માંગણીઓ પર ચર્ચા દરમિયાન કરવામાં આવી માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા  સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા  ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે  તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા માંગણી આજે વિધાનસભા ગૃહ માં માનનીય મંત્રી શ્રી દ્વારા માંગણી ક્રમાંક નંબર ૩૯,૪૦ આરોગ્ય વિભાગ ને લઈ ને આવ્યા હતા અને સાથોસાથ મંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ ની પણ માંગણી લઈને આવ્યા હતા જેમાં મેં મારા સૂચનો આપ્યા હતા, મારા વિચારો રજૂ કર્યા હતા સાથોસાથ કાપ દરખાસ્ત પણ મૂકી હતી- ઉમેશ મકવાણા આરોગ્ય વિભાગ માં માનનીય મંત્રી શ્રી એ એક માંગણી કરી હતી કે બોટાદ જિલ્લામાં સિવિલ અને મેડિકલ કોલેજ ની તાત્કાલિક ચાલુ નાણાકીય વર્ષમાં કામ શરૂ કરવામાં આવે સાથોસાથ પાળીયાદ અને લાઠીદડ માં જે સીએચસી સેન્ટર નું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ નું કામ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવે -ઉમેશ મકવાણા સાથોસાથ હડદડ ખાતે એક સબ પીએચસી સેન્ટર બનાવવાની માંગણી કરવામાં આવી હતી-ઉમેશ મકવાણા સાથોસાથ હયાત બોટાદ સોનાવાલા હોસ્પિટલ માં મહેકમ પ્રમાણે સ્ટાફ ની ઘટ છે તો પૂરતો સ્ટાફ અને સોનોગ્રાફી નું બંધ મશીનને બદલે નવું સોનોગ્રાફી મશીન આપવામાં આવે- ઉમેશ મકવાણા  સાથોસાથ સોનાવાલા હોસ્પિટલમાં ફિઝિયો થેરાપી ચાલુ કરવામાં આવે તે પ્રકારની એક માંગણી કરી હતી -ઉમેશ મકવાણા ગુજરાતમાં દૂધ, દહીં,તેલ જેવા ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળ થાય છે તેથી દર વર્ષે ગુજરાતમાં ૧ લાખ કરતા વધારે કેન્સર થી પીડિત દર્દીઓ નોંધાય છે.જે ખરેખર ચિંતા જનક બાબત છે ત્યારે મંત્રીશ્રી પાસે મેં માંગણી કરી છે કે તાત્કાલિક એક બિલ લાવે, કાયદો બનાવે કે જે આવી ભેળસેળ કરતા હોય, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોય, પનીરમાં ભેળસેળ કરતા હોય તેવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી તેના મિલકત પર બુલડોઝર ફેરવવામાં આવે તેને ઝડપથી ફાંસીની સજા આપવામાં આવે તેવુંગૃહના મારફત એક બિલ રજૂ કરવામાં આવે અને આવા લોકોને ફાંસીની સજા થાય તેવી જોગવાઈ બિલમાં કરવામાં આવે ઉમેશ મકવાણા સાથોસાથ જે માર્ગ અને મકાનની માંગણી આજે મંત્રીશ્રી લઈને આવ્યા હતા તેમાં બોટાદ થી લાઠીદડ થી કેરિયાનો ઢાળ નો જે રોડ છે તે રોડ ભાવનગર ને જોડતો રોડ છે તે રોડ ઉપર સ્પિનિંગ, મોટા ઉદ્યોગો આવેલા છે  તે ખૂબ ટ્રાફિક રહેતું હોવાથી તે રોડને ફોરલેન બનાવવામાં આવે- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ શહેર માં ભાવનગર રોડ પર રેલવે ફાટક આવેલ છે ત્યાં ખૂબ જ ટ્રાફિક નો પ્રશ્ન રહે છે કારણકે પીપાવાવ અમદાવાદની એક્સપ્રેસ લાઇન બોટાદ શહેરમાંથી નીકળવાથી ૨૦-૨૦ મિનિટે ટ્રેનોની અવરજવર થાય છે તેથી ટ્રાફિકનો ખૂબ વિકટ પ્રશ્ન રહે છે તેથી બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ , અંડરબ્રિજ બનાવવામાં આવે - ઉમેશ મકવાણા બોટાદના આરએન્ડબી ના જે રોડોની કામગીરી છે તે ખૂબ જ ગુણવતા વિહીન છે તો આવા કામ કરનાર એજન્સી પર તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે- ઉમેશ મકવાણા
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
  • બોટાદ જિલ્લા પંચાયત, ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા ની મુદત પૂર્ણ.. બોટાદ નગરપાલિકાનીઆજે મુદત થશે પૂર્ણ.. જિલ્લા પંચાયતમાં કલેકટર, બોટાદ અને ગઢડામાં બોટાદ પ્રાંત અધિકારી તેમજ રાણપુર અને બરવાળામા બરવાળા પ્રાંત અધિકારીને વહિવટદાર તરીકે નિમણૂંક..
    1
    બોટાદ જિલ્લા પંચાયત, ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળા તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા ની મુદત પૂર્ણ..
બોટાદ નગરપાલિકાનીઆજે મુદત થશે પૂર્ણ.. 
જિલ્લા પંચાયતમાં કલેકટર, બોટાદ અને ગઢડામાં બોટાદ પ્રાંત અધિકારી તેમજ રાણપુર અને બરવાળામા બરવાળા પ્રાંત અધિકારીને વહિવટદાર તરીકે નિમણૂંક..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    22 hrs ago
  • જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી
    4
    જસદણ તાલુકાના આટકોટ વાડી માં આગ લાગતાં કડબ બળી ગય તેમજ ગાય ને ઈજા પહોંચી  જંગવડ રોડ પર આવેલી વાડી માં વહેલી સવાર માં શોર્ટ સર્કિટ કારણે નીચે પડેલી નીરણ માં આગ લાગી હતી જેને કારણે ઓરડી માં રહેલી ગાય ને ઈજા પહોંચી હતી તાત્કાલિક ખેડુત પહોંચી જતાં ગાય બચી ગય હતી
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    13 hrs ago
  • જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ
    3
    જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળબેટ વીજપુરવઠો સતત જળવાય રહે તે માટે 30.14 કરોડ ધારાસભ્ય દ્વારા રજુઆત કરતા ઉર્જામંત્રિએ મંજુર કર્યા 
ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્ય સરકારના ઉર્જામંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી 
જાફરાબાદ તાલુકાના શિયાળબેટ દરિયાઈ કેબલ તાઉતે વાવાજોડા દરમ્યાન ભારે નુકસાન બાદ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના ઉર્જાપ્રધાન કૌશિકભાઈ વેકરીયા સમક્ષ રજૂઆતો કરી હતી ત્યારબાદ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL), રાજકોટ દ્વારા શિયાળબેટ ટાપુને વિશ્વસનીય અને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  
રિપોર્ટર.. કરશન પરમાર જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Jafrabad, Amreli•
    20 hrs ago
  • मुबइ Update
    1
    मुबइ Update
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.