Shuru
Apke Nagar Ki App…
વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજીના માર્ગદર્શન હેઠળ સિસ્ટમેટિક વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ થકી વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ટ્રસ્ટી અને આચાર્ય પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષક હિરેનભાઈ દિહેણીયા દ્વારા ચૂંટણી ગીત ગાઈને મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મતદાન જાગૃતિ રેલી ગામના વિવિધ વિસ્તારમાં ફરી હતી.
Devendra Vasava

More news from Surat and nearby areas
- Post by RK News1
- આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ બાઈક રેલી સાથે રોડ શો કર્યો1
- સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો કામરેજ ના પરબ ગામેથી બોગસ તબીબ ઝડપાયો સુરત જિલ્લા SOG એ આ બોગસ તબીબ ને ઝડપી લીધો ડિગ્રી વગર ક્લિનિક ખોલી નાખ્યું હતું મૂળ પશ્ચિમ બંગાળ 26 વર્ષીય રિપિન મિલન સરકાર નામના બોગસ તબીબ ની ધરપકડ કરી સુરત જિલ્લા SOG એ મેડિકલ સાધનો,દવાઓ સહિત 12 હજાર નો મુદામાલ કબજે લીધો હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી1
- તલોદ માં આવેલ શ્રીનાથજી હવેલી અને સર્વ મંગલા માતાજી દેવી ટ્રસ્ટ દ્વારા સંચાલિત તલોદ હવેલી ખાતે બિરાજમાન શ્રી ગોવર્ધન નાથજી પ્રભુનો તેમજ કુળદેવી શ્રી સર્વ મંગલા માતાજી નો 43 મો પાટોત્સવ નું તા 18 અને 19 એપ્રિલ ના રોજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો1
- सरोली पोस्ट ऑफिस। इलाके के व्यापारियों से संपर्क करके कपड़े का सामान ले लिया और शिकायत करने वाले को कुल 12,57,587 रुपये का पेमेंट नहीं किया। धोखाधड़ी करने वाले आरोपी को मदुरै, तमिलनाडु से गिरफ्तार किया गया। अब सुनिए विश्वास में कैसे धोखा किया,,तमिलनाडु वे एक साथ आए और एक-दूसरे की मदद की और शिकायतकर्ता से आमने-सामने संपर्क किया, मीठी बातें की और शिकायतकर्ता को अपने विश्वास और भरोसे में लिया और शिकायतकर्ता के साथ व्यापार शुरू किया और शुरुआत में कपड़े के व्यापार के लिए समय पर पैसे का भुगतान किया और दलाल शिवेंद्र सिंह, व्यापारी शेखर नाथम, वी.वी.आर. गारमेंट के मालिक के माध्यम से शिकायतकर्ता को पूरा विश्वास और भरोसा दिया।1
- "सूरत जिला भाजपा का अभूतपूर्व प्रदर्शन: आंतरिक मतभेद खत्म, भारी बहुमत की ओर बढ़ती भाजपा की विकास यात्रा" #viralrbharatexpressnews #suratgujarat1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 8માં પ્રચાર સભાનું આયોજન1