Shuru
Apke Nagar Ki App…
RK News
More news from ગુજરાત and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજીના માર્ગદર્શન હેઠળ સિસ્ટમેટિક વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ થકી વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ટ્રસ્ટી અને આચાર્ય પરેશ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષક હિરેનભાઈ દિહેણીયા દ્વારા ચૂંટણી ગીત ગાઈને મતદાન જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મતદાન જાગૃતિ રેલી ગામના વિવિધ વિસ્તારમાં ફરી હતી.1
- Post by VIJAY VASAVA1
- કોંગ્રેસના આગેવાનના બુલડોઝર અંગે નિવેદનનો ભાજપએ આપ્યો જવાબ1
- सूरत के कामरेज तालुका के ओम जीआईडीसी से एक बिना डिग्री वाले डॉक्टर को गिरफ्तार किया गया लेकिन इससे क्या होगा दूसरे दिन वह डॉक्टर साहब फिर से क्लीनिक खोलकर बैठ जाएंगे और फिर से वही आदमी के जान के साथ खिलवाड़ चालू हो जाएगा पूरे पलसाना तालुका के अंदर सैकड़ो ऐसे बिना डिग्री के डॉक्टर बैठे हुए हैं1
- તલોદ માં આવેલ શ્રીનાથજી હવેલી અને સર્વ મંગલા માતાજી દેવી ટ્રસ્ટ દ્વારા સંચાલિત તલોદ હવેલી ખાતે બિરાજમાન શ્રી ગોવર્ધન નાથજી પ્રભુનો તેમજ કુળદેવી શ્રી સર્વ મંગલા માતાજી નો 43 મો પાટોત્સવ નું તા 18 અને 19 એપ્રિલ ના રોજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો1
- Post by GUJARAT MANTRA NEWS1