Shuru
Apke Nagar Ki App…
કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળતા બીટીપીના આગેવાનો અને કાર્યકરો જોડાયા
Gujarat Introverted day
કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક મળતા બીટીપીના આગેવાનો અને કાર્યકરો જોડાયા
- User1247Nandod, Narmada🤝2 days ago
More news from ગુજરાત and nearby areas
- પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી1
- https://youtu.be/bfqzkqejbhI અમારી RK NEWS ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh RK NEWS 99792 786771
- Post by RK News1
- આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.1
- સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના1
- સુરતના ડીંડોલી વિસ્તારમાં એક સોશિયલ મીડિયા પર મારામારી નો વિડીયો વાયરલ થયો છે જોકે આ વિડીયો બે યુવાનોએ સામ સામે પટાવાળી કરતો હોય તેઓ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સલા જાહેર રોડ પર બંને યુવકો એકબીજાને કોઈ અગમ્ય કારણસર પટ્ટા મારતા હોય તેવો અને લડાઈ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીંડોલી પોલીસે વિડીયોના આધારે બંને યુવકોની શોધખોળ શરૂ કરી છે.1
- #ThemissionofSantRampalJiMaharaj अनमोल ज्ञान1
- ઉતરાયણ પૂર્વે શ્રી શંકર ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકાર્ય 300થી વધુ સેફટીતારનું વિતરણ1