Shuru
Apke Nagar Ki App…
ઘઉંની ખરીદી શરૂ કરવા મામલતદારને આવેદન:કોડીનારમાં ઘઉંનો પાક તૈયાર થયો છતાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન થઈ ! કોડીનાર તાલુકાના ખેડૂત સંગઠનો, રાષ્ટ્રીય કિશાન સંઘ સમિતિ દ્વારા સરકારી ટેકાના ભાવે ઘઉં ની ખરીદી નો કાંટો ચાલુ કરવા મામલતદારને આવેદન અપાયું હતું.
Mehul Boricha
ઘઉંની ખરીદી શરૂ કરવા મામલતદારને આવેદન:કોડીનારમાં ઘઉંનો પાક તૈયાર થયો છતાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન થઈ ! કોડીનાર તાલુકાના ખેડૂત સંગઠનો, રાષ્ટ્રીય કિશાન સંઘ સમિતિ દ્વારા સરકારી ટેકાના ભાવે ઘઉં ની ખરીદી નો કાંટો ચાલુ કરવા મામલતદારને આવેદન અપાયું હતું.
More news from Gir Somnath and nearby areas
- સુરત લિંબાયત ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાંચના મોત ગેસ લીકેજ બાદ આગ અને વિસ્ફોટ, બેઠી કોલોનીમાં હાહાકાર ચાર મહિનાના બાળક સહિત પાંચના મોત, અનેક ઇજાગ્રસ્ત લિંબાયત દુર્ઘટનાએ વિસ્તારમાં ફેલાવ્યો ભયનો માહોલ1
- માધવપુર ખાતે ચાલી રહેલો ઐતિહાસિક મેળો આ વખતે ભક્તિથી વધુ પોલીસના દમન અને અવ્યવસ્થાને કારણે ચર્ચામાં આવ્યો છે. મેળામાં પોલીસ જે પ્રજાનું રક્ષણ કરવા માટે છે, એ જ પોલીસ ઉદ્ધતાઈ અને દાદાગીરી કરતા જોવા મળી રહી છે, જેના કારણે યાત્રાળુઓમાં ભારે રોષ ફેલાયો છે. પાર્કિંગની અવ્યવસ્થા તો જાણે લોકો માટે સજા બની ગઈ છે. મેળા નજીક કોઈ સુવિધા ન ગોઠવાતા લોકોને પોતાના વાહનો 4 થી 5 કિલોમીટર દૂર મુકવા મજબૂર થવું પડે છે. વડીલો, મહિલાઓ અને નાનાં બાળકો માટે આ યાત્રા અત્યંત કંટાળાજનક અને મુશ્કેલ બની ગઈ છે. એક તરફ સામાન્ય લોકો માટે કોઈ વ્યવસ્થા નથી, તો બીજી તરફ VIP માટે અલગ પાર્કિંગ રાખવામાં આવતા તંત્રની ભેદભાવપૂર્ણ નીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય માણસ માટે તકલીફ અને VIP માટે આરામ – આ ડબલ સ્ટાન્ડર્ડને લઈને લોકોમાં ભારે નારાજગી છે. પરંતુ સૌથી ગંભીર મુદ્દો છે પોલીસનું વર્તન. બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે પોલીસ દ્વારા ઉદ્ધતાઈ, અભદ્ર ભાષા અને બિનજરૂરી કડકાઈ દાખવવામાં આવી રહી છે. અનેક યાત્રાળુઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રક્ષણ કરતા વધુ હેરાનગતિ કરી રહી છે. મેળો રાત્રે 12 વાગ્યે જ બંધ કરાવી દેતા લોકોમાં વધુ અસંતોષ ફેલાયો છે. દૂર દૂરથી આવેલા યાત્રાળુઓને યોગ્ય સમય પણ ન આપવામાં આવતા લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર આવી ગેરવ્યવસ્થા અને પોલીસની દાદાગીરી જોવા મળી છે. અગાઉ પંચાયત સંચાલન હેઠળ મેળો વધુ સુવ્યવસ્થિત અને લોકમૈત્રી હતો, જ્યારે હાલની સ્થિતિમાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. “પાર્કિંગ બહુ દૂર છે, નાના બાળકો અને વડીલોને બહુ તકલીફ પડે છે. પહેલા આવી સમસ્યા નહોતી, હવે પોલીસ પણ બહુ કડક વર્તન કરે છે અને બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર વર્તન થાય છે. સંવાદદાતા : જગદીશ યાદવ, જૂનાગઢ4
- રાજુલાના નિંગાળા ગામે ભુતડા દાદા યુવા ગ્રુપ દ્વારા પગપાળા જતા યાત્રાળુઓ માટે પ્રસાદનું આયોજન કરાયું.. રાજુલા તાલુકાના નિંગાળા ગામ નજીક આવેલ બંસીધર ખાતે યુવા ગ્રુપ દ્વારા સાલીને જતા પદયાત્રા યાત્રાળુઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા નીકળી અને વિવિધ માર્ગો પર શોભાયાત્રા નીકળી અને જીનાલયો માં પુજા અર્ચના કરવામાં આવી : વિઓ : મહાવીર જયંતિ એ જૈન ધર્મ નાં ૨૪ તિર્થકર ભગવાન મહાવીર ના જન્મ કલ્યાણ તરીકે ઉજવવામાં આવતો સૌથી પવિત્ર તહેવાર મનાય છે ભગવાન મહાવીર નો મુખ્ય સિદ્ધાંત અહિંસા પરમો ધર્મ છે તેમણે શીખવ્યું કે માત્ર મનુષ્ય જ નહીં પણ પશું પક્ષી અને નાના મા નાનો જીવ પ્રત્યે પણ દયા રાખવી જોઈએ આજના સમયમાં વિશ્ર્વ શાન્તિ માટે આ સંદેશ અત્યંત છે આવાં ભગવાન એવાં મહાવીર ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે ધોરાજી માં આજે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને ધાર્મિક વિધિઓ અને પુજા અર્ચના કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા નું પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયા , દિનેશભાઈ વોરા જગદીશભાઈ રાખોલીયા, આપ નાં અરવિંદ ભાઈ કાપડિયા સાથે ધર્મેશ ભાઈ રાજ્યગુરુ દ્વારા મહાવીર ભગવાન નાં હારતોરા કરી ને શોભાયાત્રા નું ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને આ શોભાયાત્રા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું : બાઈટ લલીત ભાઈ વસોયા પુર્વ કોંગ્રેસ ધારાસભ્ય ધોરાજી ઉપલેટા બાઈટ અરવિંદ ભાઈ કાપડિયા આગેવાન આપ2
- અમરેલી ખાંભા ગીર પંથક માં અનુભવાયો ભૂકંમ્પ નો હળવો આચકો1
- Post by Bkp News1
- जरुरी जानकारी।1
- રાજુલા શહેરમાં લવ જેહાદ ને લઇ યુવતીના પરિવારજનો સાથે આગેવાનોએ મિટીંગ યોજી.. રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે યુવતીના ભાઈ અને તેમના કુટુંબીજ નો સાથે ગુજરાતના વિવિધ શહેરોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવતીના પરિવારજનો સાથે મીટીંગ યોજી તેઓ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો1