logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દેશી દારૂ લી.૩૦૦ કિ.રૂ.૬૦,૦૦૦/-સહિત કુલ રૂ.૨,૬૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી વી.સી.જાડેજા, આર.એ.વાઢેર તથા પી.ડી.ઝાલા તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓને ધ્યાને લઇ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી તથા દેશીદારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર, મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, કતપર ગામે રહેતા રવજીભાઇ પ્રેમજીભાઇ બાંભણીયા મહુવા હરેશભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા મારફતે રાજુલા વિસ્તારમાંથી કોઇ જાલીમભાઇ બારૈયા નામના ઇસમ પાસેથી સ્વીફટ ફોર વ્હીલ કારમાં દેશી દારૂ મંગાવેલ અને હાલ તે સ્વીફટ ફોર વ્હીલ કાર ભવાનીથી કતપર જવાના રસ્તે ડાબી બાજુ આવેલ નરશીભાઇ પરમારની વાડીના શેઢે બાવળની કાંટમાં પડેલ છે. જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવેલ. જેથી તેઓ વિરૂધ્ધ ભાવનગર, મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. *આરોપીઓઃ-* 1) પ્રદિપભાઇ ધીરૂભાઇ બારૈયા ઉ.વ.૨૧ ધંધો-ડ્રાઇવીંગ 2) વલ્લભભાઇ જીવાભાઇ મકવાણા ઉ.વ.૪૫ ધંધો-મજુર રહે.બંને આગરીયા સમાજની વાડીની બાજુમાં, કડીયાળી,તા.રાજુલા જી.ભાવનગર 3) રવજીભાઇ પ્રેમજીભાઇ બાંભણીયા રહે.કતપર તા.મહુવા જી.ભાવનગર 4) હરેશભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા રહે.જનતા પ્લોટ નંબર-૧,દાસારામવાળો ખાંચો, મહુવા જી.ભાવનગર 5) જાલમભાઇ ભગુભાઇ બારૈયા રહે. કડીયાળી તા.રાજુલા જી.અમરેલી *( નં.૦૩ થી ૦૫ પકડવાના બાકી )* *કબ્જે કરેલ મુદ્દામાલઃ-* 1) ગ્રે કલરની સ્વીફટ કાર રજી. નં.GJ-16-BN-3954 કિ.રૂ.૨,૦૦,૦૦૦/- 2) દેશી દારૂ લી.૩૦૦ કિ.રૂ.૬૦,૦૦૦/- 3) મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૨,૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૨,૬૨,૫૦૦/- નો મુદામાલ *આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસઃ-* *આરોપી પ્રદિપભાઇ ધીરૂભાઇ બારૈયા રહે.કડિયાળી તા.રાજુલા જી.અમરેલીવાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઃ-* 1. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૯૫/૨૦૨૫ પ્રોહિ.એકટ કલમઃ- ૬૫ એ,એ મુજબ *આરોપી વલ્લભભાઇ જીવાભાઇ મકવાણા રહે.કડિયાળી તા.રાજુલા જી. અમરેલીવાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-* 1. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૨૮/૨૦૧૬ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ (૧) બી મુજબ 2. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૯૯/૨૦૧૭ પ્રોહિ.એકટ કલમઃ-૮૫ મુજબ 3. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૭૨/૨૦૧૯ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ (૧) બી મુજબ 4. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૨૫/૨૦૧૯ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ (૧) બી મુજબ 5. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૬૬/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ (૧) બી મુજબ 6. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૦૪/૨૦૨૧ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ મુજબ 7. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૧૭/૨૦૨૧ પ્રોહિ.એકટ કલમઃ- ૬૬ (૧) બી મુજબ 8. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૧/૨૦૨૨ પ્રોહિ.એકટ કલમઃ- ૬૬ (૧) બી મુજબ *આરોપી હરેશભાઇ વિઠ્ઠલભાઇ મકવાણા રહે.મહુવાવાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-* 1. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૯૩/૨૦૧૭ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ 2. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૨૦/૨૦૧૮ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ 3. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૬૩૯/૨૦૧૯ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ 4. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૬૧/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ 5. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૨/૨૦૨૧ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ 6. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૩૪/૨૦૨૧ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ 7. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૯/૨૦૨૨ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ 8. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૯૪/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ મુજબ 9. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૦૧/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ મુજબ 10. ભાવનગર મહુવા પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૬૯/૨૦૨૫ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ મુજબ *આરોપી જાલમભાઇ ભગુભાઇ બારૈયા રહે.મહુવાવાળા વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-* 1. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૧/૨૦૧૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ બી,૬૫ એ,ઇ,૧૧૬ બી મુજબ 2. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૨/૨૦૧૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ બી,૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબ 3. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૩/૨૦૧૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ બી,૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબ 4. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૫૪/૨૦૧૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ બી,૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ મુજબ 5. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૬૨/૨૦૧૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૬ બી,૬૫ એ,ઇ મુજબ 6. જાફરાબાદ, મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૯/૨૦૧૭ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી,૮૧, ૯૮ મુજબ 7. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૩૯/૨૦૧૭ એટ્રોસીટી એકટ કલમઃ-(૩)(૧)(આર)(એસ), ૩(૨) (૫)(એ) ઇ.પી.કો.કલમઃ-૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ 8. અમરેલી, પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૬૯/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી,૮૧, ૯૮(૨) મુજબ *કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-* પોલીસ ઇન્સ. શ્રી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.શ્રી પોલીસ સબ ઇન્સ. શ્રી વી.સી.જાડેજા, આર.એ.વાઢેર તથા પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, હરપાલસિંહ સરવૈયા, બનેસંગભાઇ મોરી રાજુભાઇ વાઘેલા, વિશ્વજીતસિંહ ઝાલા

1 hr ago
user_Gondaliya Dishantbhai
Gondaliya Dishantbhai
મહુવા, ભાવનગર, ગુજરાત•
1 hr ago
44ca1235-0d9b-4451-95fd-9878362a04f9

More news from ગુજરાત and nearby areas
  • ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો દિવસેને દિવસે રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે આ ઉપરાંત પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ટૂંકા સમય ગાળામાં તૈયાર થતાં અને સારું ઉત્પાદન મળી રહે તેવા પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો શાકભાજી પાકો, તરબૂચ, ટેટી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે ખાસ કરીને કોબી જેવા પાકોનું પણ હવે ખેડૂતો વાવેતર કરી તેમાંથી પણ લાખો રૂપિયાનો ઉત્પાદન મેળવી રહ્યા છે આ ઉપરાંત અનેક ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વર્ષ દરમિયાન ચારથી પાંચ જેટલા પાકોનું ઉત્પાદન મેળવતા હોય છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભા જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે કપાસ મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ પોતાના ગામના જ અનેક ખેડૂતો અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય તેવો પાસેથી પ્રેરણા મેળવીને આ ખેડૂતે પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબીની ખેતી કરી રહ્યા છે તેનું વેચાણ પોતે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં કરી રહ્યા છે. આ અંગે ખેડૂત તખતસિંહ મુળુ ભાઈએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું અને ખેતીમાં હું મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને ઉત્પાદન મેળવી રહ્યો છું હું વર્ષ દરમિયાન એક ખેતરમાં ચાર જેટલા પાકો નું વાવેતર કરતો હોવું છું. તમારા ગામની આસપાસના અનેક ખેડૂતો શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી હું પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબી ની ખેતી કરી રહ્યો છું. ખાસ તો આ ત્રણ મહિના જેટલા સમયગાળો ધરાવતો પાક છે જેથી અન્ય પાકોનું વાવેતર પણ આપણે સમયસર કરી શકીએ છીએ. કોબીનું સારું ઉત્પાદન મેળવવા માટે જીવામૃત, નીમ ઓઇલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક ખાતરનો ખૂબ ઓછા પ્રમાણમાં આ ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે મને તેનો ફાયદો થઈ રહ્યો છે. કોબીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું વેચાણ પાલીતાણા, ભાવનગર, મહુવા તેમજ સાવરકુંડલા જેવા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરી રહ્યા છું. હાલને ત્રણ વીઘા કરતા પણ વધુ જમીનમાં આ કોબીનું વાવેતર કરેલું છે જેથી મને આ 9 થી 10 રૂપિયાની આસપાસ એક કિલો નો યાર્ડમાં ભાવ મળી રહ્યો છે જેથી મને એક વીઘામાંથી 50 હજાર રૂપિયા કરતા પણ વધુનું ઉત્પાદન આ ટૂંકા સમયગાળા દરમિયાન મળી રહેશે.
    1
    ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો દિવસેને દિવસે રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે આ ઉપરાંત પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ટૂંકા સમય ગાળામાં તૈયાર થતાં અને સારું ઉત્પાદન મળી રહે તેવા પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો શાકભાજી પાકો, તરબૂચ, ટેટી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે ખાસ કરીને કોબી જેવા પાકોનું પણ હવે ખેડૂતો વાવેતર કરી તેમાંથી પણ લાખો રૂપિયાનો ઉત્પાદન મેળવી રહ્યા છે આ ઉપરાંત અનેક ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વર્ષ દરમિયાન ચારથી પાંચ જેટલા પાકોનું ઉત્પાદન મેળવતા હોય છે. 
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભા જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે કપાસ મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ પોતાના ગામના જ અનેક ખેડૂતો અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય તેવો પાસેથી પ્રેરણા મેળવીને આ ખેડૂતે પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબીની ખેતી કરી રહ્યા છે તેનું વેચાણ પોતે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં કરી રહ્યા છે.
આ અંગે ખેડૂત તખતસિંહ મુળુ ભાઈએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું અને ખેતીમાં હું મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને ઉત્પાદન મેળવી રહ્યો છું હું વર્ષ દરમિયાન એક ખેતરમાં ચાર જેટલા પાકો નું વાવેતર કરતો હોવું છું. તમારા ગામની આસપાસના અનેક ખેડૂતો શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી હું પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબી ની ખેતી કરી રહ્યો છું. ખાસ તો આ ત્રણ મહિના જેટલા સમયગાળો ધરાવતો પાક છે જેથી અન્ય પાકોનું વાવેતર પણ આપણે સમયસર કરી શકીએ છીએ. 
કોબીનું સારું ઉત્પાદન મેળવવા માટે જીવામૃત, નીમ ઓઇલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક ખાતરનો ખૂબ ઓછા પ્રમાણમાં આ ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે મને તેનો ફાયદો થઈ રહ્યો છે. કોબીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું વેચાણ પાલીતાણા, ભાવનગર, મહુવા તેમજ સાવરકુંડલા જેવા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરી રહ્યા છું. હાલને ત્રણ વીઘા કરતા પણ વધુ જમીનમાં આ કોબીનું વાવેતર કરેલું છે જેથી મને આ 9 થી 10 રૂપિયાની આસપાસ એક કિલો નો યાર્ડમાં ભાવ મળી રહ્યો છે જેથી મને એક વીઘામાંથી 50 હજાર રૂપિયા કરતા પણ વધુનું ઉત્પાદન આ ટૂંકા સમયગાળા દરમિયાન મળી રહેશે.
    user_Gondaliya Dishantbhai
    Gondaliya Dishantbhai
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • संविधान किसने लिखा?
    1
    संविधान किसने लिखा?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 min ago
  • જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા સોનારવડલી વાળા ભુતડા દાદા ના સાનિધ્ય 15મા પાટોત્સવ નિમિત્તે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તથા સંતવાણી લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા તા. 19- 4-2026 ના રોજ 7:30 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.. 19-4-2026 ના રાત્રે 10:00 કલાકે સંતવાણી લોક ડાયરા નું આયોજન રાખવામાં આવ્યું છે તથા બપોરના સમયે સર્વ ધર્મપ્રેમી જનતાને મહા પ્રસાદ નો લાભ લીધો હતો રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ. અમરેલી
    5
    જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા સોનારવડલી વાળા ભુતડા દાદા ના સાનિધ્ય 15મા  પાટોત્સવ નિમિત્તે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તથા સંતવાણી લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા તા. 19- 4-2026 ના રોજ 7:30 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું..
19-4-2026 ના રાત્રે 10:00 કલાકે સંતવાણી લોક ડાયરા નું આયોજન રાખવામાં આવ્યું છે તથા બપોરના સમયે  સર્વ ધર્મપ્રેમી જનતાને મહા પ્રસાદ નો લાભ લીધો હતો
રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ. અમરેલી
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    23 hrs ago
  • ખાંભા માં દિવ્ય-ભવ્ય શોભાયાત્રા ખાંભા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદા ની દિવ્ય શોભાયાત્રા નું આયોજન થયું હતું.. આ શોભાયાત્રા નગર ના મુખ્યમાર્ગો ઉપર નીકળી હતી.. અત્રે ના ગાંધીચોક માં સહજાનંદ ગુરુકુળ ના સંતો પ. પૂ વિષ્ણુ સ્વામી સહિત ના અગ્રણી ઓ એ.. પરશુરામ દાદા નું પુષ્પ હાર.. થી પુંજન અર્ચના કરેલ
    3
    ખાંભા માં દિવ્ય-ભવ્ય 
શોભાયાત્રા 
ખાંભા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદા ની દિવ્ય શોભાયાત્રા નું આયોજન થયું હતું..
આ શોભાયાત્રા નગર ના મુખ્યમાર્ગો ઉપર નીકળી હતી..
અત્રે ના ગાંધીચોક માં  સહજાનંદ ગુરુકુળ ના સંતો પ. પૂ વિષ્ણુ સ્વામી
સહિત ના અગ્રણી ઓ એ.. પરશુરામ દાદા નું પુષ્પ હાર.. થી પુંજન અર્ચના કરેલ
    user_સુરેશ મકવાણા
    સુરેશ મકવાણા
    ખાંભા, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • લોલીયા મોટા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ચૂંટણી પ્રચાર પૂરજોશ માં અમરેલી જિલ્લા ના લીલીયાતાલુકા ના ભાજપ ના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર લોકો નો મળી રહ્યો છે સારો પ્રતિકસાદ
    1
    લોલીયા મોટા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ચૂંટણી પ્રચાર પૂરજોશ માં 
અમરેલી જિલ્લા ના લીલીયાતાલુકા ના ભાજપ ના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર લોકો નો મળી રહ્યો છે સારો પ્રતિકસાદ
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.
    1
    "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.
    user_Imtiyaz Baloch
    Imtiyaz Baloch
    Lawyer અમરેલી, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • सूरत शहर में गैस सिलेंडर की तंगी/मिलो की समस्या से प्रांतीय मजदूर लोगों को जहां बीजेपी की सरकार है वहां भारी समस्या का सामना करना पड़ रहा है
    1
    सूरत शहर में गैस सिलेंडर की तंगी/मिलो की समस्या से प्रांतीय मजदूर लोगों को जहां बीजेपी की सरकार है वहां भारी समस्या का सामना करना पड़ रहा है
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    9 min ago
  • ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલાં પાણીમાં બપોરના સમયે ન્હાવા પડેલાં આંબલા ગામના યુવાનો પૈકી હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક ડૂબી જવા પામેલ. આ ઘટનાની જાણ તાલુકા તંત્રને થતાં મામલતદાર શ્રી સતીશભાઈ જાબુચા દોડી ગયાં હતાં. આ યુવકના ડૂબવાના સમાચારથી ૧૦૮ બચાવ વિભાગના શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી સંજયભાઈ ચૌહાણ સાથે સિહોર નગરપાલિકા આપાતકાલીન બચાવ ટુકડીના શ્રી જતીનભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ મોરી અને શ્રી લાલાભાઈ રાઠોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ ઘટના સર્જાતા ભાવનગર અગ્નિશમન આપાતકાલીન ટુકડીના શ્રી રમેશભાઈ રબારી, શ્રી રવિરાજસિંહ ચુડાસમા, શ્રી અરવિંદભાઈ ચૌધરી, શ્રી નરેશભાઈ માલમ સાથે શ્રી સાગરભાઈ ભાદરકા અને શ્રી રાકેશભાઈ ચૌધરી દોડી ગયા હતા અને ઉપકરણો સાથે બચાવ કામ શરૂ કરેલ. આ દરમિયાન મોડી સાંજ સુધી શોધખોળ છતાં પાણી ખાણમાં ડૂબેલા યુવક મળી શકેલ નથી.
    4
    ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે.
આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલાં પાણીમાં બપોરના સમયે ન્હાવા પડેલાં આંબલા ગામના યુવાનો પૈકી હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક ડૂબી જવા પામેલ. આ ઘટનાની જાણ તાલુકા તંત્રને થતાં મામલતદાર શ્રી સતીશભાઈ જાબુચા દોડી ગયાં હતાં. આ યુવકના ડૂબવાના સમાચારથી ૧૦૮ બચાવ વિભાગના શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી સંજયભાઈ ચૌહાણ સાથે સિહોર નગરપાલિકા આપાતકાલીન બચાવ ટુકડીના શ્રી જતીનભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ મોરી અને શ્રી લાલાભાઈ રાઠોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
આ ઘટના સર્જાતા ભાવનગર અગ્નિશમન આપાતકાલીન ટુકડીના શ્રી રમેશભાઈ રબારી, શ્રી રવિરાજસિંહ ચુડાસમા, શ્રી અરવિંદભાઈ ચૌધરી, શ્રી નરેશભાઈ માલમ સાથે શ્રી સાગરભાઈ ભાદરકા અને શ્રી રાકેશભાઈ ચૌધરી દોડી ગયા હતા અને ઉપકરણો સાથે બચાવ કામ શરૂ કરેલ. આ દરમિયાન મોડી સાંજ સુધી શોધખોળ છતાં પાણી ખાણમાં ડૂબેલા યુવક મળી શકેલ નથી.
    user_Gondaliya Dishantbhai
    Gondaliya Dishantbhai
    મહુવા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.