વિજાપુર તાલુકાના આગલોડમાં મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થળો મળતાં સાબરમતી મિલને રૂ. 5 હજારનો દંડ વિજાપુર તાલુકાના આગલોડમાં મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થળો મળતાં સાબરમતી મિલને રૂ. 5 હજારનો દંડ વિજાપુર, તા. ચોમાસા ની ઋતુ માં ભરાતા વરસાદી પાણી માં થતા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા પંચાયતની મેલેરિયા શાખા દ્વારા ચાલી રહેલી કામગીરી અંતર્ગત વિજાપુર તાલુકાના આગલોડ સ્થિત સાબરમતી મિલ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મિલ પરિસરમાં મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ ઉત્પત્તિ સ્થળો મળી આવતા "ગુજરાત વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ રેગ્યુલેશન-2017" તેમજ રાજ્ય સરકારના તા. 7 એપ્રિલ, 2017ના નોટિફિકેશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પીએચસી ફાલુની ટીમ દ્વારા નિયમોનું ઉલ્લંઘન બદલ સાબરમતી મિલ પાસેથી રૂ. 5,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જિલ્લા મેલેરિયા શાખાએ ઉદ્યોગો, સંસ્થાઓ તેમજ નાગરિકોને અપીલ કરી છે કે પરિસરમાં પાણી ભરાઈ ન રહે તે માટે જરૂરી તકેદારી રાખે, જેથી મચ્છરોના પ્રજનનને રોકી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય તે માટે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
વિજાપુર તાલુકાના આગલોડમાં મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થળો મળતાં સાબરમતી મિલને રૂ. 5 હજારનો દંડ વિજાપુર તાલુકાના આગલોડમાં મચ્છરજન્ય ઉત્પત્તિ સ્થળો મળતાં સાબરમતી મિલને રૂ. 5 હજારનો દંડ વિજાપુર, તા. ચોમાસા ની ઋતુ માં ભરાતા વરસાદી પાણી માં થતા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા જિલ્લા પંચાયતની મેલેરિયા શાખા દ્વારા ચાલી રહેલી કામગીરી અંતર્ગત વિજાપુર તાલુકાના આગલોડ સ્થિત સાબરમતી
મિલ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મિલ પરિસરમાં મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ ઉત્પત્તિ સ્થળો મળી આવતા "ગુજરાત વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ રેગ્યુલેશન-2017" તેમજ રાજ્ય સરકારના તા. 7 એપ્રિલ, 2017ના નોટિફિકેશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પીએચસી ફાલુની ટીમ દ્વારા નિયમોનું ઉલ્લંઘન બદલ સાબરમતી મિલ પાસેથી રૂ. 5,000નો
દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જિલ્લા મેલેરિયા શાખાએ ઉદ્યોગો, સંસ્થાઓ તેમજ નાગરિકોને અપીલ કરી છે કે પરિસરમાં પાણી ભરાઈ ન રહે તે માટે જરૂરી તકેદારી રાખે, જેથી મચ્છરોના પ્રજનનને રોકી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય તે માટે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.
- આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.1
- હિંમતનગર તાલુકાના અદાપુર ગામમાં વરસાદ પડી રહેલ છે કૃપા કરીને નાના છોકરાઓ ને બહાર નીકળ વા ના દેતા અદાપુર1
- શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો4
- Available for Sale Locality : Kudasan nr city plus cinema kudasan Area (dimensions) : 120 square yards Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Fully Furnished fully furnished with gas chimney, owan, ac 2 , gijar 2 , sofa 5 siting, washing machine1
- अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india अगर इंसानियत जिंदा है ❤️ तो असम को आपकी जरूरत है 🙏 #असम #humanity #helpingothers #reelindia❤️❤️ #india1
- વંદે ભારત exp, મારફતે જીવંત હૃદયને સુરક્ષિત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પહોંચાડવામાં આવ્યું. ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ1
- હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo હવામાન વિભાગે આપેલ વરસાદની આગાહીને પગલે કડી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો #કડી #kadi #mahesana #વરસાદ #fesbookreels #nonfollowersviewers #trendingvideo1
- મહેસાણા કલેક્ટર અને એસપીની નાગરિકોને મહત્વની અપીલ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મહેસાણામાં હાલ ભારે વરસાદની આગાહી નથી, છતાં તમામ તૈયારીઓ પૂર્ણ તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવાના આદેશ નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગની સૂચના બિનજરૂરી બહાર ન નીકળવા, જર્જરિત મકાન અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની અપીલ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ. મહેસાણા કલેક્ટર અને એસપીની નાગરિકોને મહત્વની અપીલ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ મહેસાણામાં હાલ ભારે વરસાદની આગાહી નથી, છતાં તમામ તૈયારીઓ પૂર્ણ તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત તમામ પોલીસ સ્ટેશન અને સ્ટાફને એલર્ટ રહેવાના આદેશ નદી-નાળા, પુલ અને પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં બેરિકેડિંગની સૂચના બિનજરૂરી બહાર ન નીકળવા, જર્જરિત મકાન અને વૃક્ષોથી દૂર રહેવા તંત્રની અપીલ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ.2