logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

reality @#india#politics##

4 days ago
user_Eagle.47999
Eagle.47999
Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
4 days ago

reality @#india#politics##

More news from Arvalli and nearby areas
  • Post by Eagle.47999
    1
    Post by Eagle.47999
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    19 hrs ago
  • ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ 17 એપ્રિલે તેમના નિધન બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 23 મુજબ વિજયનગરના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ આ બેઠક માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
    1
    ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ 17 એપ્રિલે તેમના નિધન બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 23 મુજબ વિજયનગરના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ આ બેઠક માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી. #BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital
    1
    #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર.
પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી.
#BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    11 hrs ago
  • ખેડા: કઠલાલ તાલુકાના કઠાણા તાબે ક્લોલી ના મુવાડા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામે ખોડિયાર માતાજી ના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો જેમાં ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર, જીવરાજ ઠાકોર, શિલ્પા ઠાકોર, બાદશા પટેલ લોક ડાયરા ના બેતાજ બાદશાહ વિક્રમજી ઠાકોર સહિત ના નામી અનામી કલાકારો એ હાજરી આપી હતી અને સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે લાખો ની સંખ્યા માં તેમના ચાહકો ઊમટી પડ્યા હતા અને રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર. ખેડા: કઠલાલ.
    3
    ખેડા: કઠલાલ તાલુકાના કઠાણા તાબે ક્લોલી ના મુવાડા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામે ખોડિયાર માતાજી ના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો જેમાં ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર, જીવરાજ ઠાકોર, શિલ્પા ઠાકોર, બાદશા પટેલ લોક ડાયરા ના બેતાજ બાદશાહ વિક્રમજી ઠાકોર સહિત ના નામી અનામી કલાકારો એ હાજરી આપી હતી અને સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે લાખો ની સંખ્યા માં તેમના ચાહકો ઊમટી પડ્યા હતા અને રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર.
ખેડા: કઠલાલ.
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    11 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યના ધંધુકા મર્ડર કેસમાં હવે કાનૂની કાર્યવાહી તેજ બની છે। પકડાયેલા બે મુખ્ય આરોપીઓને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ઊંડી પૂછપરછ કરવા અને હત્યાકાંડની સચ્ચાઈ સુધી પહોંચવા માટે રિમાન્ડ માગ્યો હતો, જેને કોર્ટએ મંજૂરી આપતાં બંને આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। લોકોમાં રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિનિયર પોલીસ અધિકારીઓ સહિત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓનો જુલૂસ કાઢીને તેમને કાયદાનો પાઠ પણ શીખવ્યો હતો। આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ફાસ્ટ-ટ્રેક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિમાન્ડ દરમિયાન સામે આવતી વિગતો આ કેસમાં મડત્વના પગવા સાબિત થઈ શકે
    1
    અમદાવાદ ગ્રામ્યના ધંધુકા મર્ડર કેસમાં હવે કાનૂની કાર્યવાહી તેજ બની છે।
પકડાયેલા બે મુખ્ય આરોપીઓને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી ઊંડી પૂછપરછ કરવા અને હત્યાકાંડની સચ્ચાઈ સુધી પહોંચવા માટે રિમાન્ડ માગ્યો હતો, જેને કોર્ટએ મંજૂરી આપતાં બંને આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે।
લોકોમાં રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિનિયર પોલીસ અધિકારીઓ સહિત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।
પોલીસે આરોપીઓનો જુલૂસ કાઢીને તેમને કાયદાનો પાઠ પણ શીખવ્યો હતો।
આ સમગ્ર મામલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ફાસ્ટ-ટ્રેક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિમાન્ડ દરમિયાન સામે આવતી વિગતો આ કેસમાં મડત્વના પગવા સાબિત થઈ શકે
    user_Shaikh rustam
    Shaikh rustam
    Local News Reporter અસારવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • 📲 यूजमी सोशल सेविंग ऐप जॉइन करें और घर बैठे कमाई करें! 👉 ऐप डाउनलोड करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें 👉 जॉइन करते समय रेफरल कोड जरूर डालें 📱 मोबाइल नंबर: 8209534655 🔑 Referral Code: UM311024 💰 शॉपिंग, रिचार्ज, बिल पेमेंट पर पाएं शानदार कैशबैक 🏠 घर बैठे पार्ट टाइम इनकम का मौका 🇮🇳 100% इंडियन सोशल सेविंग प्लेटफॉर्म 🚀 अभी जॉइन करें और कमाई शुरू करें
    1
    📲 यूजमी सोशल सेविंग ऐप जॉइन करें और घर बैठे कमाई करें!
👉 ऐप डाउनलोड करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक करें
👉 जॉइन करते समय रेफरल कोड जरूर डालें
📱 मोबाइल नंबर: 8209534655
🔑 Referral Code: UM311024
💰 शॉपिंग, रिचार्ज, बिल पेमेंट पर पाएं शानदार कैशबैक
🏠 घर बैठे पार्ट टाइम इनकम का मौका
🇮🇳 100% इंडियन सोशल सेविंग प्लेटफॉर्म
🚀 अभी जॉइन करें और कमाई शुरू करें
    user_Useme social saving app
    Useme social saving app
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    6 hrs ago
  • Referrer=UM311024
    1
    Referrer=UM311024
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
    1
    પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.