Shuru
Apke Nagar Ki App…
*અમદાવાદ* માધુપુરામાં કાર ચાલકે 3થી 4 લોકોને લીધા અડફેટે રોષે ભરાયેલા લોકોએ કારમાં કરી તોડફોડ https://youtube.com/watch?v=j7M8AwrbMpY&si=MiQu3NUItEyoR94E https://dhunt.in/126AMq અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz
Ahmedabad Mitra News

- Indariya Hemu bhaiAsarva, Ahmadabad👌on 9 October
More news from Bharuch and nearby areas
- આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે ભયંકર અકસ્માત ઝોન બની ગયો છે. બત્રીસી નાળાથી શમાં ચોકડી સુધીનો માર્ગ ખાડાઓ અને તૂટેલી ગટરોને કારણે અત્યંત જોખમી છે. તાજેતરમાં ઇંટો ભરેલો ટ્રક ખાડામાં ખાબકી ગટરમાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી ગઈ છે. મુખ્ય માર્ગની ખરાબ હાલતને કારણે સર્વિસ રોડનો ઉપયોગ કરતા નાગરિકો પણ ખુલ્લી ગટરો અને જીવલેણ ખાડાઓના ભોગ બની રહ્યા છે. અગાઉ મોપેડ સવારનો અકસ્માત માંડ ટળ્યો હતો. જંગી ટોલ ટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા માટે કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની બેદરકારી સીધી જવાબદાર છે. સ્થાનિકોમાં આક્રોશ છે, કે શું તંત્ર કોઈ મોટી, લોહીયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે? જો તાત્કાલિક સમારકામ નહીં થાય, તો આગામી જાનહાનિની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે રહેશે...1
- બોડેલી દબાણ હટાવ ઝુંબેશમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાએ ગામની મધ્યે 6 દુકાનો તોડી પાડી1
- Post by Hemant Thakkar1
- અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દૃશ્ય પર મોક ડ્રીલ યોજયો1
- લવ મેરેજ ના કાયદા ને લંઈ ગેનીબેન ઠાકોર નું નિવેદન...1
- घर का खाना।1
- ભડકોદ્રાના સર્જન ટાવર બિલ્ડિંગમાં નિયમિત મેન્ટેનન્સ ચૂકવવા છતાં મૂળભૂત સુવિધાઓથી વંચિત1
- पलायन की पीडि BBC रिपोर्ट।1
- Post by GUJARAT MANTRA NEWS1