logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગાંધીનગરમાં રોડ અકસ્માતમાં સુદાનના યુવકનું મોત:એક્ટિવા બેરિકેટ સાથે અથડાયું, મૃતક અમદાવાદ GTUમાં અભ્યાસ કરતો હતો ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં સુદાનના એક યુવકનું એક્ટિવા બેરિકેટ સાથે જોરદાર અથડાવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે મૃતક યુવક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસે તેની ઓળખ માટે કવાયત હાથ ધરી છે.ઈન્દ્રોડા ગામના કટ પાસે બેરીકેટ સાથે એક્ટિવા અથડાયું મળતી માહિતી મુજબ એક યુવક પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઈન્દ્રોડા ગામના કટ પાસે રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ સાથે તેનું એક્ટિવા પૂરઝડપે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.

5 hrs ago
user_ILESH PATEL
ILESH PATEL
AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
5 hrs ago
fb743cc9-ccc4-47a0-a87e-ccfbe28d50cb

ગાંધીનગરમાં રોડ અકસ્માતમાં સુદાનના યુવકનું મોત:એક્ટિવા બેરિકેટ સાથે અથડાયું, મૃતક અમદાવાદ GTUમાં અભ્યાસ કરતો હતો ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં સુદાનના એક યુવકનું એક્ટિવા બેરિકેટ સાથે જોરદાર અથડાવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે મૃતક યુવક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસે તેની ઓળખ માટે કવાયત હાથ ધરી છે.ઈન્દ્રોડા ગામના કટ પાસે બેરીકેટ સાથે એક્ટિવા અથડાયું મળતી માહિતી મુજબ એક યુવક પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઈન્દ્રોડા ગામના કટ પાસે રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ સાથે તેનું એક્ટિવા પૂરઝડપે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો.

More news from ગુજરાત and nearby areas
  • ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર
    1
    ઈરાન ઈઝરાયલ યુદ્ધ ની હોટલ ઉદ્યોગો પર પડશે માઠી અસર
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી
    1
    પ્રેસ નોટ
તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬
સ્થળ: અમદાવાદ, ગુજરાત
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન
આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો.
સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને.
આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી.
જય હિંદ!
ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)
અમદાવાદ જીલ્લા સમિતી
    user_Safik Khan
    Safik Khan
    Local News Reporter મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુન્દરમનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી
    1
    પ્રેસ નોટ
તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬
સ્થળ: અમદાવાદ, ગુજરાત
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન
આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુન્દરમનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો.
સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને.
આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી.
જય હિંદ!
ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)
અમદાવાદ જીલ્લા સમિતી
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • પ્રેસ નોટ તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬ સ્થળ: અમદાવાદ, ગુજરાત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો. સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને. આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. જય હિંદ! ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) અમદાવાદ જીલ્લા સમિતી
    1
    પ્રેસ નોટ
તારીખ: ૧૦ માર્ચ ૨૦૨૬
સ્થળ: અમદાવાદ, ગુજરાત
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) – સીપીઆઈ(એમ) દ્વારા મોંઘવારી, બેરોજગારી તથા જનવિરોધી નીતિઓ વિરુદ્ધ જન-જાગૃતિ રેલીનું સફળ આયોજન
આજ રોજ તા. ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ સીપીઆઈ(એમ) ગુજરાત એકમ દ્વારા અમદાવાદના ગોમતીપુર વોર્ડ તથા સીટીએમ ચાર રસ્તા વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલનો આકાશને આંબતો ભાવ, રેશનની દુકાનો પર ચાલતી છેતરપિંડી, બ્લેકમેઈલિંગ તથા ગરીબો પર થતા અત્યાચારો વિરુદ્ધ એક જોરદાર જન-જાગૃતિ રેલી યોજવામાં આવી હતી.
રેલીનો માર્ગ સુખરામ નગર (પાણીની ટાંકી પાસેથી) થી શરૂ થઈને એપ્રિલ પાર્ક, ખોખરા સર્કલ (જ્યાં શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા), સીટીએમ ચાર રસ્તા, વંડર પોઈન્ટ, રબારી કોલોની, રાજેન્દ્ર ચાર રસ્તા થઈને સુંદરનગર મેદાન પર પહોંચી. અહીં નારાબાજી સાથે સભા યોજાઈ, ત્યારબાદ કાર્યક્રમ આગળ વધ્યો અને ગુજરાત બોર્ડિંગ, ચોકડિયા મહાદેવ, ગોમતીપુર ફુવારે પાસે તથા ગોમતીપુર આનંદભાઈ ઘરે પાસે સુધી ચાલુ રહ્યો. રેલીમાં લોકોની ભારે ભાગીદારી અને ઉત્સાહ જોવા મળ્યો.
સભાને સંબોધિત કરતાં મુખ્ય વક્તા ડી વાય એફ આઈ અમદાવાદ પ્રમુખ ફૈસલ અલી સિદ્દીકીએ જણાવ્યું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારોની જનવિરોધી નીતિઓને કારણે ગરીબ-મજૂર વર્ગ ચરમ મોંઘવારી, બેરોજગારી, મોંઘા વીજળી બિલ તથા રેશનની દુકાનો પર ચાલતી ધોંધાધડી અને બ્લેકમેઈલિંગથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. તેમણે લોકોને અપીલ કરી કે આપણા મોહલ્લાઓ, વિસ્તારો અને રાજ્યોમાં લૂંટ-ખસોટ કરનારા ચંદ નેતાઓ તથા પૂંજીવાદી તાકાતો વિરુદ્ધ એકજૂટ થવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સીપીઆઈ(એમ)ના આહ્વાન પર ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ દિલ્હીમાં 'જન આક્રોશ રેલી' યોજવામાં આવી રહી છે, જેમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી બિલ તથા અન્ય જનમુદ્દાઓ પર દેશવ્યાપી સંઘર્ષને વેગ આપવામાં આવશે. તેમણે અમદાવાદવાસીઓ તથા આખા ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ આ રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લે, સન્માન સાથે આવે અને મજબૂત અવાજ બને.
આ રેલી સીટીએમ થઈ ગોમતીપુર વિસ્તારમાં થઈ સરસપુર ઈટવાડા ખાતે વિશાળ સભા યોજવામાં આવેલ જે સભા સીટીએમ ઓલ ઈન્ડીયા સેકેટરીયટ મેમ્બર મુરલીધરન, સી પી એમરાજ્ય સેકેટરી એચ.આઈ.ભટ્ટ , અમદાવાદ જીલ્લા સેકેટરી સતીષચંદ્ર પરમાર , ડીવાયએફઆઈ સેકેટરી મનીષભાઈ પરમાર, જથ્થા યાત્રા વિશે જણાવવા માં આવેલ ઉત્સાહભર્યા પ્રદર્શન સાથે સફળ રહેલ સી.પી.એમ પાર્ટી કાર્યકર્તાઓ તથા સામાન્ય જનતાએ સરકાર પાસે આ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી.
જય હિંદ!
ભારતનો સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)
અમદાવાદ જીલ્લા સમિતી
    user_Sarfraz Malike
    Sarfraz Malike
    Local Politician Maninagar, Ahmadabad•
    4 hrs ago
  • खीरी पुलिस की बड़ी कार्रवाई थाना मैगलगंज पुलिस ने 50 हजार रुपये के इनामी और हत्या के मामले में वांछित अभियुक्त योगेश उर्फ नन्हे को गिरफ्तार किया। आरोपी पर अपनी मां की गला दबाकर हत्या कर शव को पंखे से लटकाने का आरोप था। गिरफ्तारी औरंगाबाद चौराहे के पास से की गई। अभियान डॉ. ख्याति गर्ग, पुलिस अधीक्षक खीरी के निर्देशन में चलाया जा रहा है। रिपोर्ट: दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
    1
    खीरी पुलिस की बड़ी कार्रवाई
थाना मैगलगंज पुलिस ने 50 हजार रुपये के इनामी और हत्या के मामले में वांछित अभियुक्त योगेश उर्फ नन्हे को गिरफ्तार किया। आरोपी पर अपनी मां की गला दबाकर हत्या कर शव को पंखे से लटकाने का आरोप था। गिरफ्तारी औरंगाबाद चौराहे के पास से की गई। अभियान डॉ. ख्याति गर्ग, पुलिस अधीक्षक खीरी के निर्देशन में चलाया जा रहा है।
रिपोर्ट: दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    5 hrs ago
  • Post by Anwar bhai ansari
    4
    Post by Anwar bhai ansari
    user_Anwar bhai ansari
    Anwar bhai ansari
    મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    1
    સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
  • राजकोट (गुजरात): राजकोट रेंज के नए आईजी के रूप में निलिप्त रॉय ने सोमवार को औपचारिक रूप से पदभार ग्रहण कर लिया। उन्होंने राजकोट स्थित आईजी कार्यालय में अपना कार्यभार संभाला। पदभार ग्रहण के दौरान विजयसिंह गुर्जर ने उनका स्वागत किया। इस मौके पर पुलिस अधिकारियों और कर्मचारियों ने भी नए रेंज आईजी का अभिनंदन किया। नए आईजी निलिप्त रॉय के कार्यभार संभालने के साथ ही राजकोट रेंज में कानून-व्यवस्था को और मजबूत बनाने तथा पुलिस व्यवस्था को प्रभावी बनाने पर विशेष जोर दिए जाने की उम्मीद जताई जा रही है
    1
    राजकोट (गुजरात): राजकोट रेंज के नए आईजी के रूप में निलिप्त रॉय ने सोमवार को औपचारिक रूप से पदभार ग्रहण कर लिया। उन्होंने राजकोट स्थित आईजी कार्यालय में अपना कार्यभार संभाला।
पदभार ग्रहण के दौरान विजयसिंह गुर्जर ने उनका स्वागत किया। इस मौके पर पुलिस अधिकारियों और कर्मचारियों ने भी नए रेंज आईजी का अभिनंदन किया।
नए आईजी निलिप्त रॉय के कार्यभार संभालने के साथ ही राजकोट रेंज में कानून-व्यवस्था को और मजबूत बनाने तथा पुलिस व्यवस्था को प्रभावी बनाने पर विशेष जोर दिए जाने की उम्मीद जताई जा रही है
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર અસારવા, અમદાવાદ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.