સરકારી વિનયન કૉલેજ, શહેરામાં એન્ટી-સેક્ષ્સ્યુઅલ હેરેસમેન્ટ, એન્ટી-રેગિંગ, CWDC, grievance અને NTF વિષય અંતર્ગત ‘મહિલા જાગૃતિ અભિયાન’ વિષય પર તા. ૧૭.૦૨.૨૦૨૬ ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં મહિલા અને બાળ વિકાસ અધિકારની કચેરીથી માધવીબેન ચૌહાણ, મહેશભાઈ કામરોલા અને અન્ય કર્મચારીઓ તજજ્ઞ વ્યાખ્યાન માટે આવ્યા હતાં. તેઓએ મહિલાલક્ષી યોજનાઓ અને યુવક અને યુવતી માટેના કાયદાઓ વિષે વાત મૂકી આપી. ગોધરાથી એડવોકેટ ધારાબેન જોશીએ એન્ટી-સેક્ષ્સ્યુઅલ હેરેસમેન્ટ અને કાયદાથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા. સિવિલ હોસ્પિટલથી મિ.વિજયભાઈએ મેન્ટલ હેલ્થ વિષયથી વિદ્યાર્થીને અવગત કરાવ્યાં. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક કલ્પના જાદવે, સખી વન સ્ટોપમાં થતી કામગીરી અને મહિલાઓના સંરક્ષણ વિશે ચર્ચા કરી. ૧૮૧ અભયમ ટીમથી આવેલાં મહિલા કાઉન્સીલર. દિવ્યાબેન પરમારે મહિલાને આપવામાં આવતી સલામતી અને સુરક્ષાને લઇ જે કડક કાયદા બનાવવામાં આવ્યા છે એ જ્ઞાનથી વિદ્યાર્થીનીઓને લાભાન્વિત કરી. મહિલા અને બાળ વિકાસ અધિકાર કચેરી તરફથી વિદ્યાર્થીનીઓને સ્ટેશનરી કીટ આપવામાં આવી અને ૧૦૦ વિદ્યાર્થીનીઓને ભોજન પણ કરાવ્યું.
સરકારી વિનયન કૉલેજ, શહેરામાં એન્ટી-સેક્ષ્સ્યુઅલ હેરેસમેન્ટ, એન્ટી-રેગિંગ, CWDC, grievance અને NTF વિષય અંતર્ગત ‘મહિલા જાગૃતિ અભિયાન’ વિષય પર તા. ૧૭.૦૨.૨૦૨૬ ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં મહિલા અને બાળ વિકાસ અધિકારની કચેરીથી માધવીબેન ચૌહાણ, મહેશભાઈ કામરોલા અને અન્ય કર્મચારીઓ તજજ્ઞ વ્યાખ્યાન માટે આવ્યા હતાં.
તેઓએ મહિલાલક્ષી યોજનાઓ અને યુવક અને યુવતી માટેના કાયદાઓ વિષે વાત મૂકી આપી. ગોધરાથી એડવોકેટ ધારાબેન જોશીએ એન્ટી-સેક્ષ્સ્યુઅલ હેરેસમેન્ટ અને કાયદાથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા. સિવિલ હોસ્પિટલથી મિ.વિજયભાઈએ મેન્ટલ હેલ્થ વિષયથી વિદ્યાર્થીને અવગત કરાવ્યાં. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક કલ્પના જાદવે, સખી વન સ્ટોપમાં થતી કામગીરી અને મહિલાઓના
સંરક્ષણ વિશે ચર્ચા કરી. ૧૮૧ અભયમ ટીમથી આવેલાં મહિલા કાઉન્સીલર. દિવ્યાબેન પરમારે મહિલાને આપવામાં આવતી સલામતી અને સુરક્ષાને લઇ જે કડક કાયદા બનાવવામાં આવ્યા છે એ જ્ઞાનથી વિદ્યાર્થીનીઓને લાભાન્વિત કરી. મહિલા અને બાળ વિકાસ અધિકાર કચેરી તરફથી વિદ્યાર્થીનીઓને સ્ટેશનરી કીટ આપવામાં આવી અને ૧૦૦ વિદ્યાર્થીનીઓને ભોજન પણ કરાવ્યું.
- Post by Jasmin B Shah1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- પાવાગઢ ડુંગર પર માચી તરફ જતા રસ્તામાં સાત કમાન પાસે ગત રાત્રીના સુમારે દીપડો દેખાયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર થયો વાયરલ.. અપના બજાર હાલોલ આ વાયરલ વીડિયોની પુષ્ટી નથી કરતુ.1
- દાહોદના કસ્બા વિસ્તારમાં માત્ર 6 વર્ષીય નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલાનો ગંભીર બનાવ બન્યો છે.1
- प्रधानमंत्री ने कहा कि हाल में पेश केंद्रीय बजट में जानबूझकर अल्पकालिक लोकलुभावन घोषणाओं से बचा गया।1
- ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૧૦/૨૦૨૫ના પત્ર ક્રમાંક: 23/2025-ERS (Vol. II) ના પત્રમાં જણાવ્યા મુજબ તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મતદારયાદીના ખાસ સધન સુધારણા કાર્યક્રમ પહેલાં દાહોદ જિલ્લામાં કુલ-૧૬,૯૩,૦૦૨ મતદારો નોંધાયેલ હતા. જ્યારે તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદારયાદીમાં ૧૫,૧૨,૭૬૭ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે ૧,૮૦,૨૩૫ મતદારોના નામ કમી કરવામાં આવેલ હતાં, જેમાં ૫૮,૫૪૦ મૃત મતદારો તથા ૧૮,૨૪૨ ડુપ્લીકેટ મતદારો શોધી કાઢવામાં આવ્યા હતાં. જ્યારે ૮૨,૧૬૬ મતદારો કાયમી સ્થળાંતરિત થયેલ તેમજ ૨૦,૪૦૯ મતદારો તેમના સરનામે મળી આવેલ ન હતાં. જ્યારે ૮૭૮ મતદારોએ ગણતરી ફોર્મ પરત આપવા અનિચ્છા દર્શાવેલ હતી.1
- होली पर्व के अवसर पर अतिरिक्त बसों की व्यवस्था हेतु मुख्यमंत्री को ज्ञापन सौंपा गया।1
- ओम बिरला के खिलाफ विपक्ष की ओर से लाए गए अविश्वास प्रस्ताव पर सियासी संग्राम जारी है'1