logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લખનૌમાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા 15 લોકોના કરુણ મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ દાઝ્યા છે, જ્યારે કેટલાક બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે પ્રથમ માળેથી કૂદી પડવાની ફરજ પડી હતી. આ ઘટનાના નવા અને ડરાવના વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

2 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
2 hrs ago

લખનૌમાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા 15 લોકોના કરુણ મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ દાઝ્યા છે, જ્યારે કેટલાક બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે પ્રથમ માળેથી કૂદી પડવાની ફરજ પડી હતી. આ ઘટનાના નવા અને ડરાવના વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

More news from ગુજરાત and nearby areas
  • #BreakingNews#Congratulations #Gujarati News #GujaratMantraSamachar 9979278677 #PoliticalNews #Gujarat News #LocalNews #NewsUpdate #Trending News #PublicService #Leadership #TarsadiNews #BJP #SuratNews #ViralNews #BreakingUpdate
    1
    #BreakingNews#Congratulations #Gujarati News #GujaratMantraSamachar 
9979278677
#PoliticalNews #Gujarat News #LocalNews #NewsUpdate #Trending News #PublicService #Leadership #TarsadiNews #BJP #SuratNews #ViralNews
#BreakingUpdate
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Photographer માંગરોળ, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • સુરતનું સરથાણા અને મોટા વરાછા વિસ્તાર ડુપ્લિકેટિંગના હબ બન્યા છે. સુરતમાં નકલી શેમ્પુ અને વોશિંગ પાવડર પકડાયા બાદ હવે નકલી સાબુનું મોટું રેકેટ પણ ઝડપાયું છે. સરથાણામાં જાણીતી બ્રાન્ડના સાબુ બનાવતી એક બનાવટી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. યામી શોપ પ્રાઇવેટ લિમિટેડના ઓથોરાઈઝ્ડ પર્સન અને પોલીસે સંયુક્ત રીતે સૂર્યોદય રો હાઉસમાં છાપો માર્યો હતો, જ્યાંથી ડુપ્લિકેટ સાબુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સાબુ બનાવવા માટે વપરાતી ડાઈ, બનાવટી સાબુ, સ્ટીકર અને કવર સહિત કુલ ₹6.67 લાખની મત્તા કબજે કરી છે. આ પ્રકરણમાં 10 વેબસાઇટ પરથી સાબુ મંગાવવામાં આવ્યા હતા અને તેના બદલે ડુપ્લિકેટ સાબુ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારખાનેદારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરતનું સરથાણા અને મોટા વરાછા વિસ્તાર ડુપ્લિકેટિંગના હબ બન્યા છે. સુરતમાં નકલી શેમ્પુ અને વોશિંગ પાવડર પકડાયા બાદ હવે નકલી સાબુનું મોટું રેકેટ પણ ઝડપાયું છે. સરથાણામાં જાણીતી બ્રાન્ડના સાબુ બનાવતી એક બનાવટી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

યામી શોપ પ્રાઇવેટ લિમિટેડના ઓથોરાઈઝ્ડ પર્સન અને પોલીસે સંયુક્ત રીતે સૂર્યોદય રો હાઉસમાં છાપો માર્યો હતો, જ્યાંથી ડુપ્લિકેટ સાબુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સાબુ બનાવવા માટે વપરાતી ડાઈ, બનાવટી સાબુ, સ્ટીકર અને કવર સહિત કુલ ₹6.67 લાખની મત્તા કબજે કરી છે. આ પ્રકરણમાં 10 વેબસાઇટ પરથી સાબુ મંગાવવામાં આવ્યા હતા અને તેના બદલે ડુપ્લિકેટ સાબુ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારખાનેદારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    user_Raftar surat news
    Raftar surat news
    Katargam, Surat•
    1 hr ago
  • PM કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જારી કરવામાં આવ્યો છે. આ સાથે જ, ઓલપાડમાં ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા ખેડૂતોને 155 કૃષિ યંત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    1
    PM કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો જારી કરવામાં આવ્યો છે. આ સાથે જ, ઓલપાડમાં ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા ખેડૂતોને 155 કૃષિ યંત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    23 hrs ago
  • સુરત શહેરમાં માતાજીના દર્શન કરાવવાના બહાને એક યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ભુવાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ભુવાએ યુવતીને પ્રસાદી આપી બેહોશ કરીને આ કૃત્ય આચર્યું હતું. આરોપી ભુવા યુવતીના ઘરે વિધિ કરવા ગયો હતો તે દરમિયાન તેમનો સંપર્ક થયો હતો. બાદમાં, આરોપીએ ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ મોકલીને યુવતીનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. આરોપી નરેશ ભુવાએ ફોન કરીને યુવતીને સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી યોગ હોટલમાં માતાજીના આશીર્વાદ લેવા બોલાવી હતી. ત્યાં નરેશ ભુવાએ યુવતીને માતાજીના પ્રસાદ ગ્રહણ કરવા આપ્યો હતો. પ્રસાદી ખાધા પછી યુવતીને માથું ભારે થવા લાગ્યું અને દુ:ખાવો પણ થયો, જેથી તે બેહોશ જેવી અવસ્થામાં આવી ગઈ અને ઊંઘી ગઈ હતી. આ દરમિયાન આરોપી નરેશ ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેણે યુવતીના ન્યુડ ફોટા પણ પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી અવારનવાર યુવતીને તે જ યોગ હોટલમાં બોલાવીને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો.
    1
    સુરત શહેરમાં માતાજીના દર્શન કરાવવાના બહાને એક યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ભુવાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ભુવાએ યુવતીને પ્રસાદી આપી બેહોશ કરીને આ કૃત્ય આચર્યું હતું.

આરોપી ભુવા યુવતીના ઘરે વિધિ કરવા ગયો હતો તે દરમિયાન તેમનો સંપર્ક થયો હતો. બાદમાં, આરોપીએ ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ મોકલીને યુવતીનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. આરોપી નરેશ ભુવાએ ફોન કરીને યુવતીને સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલી યોગ હોટલમાં માતાજીના આશીર્વાદ લેવા બોલાવી હતી. ત્યાં નરેશ ભુવાએ યુવતીને માતાજીના પ્રસાદ ગ્રહણ કરવા આપ્યો હતો. પ્રસાદી ખાધા પછી યુવતીને માથું ભારે થવા લાગ્યું અને દુ:ખાવો પણ થયો, જેથી તે બેહોશ જેવી અવસ્થામાં આવી ગઈ અને ઊંઘી ગઈ હતી.

આ દરમિયાન આરોપી નરેશ ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેણે યુવતીના ન્યુડ ફોટા પણ પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી અવારનવાર યુવતીને તે જ યોગ હોટલમાં બોલાવીને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હતો.
    user_Bullet 26 Gujarat News
    Bullet 26 Gujarat News
    Press advisory અડાજણ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સરદાર નગરી બારડોલી નગરપાલિકાના વોર્ડ નં. 1 હેઠળ આવતી નહેર કોલોની અને અલંકાર સિનેમા સામેના સ્લમ વિસ્તારના રહેવાસીઓએ શૌચાલય અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓના ગંભીર અભાવ અંગે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આ સમસ્યાઓને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી બારડોલી નગરપાલિકા ખાતે મોરચો કાઢ્યો હતો. વિસ્તારની મહિલાઓના જણાવ્યા મુજબ, વસાહતમાં કોઈ જાહેર શૌચાલય ન હોવાથી મહિલાઓ, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓ સહિત તમામને રાત્રિના સમયે ખુલ્લામાં શૌચક્રિયા કરવા જવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિને કારણે તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને ગૌરવ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. રહેવાસીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર "હર ઘર નળ, ઘર ઘર નળ" જેવા દાવાઓ કરતી હોવા છતાં, તેમના વિસ્તારમાં પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળતું નથી. ઉપરાંત, ગંદકી, ગટર અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે જીવન જીવવું પડી રહ્યું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર પ્રશ્નોને લઈને બારડોલી નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર સ્વાતિબેન પટેલ, કાલુ કરીમ શાહ અને કેયુરીબેન ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓ બારડોલી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમણે ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણાને લેખિત રજૂઆત કરી હતી. તેમની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક જાહેર શૌચાલયનું નિર્માણ, પીવાના પાણીની નિયમિત અને પૂરતી વ્યવસ્થા તથા વિસ્તારની સફાઈ અને સ્વચ્છતા અંગે યોગ્ય કાર્યવાહી કરવાનો સમાવેશ થતો હતો. રજૂઆત દરમિયાન, ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણાએ રજૂઆતકારોને આશ્વાસન આપતા જણાવ્યું કે વિસ્તાર માટે કાયમી જાહેર શૌચાલય બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધી તાત્કાલિક રાહતરૂપે હરતું-ફરતું શૌચાલય (મોબાઇલ ટોયલેટ વાન) ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે પીવાના પાણીની સમસ્યાનો પણ ઝડપથી નિકાલ લાવવા જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ચીફ ઓફિસરના આશ્વાસન બાદ રજૂઆત માટે આવેલા લોકોનો તાત્કાલિક રોષ શાંત પડ્યો હતો. જોકે, સ્થાનિકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
    1
    સરદાર નગરી બારડોલી નગરપાલિકાના વોર્ડ નં. 1 હેઠળ આવતી નહેર કોલોની અને અલંકાર સિનેમા સામેના સ્લમ વિસ્તારના રહેવાસીઓએ શૌચાલય અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓના ગંભીર અભાવ અંગે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આ સમસ્યાઓને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી બારડોલી નગરપાલિકા ખાતે મોરચો કાઢ્યો હતો.

વિસ્તારની મહિલાઓના જણાવ્યા મુજબ, વસાહતમાં કોઈ જાહેર શૌચાલય ન હોવાથી મહિલાઓ, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓ સહિત તમામને રાત્રિના સમયે ખુલ્લામાં શૌચક્રિયા કરવા જવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિને કારણે તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને ગૌરવ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. રહેવાસીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર "હર ઘર નળ, ઘર ઘર નળ" જેવા દાવાઓ કરતી હોવા છતાં, તેમના વિસ્તારમાં પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળતું નથી. ઉપરાંત, ગંદકી, ગટર અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે જીવન જીવવું પડી રહ્યું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ગંભીર પ્રશ્નોને લઈને બારડોલી નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર સ્વાતિબેન પટેલ, કાલુ કરીમ શાહ અને કેયુરીબેન ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓ બારડોલી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમણે ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણાને લેખિત રજૂઆત કરી હતી. તેમની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક જાહેર શૌચાલયનું નિર્માણ, પીવાના પાણીની નિયમિત અને પૂરતી વ્યવસ્થા તથા વિસ્તારની સફાઈ અને સ્વચ્છતા અંગે યોગ્ય કાર્યવાહી કરવાનો સમાવેશ થતો હતો.

રજૂઆત દરમિયાન, ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણાએ રજૂઆતકારોને આશ્વાસન આપતા જણાવ્યું કે વિસ્તાર માટે કાયમી જાહેર શૌચાલય બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધી તાત્કાલિક રાહતરૂપે હરતું-ફરતું શૌચાલય (મોબાઇલ ટોયલેટ વાન) ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે પીવાના પાણીની સમસ્યાનો પણ ઝડપથી નિકાલ લાવવા જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ચીફ ઓફિસરના આશ્વાસન બાદ રજૂઆત માટે આવેલા લોકોનો તાત્કાલિક રોષ શાંત પડ્યો હતો. જોકે, સ્થાનિકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ખાના-એ-કાબાની સામે એક વ્યક્તિ દુઆ કરી રહ્યો હતો, અને તેની દુઆ સાંભળીને સૌ કોઈ વિચારમાં પડી જાય તેમ હતું. તેણે અલ્લાહને પ્રાર્થના કરી કે, "યા અલ્લાહ! જેણે મારા પૈસા ખાધા છે અથવા પાછા નથી આપ્યા, તેમને દોઝખની આગમાં નાખી દે." આ સાંભળીને કોઈપણ વ્યક્તિ વિચારી શકે કે તે કેટલો દુઃખી હશે. ખરેખર તો, આ વિચાર કરવા જેવી વાત છે કે એક વ્યક્તિ કેટલો ભાંગી પડેલો, કેટલો મજબૂર અને કેટલો દુઃખી હશે કે તેને અલ્લાહ પાસેથી રહમત, બરકત અને પોતાના માટે આસાની માંગવાને બદલે, પોતાના હક માટે આવી બદ્દુઆ કરવી પડી. કોઈનો હક મારવો એ ફક્ત પૈસાનો મામલો નથી હોતો, બલ્કે તે કોઈની મહેનત, આશા અને ભરોસો તોડવા જેવું હોય છે. આથી, કોઈનો હક દબાવતા પહેલા દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે મઝલૂમની આહ અને તેની બદ્દુઆથી બચવું અત્યંત જરૂરી છે.
    1
    ખાના-એ-કાબાની સામે એક વ્યક્તિ દુઆ કરી રહ્યો હતો, અને તેની દુઆ સાંભળીને સૌ કોઈ વિચારમાં પડી જાય તેમ હતું. તેણે અલ્લાહને પ્રાર્થના કરી કે, "યા અલ્લાહ! જેણે મારા પૈસા ખાધા છે અથવા પાછા નથી આપ્યા, તેમને દોઝખની આગમાં નાખી દે." આ સાંભળીને કોઈપણ વ્યક્તિ વિચારી શકે કે તે કેટલો દુઃખી હશે.

ખરેખર તો, આ વિચાર કરવા જેવી વાત છે કે એક વ્યક્તિ કેટલો ભાંગી પડેલો, કેટલો મજબૂર અને કેટલો દુઃખી હશે કે તેને અલ્લાહ પાસેથી રહમત, બરકત અને પોતાના માટે આસાની માંગવાને બદલે, પોતાના હક માટે આવી બદ્દુઆ કરવી પડી. કોઈનો હક મારવો એ ફક્ત પૈસાનો મામલો નથી હોતો, બલ્કે તે કોઈની મહેનત, આશા અને ભરોસો તોડવા જેવું હોય છે. આથી, કોઈનો હક દબાવતા પહેલા દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે મઝલૂમની આહ અને તેની બદ્દુઆથી બચવું અત્યંત જરૂરી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    10 hrs ago
  • લખનૌમાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા 15 લોકોના કરુણ મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ દાઝ્યા છે, જ્યારે કેટલાક બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે પ્રથમ માળેથી કૂદી પડવાની ફરજ પડી હતી. આ ઘટનાના નવા અને ડરાવના વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
    1
    લખનૌમાં સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા 15 લોકોના કરુણ મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે.

આ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ દાઝ્યા છે, જ્યારે કેટલાક બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે પ્રથમ માળેથી કૂદી પડવાની ફરજ પડી હતી. આ ઘટનાના નવા અને ડરાવના વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર બેદરકારી પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.