Shuru
Apke Nagar Ki App…
ખોટા બિલ ખોટા GST નંબરથી દિલ્હી-મુંબઈથી મંગાવવામાં આવતી બીયર સપ્લાય ચેઇનનો ક્રાઈમ બ્રાંચ દ્વારા પર્દાફાશ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી ખોટા બિલ બનાવી, બિલમાં ખોટા GST નંબર દર્શાવી તથા બિલ્ટીમાં ખોટી વિગત દર્શાવી દિલ્હી તથા મુંબઈથી ગેરકાયદેસર રીતે બીયર મંગાવવાના સુનિયોજિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમ્યાન કુલ 1008 બીયર ટીન કબજે કરવામાં આવ્યા છે, જેની કુલ અંદાજીત કિંમત રૂ. 1,81,440/- થાય છે.
NEWS FOR GUJARAT

More news from ગુજરાત and nearby areas
- ખોટા બિલ ખોટા GST નંબરથી દિલ્હી-મુંબઈથી મંગાવવામાં આવતી બીયર સપ્લાય ચેઇનનો ક્રાઈમ બ્રાંચ દ્વારા પર્દાફાશ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી ખોટા બિલ બનાવી, બિલમાં ખોટા GST નંબર દર્શાવી તથા બિલ્ટીમાં ખોટી વિગત દર્શાવી દિલ્હી તથા મુંબઈથી ગેરકાયદેસર રીતે બીયર મંગાવવાના સુનિયોજિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમ્યાન કુલ 1008 બીયર ટીન કબજે કરવામાં આવ્યા છે, જેની કુલ અંદાજીત કિંમત રૂ. 1,81,440/- થાય છે.1
- Post by Crime News M.98248716661
- અમદાવાદ મુસ્લિમ મહિલાની છેડતી અને Jay Shri Ram બોલાવોનો પ્રયત્ન કરનાર આરોપીની ધરપકડ,1
- આજે કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરો અને આપના કામધંધા ની શરૂઆત કરો શુભ મંગળવાર.જય બજરંગ બલી.1
- SMCની ટીમે રાજકોટ મા નામચીન આંગડિયા પેઢીમાં દરોડો પાડી કરોડોના ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે શેરબજારમાં ગેરકાયદેસર રીતે ચાલતા 'ડબ્બા ટ્રેડિંગ'ના મોટા નેટવર્કને તોડી પાડવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન શેરબજારના ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા નામચીન રાકેશ પોપટ,મુકેશ વિરડિયા અને મહેશ પરમારની અટકાયત કરી અન્ય આરોપી ની તપાસ ચાલુ છે,1
- Post by रवि भाई खेर गम वीडियो सारे1
- ग्राम पंचायत मिण्डा में होलिका दहन श्रद्धा और उल्लास के साथ संपन्न ग्राम पंचायत मिण्डा में होलिका दहन का कार्यक्रम पूरे विधि-विधान और उत्साह के साथ आयोजित किया गया। गांव के नये कबूतर निवास के मुख्य स्थान पर सायंकाल शुभ मुहूर्त में होलिका दहन किया गया, जहां बड़ी संख्या में ग्रामीणजन उपस्थित रहे। । बच्चों और युवाओं में खासा उत्साह देखने को मिला। कार्यक्रम के दौरान ग्रामवासियों ने एक-दूसरे को होली की अग्रिम शुभकामनाएं दीं और आपसी भाईचारे का संदेश दिया। पंचायत प्रतिनिधियों ने सभी ग्रामीणों से शांति एवं सौहार्द बनाए रखने की अपील की।1
- અમદાવાદમાં મોતની મુસાફરી : છત પર મજૂરો, તંત્રની આંખ આડા કાન નફાની લાલચમાં માનવજીવન જોખમે : અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સનો ખતરનાક ખેલ છત પર બેઠા મજૂરો, બસમાં ભીડ : અમદાવાદમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ વાયરલ વીડિયોએ ઉઘાડી આંખો : અમદાવાદમાં જીવલેણ બસ મુસાફરી તહેવારની મજબૂરી અને ટ્રાવેલ્સનો ખેલ : અમદાવાદમાં મોતની સફર1