logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

https://youtube.com/shorts/czAC2jGXlvQ?si=i9YX9VvU84-4IdPb

on 15 December
user_CITY UPDATE
CITY UPDATE
Journalist Navsari, Gujarat•
on 15 December

https://youtube.com/shorts/czAC2jGXlvQ?si=i9YX9VvU84-4IdPb

More news from ગુજરાત and nearby areas
  • સુરતને સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનારા સફાઈ કર્મચારીઓનું જ કોન્ટ્રાક્ટર કરે છે શોષણ સુરત મહાનગર પાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનો વિરોધ જીગર ટ્રાન્સપોર્ટ કમ્પની (JTC)ના કર્મચારીઓનો વિરોધ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવતું હોવાનું આક્ષેપ
    1
    સુરતને સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનારા સફાઈ કર્મચારીઓનું જ કોન્ટ્રાક્ટર કરે છે શોષણ સુરત મહાનગર પાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનો વિરોધ જીગર ટ્રાન્સપોર્ટ કમ્પની (JTC)ના કર્મચારીઓનો વિરોધ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો
કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવતું હોવાનું આક્ષેપ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • लिंबायत के ओम नगर के पास एक युवक सोएब पर धारदार ब्लेड से हमला किया गया... हमले में युवक गंभीर रूप से घायल हो गया। युवक के सिर और पैरों में गंभीर चोटें आईं.. युवक को रात में ही तुरंत मेडिकल हॉस्पिटल ले जाया गया..? युवक पर हमला CCTV फुटेज में कैद हो गया..?
    1
    लिंबायत के ओम नगर के पास एक युवक सोएब पर धारदार ब्लेड से हमला किया गया... हमले में युवक गंभीर रूप से घायल हो गया।
युवक के सिर और पैरों में गंभीर चोटें आईं.. युवक को रात में ही तुरंत मेडिकल हॉस्पिटल ले जाया गया..? युवक पर हमला CCTV फुटेज में कैद हो गया..?
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    7 hrs ago
  • यूपी | कानपुर में बॉयफ्रेंड अपनी गर्लफ्रेंड से मिलने के लिए उसके घर पहुंचा। उसी वक्त गर्लफ्रेंड के घर वाले आ गए। छिपाने के लिए गर्लफ्रेंड ने बॉयफ्रेंड को लोहे के बक्से में बंद कर दिया। बक्से से आहट हुई तो उसे खुलवाया गया, तब बॉयफ्रेंड बाहर निकला। पुलिस ने हिरासत में लिया।
    1
    यूपी | कानपुर में बॉयफ्रेंड अपनी गर्लफ्रेंड से मिलने के लिए उसके घर पहुंचा। उसी वक्त गर्लफ्रेंड के घर वाले आ गए। छिपाने के लिए गर्लफ्रेंड ने बॉयफ्रेंड को लोहे के बक्से में बंद कर दिया। बक्से से आहट हुई तो उसे खुलवाया गया, तब बॉयफ्रेंड बाहर निकला। पुलिस ने हिरासत में लिया।
    user_Khushbu Rajput
    Khushbu Rajput
    પત્રકાર Kamrej, Surat•
    3 hrs ago
  • ये इंग्लैंड की तस्वीर है ! सीज़फायर के 100 हो गए फिर भी आतंकी इसराइल गाज़ा पर बमबारी कर रहा है, फिलिस्तीनियों का क़त्ल कर रहा है! Ceasefire के बावजूद भी आतंकी इसराइल 136 बच्चों का कत्ल कर दिया, कई पत्रकारों की जान ले ली! क्या आतंकी इसराइल के लिए कानून नहीं??
    1
    ये इंग्लैंड की तस्वीर है !
सीज़फायर के 100 हो गए फिर भी आतंकी इसराइल गाज़ा पर बमबारी कर रहा है, फिलिस्तीनियों का क़त्ल कर रहा है!
Ceasefire के बावजूद भी आतंकी इसराइल 136 बच्चों का कत्ल कर दिया, कई पत्रकारों की जान ले ली!
क्या आतंकी इसराइल के लिए कानून नहीं??
    user_MAKKI TV NEWS
    MAKKI TV NEWS
    Journalist Dadra & Nagar Haveli, Dadra And Nagar Haveli•
    18 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    21 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    Journalist Mangrol, Surat•
    21 hrs ago
  • https://youtube.com/shorts/_rxGiyvvd2A?feature=share
    1
    https://youtube.com/shorts/_rxGiyvvd2A?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Journalist Navsari, Gujarat•
    6 hrs ago
  • ઉધના વિસ્તારમાં આવેલ સત્ય નગરમાં ગેરકાયદે રીતે ધર્મ પરિવર્તન કરાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિનો વિરોધ કરી તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ઉધના પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી. ત્યાં મોટા લોકો સાથે નાના બાળકો પણ હાજર હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો, પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું છે.
    1
    ઉધના વિસ્તારમાં આવેલ સત્ય નગરમાં ગેરકાયદે રીતે ધર્મ પરિવર્તન કરાવવાનું કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હિંદુ સંગઠનના કાર્યકરો દ્વારા ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિનો વિરોધ કરી તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા ઉધના પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી. ત્યાં મોટા લોકો સાથે નાના બાળકો પણ હાજર હોવાનું સામે આવ્યું છે.
પોલીસે તમામને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો, પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસનું કહેવું છે.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • सूरत में फर्जी डॉक्टर को पुलिस ने गिरफ्तार किया। लसकाना पुलिस ने कमलेश राय को जेल भेजा। उन्हें अहमदाबाद केंद्रीय जेल भेजा गया है। उन्हें 2025 में लसकाना पुलिस ने गिरफ्तार किया था। डिग्री न होने के बावजूद एलोपैथी का अभ्यास करने, मरीजों को इंजेक्शन लगाने और एलोपैथिक दवाएं देने के आरोप में उन पर कार्रवाई की गई है। मरीजों के स्वास्थ्य के साथ खिलवाड़ करने वालों के खिलाफ कार्रवाई की गई है।
    1
    सूरत में फर्जी डॉक्टर को पुलिस ने गिरफ्तार किया। लसकाना पुलिस ने कमलेश राय को जेल भेजा। उन्हें अहमदाबाद केंद्रीय जेल भेजा गया है। उन्हें 2025 में लसकाना पुलिस ने गिरफ्तार किया था। डिग्री न होने के बावजूद एलोपैथी का अभ्यास करने, मरीजों को इंजेक्शन लगाने और एलोपैथिक दवाएं देने के आरोप में उन पर कार्रवाई की गई है। मरीजों के स्वास्थ्य के साथ खिलवाड़ करने वालों के खिलाफ कार्रवाई की गई है।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.