Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from ગુજરાત and nearby areas
- Post by Swatantra media1
- સુરતથી મોટી કાર્યવાહી — રીઢા આરોપી ચિરાગ ભરવાડ ઝડપાયો સુરત: શહેરમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી ચિરાગ ભરવાડને પોલીસે મોટી કાર્યવાહી કરીને ઝડપી પાડ્યો છે. આરોપી ભારત છોડે તે પહેલા જ પોલીસએ તેને દબોચી લેવામાં સફળતા મેળવી છે। એલસીબી ઝોન-7, ઇચ્છાપોર અને પાલ પોલીસની સંયુક્ત ટીમે ઓપરેશન ચલાવી ભાવનગરના પરવાળા ગામ રોડ પરથી આરોપીની ધરપકડ કરી હતી। પોલીસ મુજબ, આરોપી વિરુદ્ધ ડીંડોલી, પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, મારામારી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। એટલું જ નહીં, રાજ્યભરના કુલ 27 પોલીસ સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે। વર્ષ 2024 દરમિયાન ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, જ્યારે વરાછા પોલીસ મથકમાં પણ તેના વિરુદ્ધ ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે। પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે।1
- બારીયા ગામ ખાતે દહેગામના ધારાસભ્ય શ્રી નો કાફલો રોકવામાં આવ્યો. નાગરિકોની એક જ માંગણી મધુર માં દૂધ નહીં તો ભાજપને મત નહીં. #dahegam #gandhinagar #gujarat1
- બારીયા ગામ ખાતે દહેગામના ધારાસભ્ય શ્રી નો કાફલો રોકવામાં આવ્યો. નાગરિકોની એક જ માંગણી મધુર માં દૂધ નહીં તો ભાજપને મત નહીં. #dahegam #gandhinagar #gujarat1
- Post by Gautam Patel1
- Post by Gujarat crime news1
- સરદાર પટેલ ગ્રુપ (SPG) ગાંધીનગર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ગૌરાંગ ભાઈ પટેલ. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- આજે સવારે 10 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના પોલીસ સ્ટેશન આગળ કાલીકંકર ગામના વિક્રમ હરીયાભાઈ ગમારે પોતાની જીપ જાહેર રોડ પર આવતા જતા વાહનો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે રોડ વચ્ચે ઉભી રાખી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતાં પોશીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દશરથ રાજેન્દ્રભાઈએ વિક્રમ ગમાર વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.1
- *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૬ બનાસકાંઠા* ======== *============ *લોકશાહી મજબૂત બનાવવા મતદાન માટે સૌને પ્રેરિત કરવાનો સંકલ્પ* =========== પાલનપુર જિલ્લા કોર્ટ સંકુલ ખાતે સ્વીપ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ વધારવાના હેતુથી શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વીપ નોડલ અધિકારી શ્રી એસ.ડી. જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં કોર્ટ પરિસરમાં હાજર વકીલો તેમજ અરજદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ મતદારોને મતદાન પ્રત્યે જાગૃત બનાવવાનો અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે હાજર તમામ વકીલો અને અરજદારોએ મતદાનને પોતાની નૈતિક ફરજ માનતા આગામી ચૂંટણીમાં નિશ્ચિતપણે મતદાન કરવાની શપથ લીધી હતી. સાથે જ તેઓએ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા મતદારોમાં જાગૃતિ ફેલાવીને મતદાન ટકાવારી વધારવા મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે. સ્વીપ અંતર્ગત આવી જાગૃતિ કાર્યક્રમો આગામી દિવસોમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજવામાં આવશે, જેથી દરેક મતદાર સુધી જાગૃતિનો સંદેશ પહોંચે અને વધુમાં વધુ લોકો મતદાન પ્રક્રિયામાં જોડાય.1