Shuru
Apke Nagar Ki App…
ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..
Chauhan Shailesh Raj
ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..
More news from ગુજરાત and nearby areas
- ગુજરાત માં 30 વર્ષ થી સેવા આપતી આરાધના સહકારી મંડળી.. કલી કુંડ ધોરકા બ્રાન્ચ. ગુજરાત માં છેલ્લા ઘણા સમય થી સેવા આપી રહી છે આરાધના સહકારી મંડળી લિમિટેડ.. ઉંચા વ્યાજ દર નાં પ્રમાણ માં પેસા રોકાણ કરો.. હર ઘર આરાધના મંડળી બચત યોજના..1
- અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર અરવલ્લીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ, જિલ્લામાં રેડ એલર્ટ; શાળા-કોલેજ, આંગણવાડી અને ITIમાં રજા જાહેર મોડાસા: અરવલ્લી જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રિથી શનિવાર વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે, જ્યારે હવામાન વિભાગની આગાહીના આધારે જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ધનસુરા તાલુકામાં અંદાજે 4 ઇંચ નોંધાયો છે. સાઠંબામાં 2.5 ઇંચ, મેઘરજમાં 2 ઇંચ, મોડાસામાં 2 ઇંચ અને બાયડમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ભિલોડામાં 20 મીમી અને માલપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળા, કોલેજ, આંગણવાડી કેન્દ્રો અને ITIમાં આજે રજા જાહેર કરી છે. સાથે જ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી સ્થળોએ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.4
- પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણે જણાવ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા Public Examinations Amendment Bill, 2026 પસાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવશે. ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે, જેથી મહેનતુ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલી પહોંચ ધરાવતી હોય કે શક્તિશાળી હોય, કાયદા મુજબ તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, "મોદીજીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી." આ કાયદો દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને પોતાના લક્ષ્યો હાંસલ કરવા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સરકાર હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. – ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણ ૧૨૧-બાલાસિનોર વિધાનસભા1
- ચાટકા બેલી બારીયા ફળિયું તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર ગામ ચાટ કાપેલી તાલુકો લુણાવાડા જીલ્લો મહીસાગર સરકારને એટલી વિનંતી છે કે ચાટકામાં રસ્તા નો કોઈ આયોજન નહીં તો સરકાર શું કરે છે ઉગે છે કે જાગે છે ડેરીમાં જવા માટે રસ્તો નહીં ઇમર્જન છે માટે કોઈ ગાડી આવી શકતી નથી1
- અરવલ્લીમાં દિવ્યાંગ પર જીવલેણ હુમલાનો કરુણ અંત, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત અરવલ્લીમાં દિવ્યાંગ પર જીવલેણ હુમલાનો કરુણ અંત, અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત1