Shuru
Apke Nagar Ki App…
નોલી ગામ માં પાણી બાબત ઉચી ઉચી ટાંકી મુલાકાત પીવા નાં પાણી આપવાની બાબત પાણી ની ટાંકી અને બે વર્ષ ખાલી છે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો નોલી ગામ પીવા પાણી નો પ્રશ્ન નિવારણ કરવા નમ્ર વિનંતી છે. તે અંગે સરકારશ્રીના ૧૯૧૬ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવામાં આવેલ જે અંગે સદર ગામે અત્રેની કચેરીના યુનિટ મેનેજરશ્રી તથા કોર ટીમ દ્વારા તા.૧૦-૦૩-૨૦૨૬ના રોજ રૂબરૂ સ્થળ મુલાકાત કરતા ઉંચી ટાંકીમાં નિયમિત પાણી નાખવામાં આવે છે. વીજ પૂરવઠો અથવા પાણી ન મળવાના સંજોગોમાં જ ટાંકી ખાલી હોય છે. હાલ કોઈ પ્રશ્ન હોય તો નોલી ગામ પંચાયત ની જવાબદારી છે ?
સોલંકી મુકેશભાઈ
નોલી ગામ માં પાણી બાબત ઉચી ઉચી ટાંકી મુલાકાત પીવા નાં પાણી આપવાની બાબત પાણી ની ટાંકી અને બે વર્ષ ખાલી છે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો નોલી ગામ પીવા પાણી નો પ્રશ્ન નિવારણ કરવા નમ્ર વિનંતી છે. તે અંગે સરકારશ્રીના ૧૯૧૬ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવામાં આવેલ જે અંગે સદર ગામે અત્રેની કચેરીના યુનિટ મેનેજરશ્રી તથા કોર ટીમ દ્વારા તા.૧૦-૦૩-૨૦૨૬ના રોજ રૂબરૂ સ્થળ મુલાકાત કરતા ઉંચી ટાંકીમાં નિયમિત પાણી નાખવામાં આવે છે. વીજ પૂરવઠો અથવા પાણી ન મળવાના સંજોગોમાં જ ટાંકી ખાલી હોય છે. હાલ કોઈ પ્રશ્ન હોય તો નોલી ગામ પંચાયત ની જવાબદારી છે ?
More news from ગુજરાત and nearby areas
- જામજોધપુર તાલુકાના મોટી ભરડ ગામમાં ઘણા દાયકાથી એસટી બસ આવી જ ન હોય અને ગ્રામ્ય જનોને અવરજવર માટે તકલીફ પડતી હોય તેવા કપરા સમયમાં મોટી ભરડ ગ્રામ પંચાયતના યુવા સરપંચ આસિફભાઇ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ને ગામ સુધી એસટી બસ પહોંચાડી પોતાનું પ્રતિનિધિત્વ બખૂબીથી નિભાવ્યું છે તેમ જ એસટી બસની ટિકિટ લઈ ને પ્રથમ મુસાફર બન્યા હતા તેમજ ગ્રામ્ય જનોમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો1
- Post by Vopul luhar1
- Post by Dinesh Kalu bhai4
- બોટાદ તાલુકાના હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ ૩.૨ કરોડના ખર્ચે બનશે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન નં ૧૪ માં માનનીય મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તા ૩૧/૦૧/૨૦૨૬ ની સ્થિતિ એ છેલ્લા બે વર્ષમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિના કુમાર અને કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી કયા તબક્કે પહોંચી છે? અને આ છાત્રાલય કુલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે તા.૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું કુમાર છાત્રાલય બનાવવાની કામગીરીમાં લે આઉટ પ્લાન તથા જરૂરી વિગતવાર નકશાઓ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે વિકસતી જાતિનું કુમાર છાત્રાલયનું કામ ૫.૮૫ કરોડ થી વધુના ખર્ચે બનાવવામાં આવશે અને કન્યા છાત્રાલય પર ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના સૂચન ને ધ્યાને લેવામાં આવશે સાથોસાથ પ્રશ્ન નં ૪૯ માં તા. ૩૧-૦૧-૨૦૨૬ની સ્થિતિ એ બોટાદ તાલુકામાં હડદડ ગામ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવવાની કામગીરી કયા તબક્કે છે, અને ઉક્ત શાળા બનાવવા માટે કુલ કેટલી રકમનો ખર્ચ થશે? તેના જવાબમાં માનનીય મંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે બોટાદ તાલુકાની હડદડ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું બિલ્ડિંગ રૂ! ૩.૨ કરોડ ના ખર્ચે બનાવવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે, લારીધારકોને કડક ચેતવણી, રસ્તા પર ન ઉભા રહેવા સૂચના આવનારા દિવસોમાં પણ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે તેમ જિલ્લા ટ્રાફીક PSI એ. એમ. રાવલે જણાવ્યું..1
- *ધંધુકામાં નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો, શોપિંગ ફેસ્ટિવલ 7 દિવસ શરૂ રહેશે.* ધંધુકા પાલિકાના પ્રમુખ પારૂલબેન આદેશરાના હસ્તે રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા સ્વદેશી વસ્તુનો મેળો યોજાયો. કુલ 15 થી વધારે સ્ટોલ મુકવામાં આવ્યા હતા જેમાં ધંધુકા આસપાસ વેચાતી તથા સ્વદેશી વસ્તુઓનો 15 થી વધુ સ્ટોલ મુકવામાં આવ્યા. વોકલ ફોર લોકલ સ્વદેશી વસ્તુ લોકો મોટા પ્રમાણેમાં ખરીદે અને દેશના નાણાં દેશમાં જ રહે, સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવનાર લોકોને આર્થિક સહાય મળી રહે તેવો મુખ્ય હેતુ છે.1
- જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો1
- Post by Vopul luhar1