logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ. ગઢડામાં સાંખ્યયોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ.. જુના સ્વામીનારાયણ મંદિર સામે સાકડી શેરી મા રહેતા 65 વર્ષીય સાંખ્યયોગી જસુબેન કોરડિયાએ નોંધાવી ફરીયાદ.. સાંખ્યયોગી બહેને રાત્રે પોલીસ સ્ટેશન પહોચી ફરિયાદ નોંધાવી.. પોલીસે હિતેશ બલદાણીયા વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક પોલીસ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..

5 hrs ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
5 hrs ago

બોટાદ. ગઢડામાં સાંખ્યયોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ.. જુના સ્વામીનારાયણ મંદિર સામે સાકડી શેરી મા રહેતા 65 વર્ષીય સાંખ્યયોગી જસુબેન કોરડિયાએ નોંધાવી ફરીયાદ.. સાંખ્યયોગી બહેને રાત્રે પોલીસ સ્ટેશન પહોચી ફરિયાદ નોંધાવી.. પોલીસે હિતેશ બલદાણીયા વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક પોલીસ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..

More news from ગુજરાત and nearby areas
  • તેના પરીવારે શોધખોળ કરતા ચારેય બહેનો ન મળતા ગઢડા પોલીસમાં કરી હતી જાણ. ગઢડા પોલીસે જાણવા જોગ નોંધ કરી શોધખોળ શરૂ કરી હતી..
    1
    તેના પરીવારે શોધખોળ કરતા ચારેય બહેનો ન મળતા ગઢડા પોલીસમાં કરી હતી જાણ. 
ગઢડા પોલીસે જાણવા જોગ નોંધ કરી શોધખોળ શરૂ કરી હતી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અંતર્ગત બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ 106-ગઢડા (અ.જા.) અને 107-બોટાદ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ અને તેમને આખરી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલ તા. 01/01/2026ની લાયકાત તારીખના આધારે યોજાયેલા સઘન સુધારણા કાર્યક્રમ મુજબ બોટાદ જિલ્લામાં મતદાન મથકોના પુનર્ગઠન બાદ કુલ 651 મતદાન મથકોમાં મળીને 01/01/2026ની સ્થિતિએ કુલ 5,21,977 મતદારો નોંધાયેલાં છે જેમાં ગઢડા વિધાનસભા મતવિભાગમાં 2,47,313 મતદારો તથા બોટાદ વિધાનસભા મતવિભાગમાં 2,74,664 મતદારોનો સમાવેશ થાય છે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યક્રમની તમામ પ્રક્રિયામાં સહકાર આપનાર જિલ્લાના નાગરિકો તથા માન્ય રાજકીય પક્ષોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સાથે જ જણાવાયું કે આખરી મતદારયાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ તમામ મતદાન મથકો ખાતે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી જાહેર જનતા સરળતાથી તેનો અભ્યાસ કરી શકે આ પ્રસિદ્ધિ દ્વારા મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જનસહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
  • બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા
    4
    બ્રેકિંગ જસદણ..
જસદણ  સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા
જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર  દીપડાનો દેખાડો
ભડલી  વાડી વિસ્તારમાં દિપડો દેખાયો 
ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો 
આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા 
ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી 
રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી 
ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી 
દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • સુરેન્દ્રનગર ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ઉમેદવાર દીપેન દવેએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને વકીલ મંડળનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને ચૂંટણીમાં સકારાત્મક પરિણામની અપેક્ષા છે. આ વખતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે રાજ્યભરના વકીલ વર્ગમાં ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 6 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે, જેને લઈને તમામ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં દીપેન દવેએ જણાવ્યું હતું કે ચૂંટાયા બાદ તેઓ વકીલોના વિવિધ પ્રશ્નો, જેમ કે સુવિધાઓનો અભાવ, વ્યવસાયિક સુરક્ષા અને વેલફેર સંબંધિત મુદ્દાઓ પર પ્રાથમિકતા આપીને કામ કરશે.
    1
    સુરેન્દ્રનગર ખાતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન ઉમેદવાર દીપેન દવેએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને વકીલ મંડળનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે અને ચૂંટણીમાં સકારાત્મક પરિણામની અપેક્ષા છે.
આ વખતે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે રાજ્યભરના વકીલ વર્ગમાં ચૂંટણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 6 માર્ચના રોજ મતદાન યોજાવાનું છે, જેને લઈને તમામ ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં દીપેન દવેએ જણાવ્યું હતું કે ચૂંટાયા બાદ તેઓ વકીલોના વિવિધ પ્રશ્નો, જેમ કે સુવિધાઓનો અભાવ, વ્યવસાયિક સુરક્ષા અને વેલફેર સંબંધિત મુદ્દાઓ પર પ્રાથમિકતા આપીને કામ કરશે.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    18 hrs ago
  • Post by બાપા સીતારામ ન્યુઝ
    6
    Post by બાપા સીતારામ ન્યુઝ
    user_બાપા સીતારામ ન્યુઝ
    બાપા સીતારામ ન્યુઝ
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    23 hrs ago
  • જય અખંડ ધણી
    1
    જય અખંડ ધણી
    user_જગાભાઈ ખારશી વાળા
    જગાભાઈ ખારશી વાળા
    ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    16 hrs ago
  • ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા રોડ ને લાઈન નાખવાની કામગીરીને લઈને તોડવામાં આવ્યો હતો, જે બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહિ આવતા એકસેલ કંપનીમાં માલ ઠાલવવા જઈ રહેલો ટ્રક ફસાઈ ગયો હતો, તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે કામગીરી નહિ કરવામાં આવતી હોવાને લઈને અનેક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે સ્મારકામની કામગીરી યોગ્ય રીતે થાય એ ખુબ જરૂરી છે...
    1
    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અનેક વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા રોડ ને લાઈન નાખવાની કામગીરીને લઈને તોડવામાં આવ્યો હતો, જે બાદ વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં નહિ આવતા એકસેલ કંપનીમાં માલ ઠાલવવા જઈ રહેલો ટ્રક ફસાઈ ગયો હતો, તંત્ર દ્વારા વ્યવસ્થિત રીતે કામગીરી નહિ કરવામાં આવતી હોવાને લઈને અનેક વિસ્તારોમાં આવી સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે સ્મારકામની કામગીરી યોગ્ય રીતે થાય એ ખુબ જરૂરી છે...
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    18 hrs ago
  • સાંખ્યયોગી બહેને રાત્રે પોલીસ સ્ટેશન પહોચી ફરિયાદ નોંધાવી.. પોલીસે હિતેશ બલદાણીયા વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક પોલીસ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..
    1
    સાંખ્યયોગી બહેને રાત્રે પોલીસ સ્ટેશન પહોચી ફરિયાદ નોંધાવી.. 
પોલીસે હિતેશ બલદાણીયા વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક પોલીસ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.