Shuru
Apke Nagar Ki App…
અંતરિયાળ પંથકમાં ઉનાળે ચોમાસું: લાંબડીયા અને ખેરોજમાં વરસાદી માહોલ જામ્યો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ શનિવારે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લાંબડીયા અને ખેરોજ સહિતના પંથકમાં ભર ઉનાળે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિએ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.
ખબર વડાલી

More news from ગુજરાત and nearby areas
- Post by Gujarat crime news1
- મહેસાણા મહાનગરપાલિકા ના સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં aap ના બીજા લિસ્ટ માં મહેસાણાના જાણીતા પત્રકાર ગાયત્રીબા ઝાલા વૉર્ડ નં.7 થી ઉમેદવારી નોંધાઈ. જે બદલ આજરોજ રાધનપુર ચાર રસ્તા ખાતે જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા તથા સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા મો મીઠું કરાવી શુભકામના પાઠવી4
- દહેગામમાં ફૂલ વાવાજોડું અને વરસાદ..આપણું દહેગામ લાઈવદહેગામમાં ફૂલ વાવાજોડું અને વરસાદ.. આપણું દહેગામ1
- Post by Pooja patel1
- Post by Ghadiya ajamal Thakor ખેડા ભાખ1
- Post by Vishal Darby2
- જિલ્લા સહિત વિજયનગર પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા ડમ્મર વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.હાલ રવિ સીઝનના પાકોની કાપણી અને ઉપજનો સમય હોવાથી ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. ઘઉં, કપાસ, તમાકુ, ચણા અને વરિયાળી જેવા તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે. માર્કેટ યાર્ડોમાં પણ ઘઉંની ભારે આવક વચ્ચે માવઠું પડે તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.1
- Post by संदीप नंदकिशोर सिसोदिया1
- માતૃશકિત જન્મ શતાબ્દી મહોત્સવ -2026 મહિલા ગાયત્રી પરિવાર શાહીબાગ દ્ધારા આયોજીત પવન ગુરુ ગીતા કથા મૃતમ. કથાકાર :ડૉ:મમતાબેન પંડિત (મહેસાણા ) વાર: ગુરુવાર થી રવિવાર તારીખ : કથા પારણ : 2.4.2026 કથા પૂર્ણાહૂતિ : 5.4.2026 કથા સમય : 8:30 થી 11:00 દરરોજ.. કથા સ્થળ : ગાંધીનગર પી. ડી.પી. યુ. રોડ. રાયસણ . જાન્વી ફામૅ.4