Shuru
Apke Nagar Ki App…
डरावने सच।
રજની ભાઈ પરીખ
डरावने सच।
More news from Gujarat and nearby areas
- https://youtube.com/shorts/Oc9OLSmUUiQ?feature=share1
- દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ************************************************************************************ દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ1
- પંચમહાલ:-હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી કાર્યકરોમાં ઉત્સાહ1
- હાલોલ તાલુકાના માંડવી ગામે ખેતરમાંથી મહાકાય અજગરનું કેવી રીતે દિલ ધડક રેસ્ક્યુ કરાયું જુવો આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી અને હાં હાલોલ પંચમહાલની તમામ નાની મોટી અપડેટ જાણવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો..1
- मंच पर जैसे ही कलाकार ने हारमोनियम को छुआ, ऐसा लगा मानो वाद्य खुद गाने लगा हो। हर सुर में इतनी गहराई और भाव था कि श्रोता स्तब्ध रह गए और रोंगटे खड़े हो गए। संगीत की इस दुर्लभ प्रस्तुति ने साबित कर दिया कि जब साधना सच्ची हो, तो वाद्य भी जीवंत हो उठते हैं। यह पल सुनने वालों के दिलों में हमेशा गूंजता रहेगा। #Goosebumps #IndianMusic #Harmonium #ClassicalMusic #MusicLovers #ViralReels #SoulfulMusic #DidYouKnow #TrendingNow1
- Post by Pooja patel1
- ફાયદા ની વાત.1
- https://youtube.com/shorts/TsHaMGXvseM?feature=share1
- Post by Pooja patel1