Shuru
Apke Nagar Ki App…
પંચમહાલ:-હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી કાર્યકરોમાં ઉત્સાહ
Jimmy shah
પંચમહાલ:-હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી કાર્યકરોમાં ઉત્સાહ
More news from Panch Mahals and nearby areas
- પંચમહાલ:-હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વરણી કાર્યકરોમાં ઉત્સાહ1
- હાલોલ તાલુકાના માંડવી ગામે ખેતરમાંથી મહાકાય અજગરનું કેવી રીતે દિલ ધડક રેસ્ક્યુ કરાયું જુવો આ વીડિયોમાં.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી અને હાં હાલોલ પંચમહાલની તમામ નાની મોટી અપડેટ જાણવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો..1
- packing Moving Vadodara 80949790111
- નવા ગાંધીનગરના વિકસિત વિસ્તાર ભાઈજીપુરા પાટિયા પાસે શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાવન શ્રી રામ કથાના સુંદર આયોજનમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાંધીનગર શક્તિપીઠ તરફથી વિરાટ પુસ્તક મેળાનું આયોજન કથાના પ્રાંગણમાં કરવામાં આવેલ છે. આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કથાના વક્તા આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી મહારાજ મારફતે કરવામાં આવ્યું. પરમ પૂજ્ય ગુરુદેવે લખેલ અંદાજે 500 થી વધુ પુસ્તકો આ પુસ્તક મેળામાં પ્રદર્શન અને વેચાણ અર્થે રાખવામાં આવેલ છે. રામકથાના વિશેષ આયોજનને ધ્યાને લઈ ગાયત્રી પરિવાર મારફતે આ તમામ પુસ્તકો છાપેલી કિંમત કરતા બ્રહ્મભોજમાં અડધી કિંમતે વેચાણથી આપવામાં આવી રહી છે જેનો કથા શ્રવણ કરનાર ભાવિક ભક્તો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. સદર આર્ષ પુસ્તકોમાં વેદ, ઉપનિષદ્, વાંગમય, યોગ, બાળકો માટેની વાર્તાઓ, મહાપુરુષોના જીવન ચરિત્રો, આ યુગમાં પીડાતા મનુષ્યની બધી જ સમસ્યાઓનું સમાધાન આપતા વિવિધ વિષયોના અનેકવિધ પુસ્તકો ઉપલબ્ધ છે. આ પુસ્તક મેળો તારીખ 2 જાન્યુઆરી સુધી સાંજે 5:30 થી 8:30 દરમિયાન કથાના સ્થળ ઉપર ખુલ્લો હોય છે જેનો સર્વે જનતાને લાભ લેવા વિનંતી છે. રિપોર્ટ:પટેલ નીલ ભાઈ8
- Post by RK News1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- दुनिया का सबसे लंबा जगह का नाम किसी शहर या देश का नहीं, बल्कि न्यूज़ीलैंड की एक अकेली पहाड़ी का है। इस पहाड़ी का नाम 85 अक्षरों का है, जो माओरी संस्कृति से जुड़ा हुआ है। यह नाम एक योद्धा की कहानी बताता है, जिसने अपने भाई की याद में यहां बांसुरी बजाई थी। नाम जितना लंबा है, इतिहास उतना ही गहरा। #DidYouKnow #WorldFacts #AmazingFacts #Knowledge #TrendingReels #GK #ViralFacts #IncredibleWorld1
- Post by RK News1