logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નેશનલ હાઈવે નંબર–48 પર રાત્રિના સમયે ટેન્કરમાંથી ઓઇલ લીકેજની ઘટના

2 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
2 hrs ago

નેશનલ હાઈવે નંબર–48 પર રાત્રિના સમયે ટેન્કરમાંથી ઓઇલ લીકેજની ઘટના

More news from ગુજરાત and nearby areas
  • ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્ન હાથ ધરેલ.આ દરમ્યાન હકિકત મળેલ કે,દહેજ પો.સ્ટે ગુનામાં પકડવાનો બાકી તેમજ છેલ્લા પંદર (૧૫) વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાનો ગામ-કુડે બોટ, તા.મનોર જી.પાલઘર મહારાષ્ટ્ર ખાતે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં જઇ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાને મહારાષ્ટ્ર પાલઘર ખાતેથી ઝડપી પાડી આરોપીને ભારતીય નાગરીક ન્યાય સંહિતા ૨૦૨૩ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે દહેજ પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
    1
    ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્ન હાથ ધરેલ.આ દરમ્યાન હકિકત મળેલ કે,દહેજ પો.સ્ટે ગુનામાં પકડવાનો બાકી તેમજ છેલ્લા પંદર (૧૫) વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાનો ગામ-કુડે બોટ, તા.મનોર જી.પાલઘર મહારાષ્ટ્ર ખાતે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં જઇ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાને મહારાષ્ટ્ર પાલઘર ખાતેથી ઝડપી પાડી આરોપીને ભારતીય નાગરીક ન્યાય સંહિતા ૨૦૨૩ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે દહેજ પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    8 hrs ago
  • કામદારો ડન્કિંગનું કામ કરતા હોય, તેને જોવા છત ઉપર ચઢેલા જીજ્ઞેશ નાયક નું ૨૦ ફુટ ઉંચાઇ ઉપર થી જમીન ઉપર પટકાતા મો*ત કામ કરતા કામદારો ને જોવા જતા છત ઉપર ફાઇબર સીટ ઉપર પગ પડતાં સીટ તુટી જતા મેનેજર જમીન ઉપર પટકાયા ગંભીર રીતે ઘાયલ થયેલા જીજ્ઞેશ નાયક ને તબીબી મૃત જાહેર કર્યા
    1
    કામદારો ડન્કિંગનું કામ કરતા હોય, તેને જોવા છત ઉપર ચઢેલા જીજ્ઞેશ નાયક નું ૨૦ ફુટ ઉંચાઇ ઉપર થી જમીન ઉપર પટકાતા મો*ત 
કામ કરતા કામદારો ને જોવા જતા છત ઉપર ફાઇબર સીટ ઉપર પગ પડતાં સીટ તુટી જતા મેનેજર જમીન ઉપર પટકાયા 
ગંભીર રીતે ઘાયલ થયેલા જીજ્ઞેશ નાયક ને તબીબી મૃત જાહેર કર્યા
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    13 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    23 hrs ago
  • રાજકોટના રાજપરામાં બોગસ ડોક્ટર ઝડપાયો ભાવેશ કોઠીયાની SOGએ ધરપકડ કરી વગર ડિગ્રીએ ચાર વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો મહાદેવ ક્લિનિક નામે ક્લિનિક ચલાવતો હતો LLB પછી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હતી પોલીસે દવા સહિત સાધનો કબજે કર્યા આરોગ્ય સાથે છેતરપિંડીનો ખુલાસો થયો બોગસ ડોક્ટર સામે કાર્યવાહી ચાલુ છે
    1
    રાજકોટના રાજપરામાં બોગસ ડોક્ટર ઝડપાયો ભાવેશ કોઠીયાની SOGએ ધરપકડ કરી વગર ડિગ્રીએ ચાર વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો મહાદેવ ક્લિનિક નામે ક્લિનિક ચલાવતો હતો LLB પછી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હતી પોલીસે દવા સહિત સાધનો કબજે કર્યા આરોગ્ય સાથે છેતરપિંડીનો ખુલાસો થયો બોગસ ડોક્ટર સામે કાર્યવાહી ચાલુ છે
    user_Sambandhit Sandesh
    Sambandhit Sandesh
    Flower designer ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ ના ગુનાનો ભેદ ઉકેલી ભોગ બનનાર તથા આરોપીને સંયુક્ત રીતે ગણતરીના કલાકો માં શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ સુરતઅને ભેસ્તાન પોલીસ..🚨🚨🚨🚨🚨
    1
    ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ ના ગુનાનો ભેદ ઉકેલી ભોગ બનનાર તથા આરોપીને સંયુક્ત રીતે ગણતરીના કલાકો માં શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ સુરતઅને  ભેસ્તાન પોલીસ..🚨🚨🚨🚨🚨
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    3 hrs ago
  • Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    1
    Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    user_लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    Udhna, Surat•
    6 hrs ago
  • Post by Gujarat Introverted day
    1
    Post by Gujarat Introverted day
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • ભરૂચના હાંસોટ તાલુકાના મામલતદાર રજન વસાવાની અંકલેશ્વર ખાતે બદલી થતાં શિક્ષક સંઘ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.હાંસોટ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના કાર્યકાળ દરમિયાન આપેલ સહકાર અને સુવ્યવસ્થિત વહીવટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે રજન વસાવાએ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સકારાત્મક કામગીરી કરી હતી, જે યાદગાર રહેશે. આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    1
    ભરૂચના હાંસોટ તાલુકાના મામલતદાર રજન વસાવાની અંકલેશ્વર ખાતે બદલી થતાં શિક્ષક સંઘ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.હાંસોટ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના કાર્યકાળ દરમિયાન આપેલ સહકાર અને સુવ્યવસ્થિત વહીવટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે રજન વસાવાએ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સકારાત્મક કામગીરી કરી હતી, જે યાદગાર રહેશે.
આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    9 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.