Shuru
Apke Nagar Ki App…
હાંસોટ મામલતદારની બદલી થતા શિક્ષક સંઘ દ્વારા સન્માન સમારોહ યોજાયો ભરૂચના હાંસોટ તાલુકાના મામલતદાર રજન વસાવાની અંકલેશ્વર ખાતે બદલી થતાં શિક્ષક સંઘ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.હાંસોટ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના કાર્યકાળ દરમિયાન આપેલ સહકાર અને સુવ્યવસ્થિત વહીવટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે રજન વસાવાએ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સકારાત્મક કામગીરી કરી હતી, જે યાદગાર રહેશે. આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
Bharuch News
હાંસોટ મામલતદારની બદલી થતા શિક્ષક સંઘ દ્વારા સન્માન સમારોહ યોજાયો ભરૂચના હાંસોટ તાલુકાના મામલતદાર રજન વસાવાની અંકલેશ્વર ખાતે બદલી થતાં શિક્ષક સંઘ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.હાંસોટ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના કાર્યકાળ દરમિયાન આપેલ સહકાર અને સુવ્યવસ્થિત વહીવટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે રજન વસાવાએ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સકારાત્મક કામગીરી કરી હતી, જે યાદગાર રહેશે. આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
More news from ગુજરાત and nearby areas
- ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્ન હાથ ધરેલ.આ દરમ્યાન હકિકત મળેલ કે,દહેજ પો.સ્ટે ગુનામાં પકડવાનો બાકી તેમજ છેલ્લા પંદર (૧૫) વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાનો ગામ-કુડે બોટ, તા.મનોર જી.પાલઘર મહારાષ્ટ્ર ખાતે આવેલ હોવાની બાતમી આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ મહારાષ્ટ્ર ખાતે તપાસમાં જઇ મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી અહેસાન રહેમતુલ્લા ખાન રહે રહે.ગામ-ભગવાનપુર બાંધ,તા-તુલસીપુર,જી બલરામપુર ઉત્તરપ્રદેશનાને મહારાષ્ટ્ર પાલઘર ખાતેથી ઝડપી પાડી આરોપીને ભારતીય નાગરીક ન્યાય સંહિતા ૨૦૨૩ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે દહેજ પો.સ્ટે.માં સુપ્રત કરવામાં આવેલ છે.1
- સુરત સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવા ઓડિયો વાયરલ મામલો. સુરત પોલીસે કરી સ્પષ્ટતા. સોશિયલ મીડિયા પર બાળકો ગુમ થવા અંગેની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેવી કોઈ પણ ઘટના સુરત શહેરમાં બની નથી. વાયરલ ક્લિપમાં 'ઓપેરા હાઉસ' નામના એપાર્ટમેન્ટમાંથી બાળકો ગુમ થયાનો ઉલ્લેખ હતો. સુરત પોલીસે મોટા વરાછા, કતારગામ, વરાછા અને અન્ય વિસ્તારોમાં આવેલા તમામ ઓપેરા હાઉસ તેમજ બિલ્ડિંગોમાં તપાસ કરી તપાસ કરતા અને આવી કોઈ ઘટનાની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર તેને ફોરવર્ડ કે વાયરલ ન કરે. ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ પોલીસ કડક કાયદેસરની કાર્યવાહી કરશે. બાઈટ :લખધીરસિંહ ઝાલા - DCP સુરત પોલીસ1
- ધુલિયા લઇ જવામાં આવતાં 16 પશુઓ સાથે 2ની ધરપકડ1
- વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ચોરીની શંકાએ કાઢી મુકેલ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલીયા તાલુકા સ્થિત કોંઢ ગામ ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપનીમાં કોંઢના ગ્રામજનોને ચોરીની શંકાને આધારે કાઢી મુકાતા ગ્રામજનોનો કંપનીના ગેટ ઉપર ભારે હલ્લાબોલ મચાવ્યો આ ઘટનાની જાણ થતા વાલીયા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી જઈ કોઈ અન્ય ઘટના બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ અંગે કંપની મેનેજમેન્ટ કોઈપણ વાત કરવા સહમત નહીં થતા આવનારા દિવસોમાં તમામ માંગો સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતારવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી કિરણ વસાવા,ગૌતમ દેસાઈ માંજી પટેલ,વિનય વસાવા સહિત ગ્રામજનો તેમજ ગાર્ડિયન કંપનીના છૂટા કરાયેલ કર્મચારી સાથે માંગણીઓ કરવામાં આવી હતી આ અંગે છેવટે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા સત્તાધીશો સાથે વાવાગટો બાદ 6 દિવસનો સમય કંપની મેનેજમેન્ટ દ્વારા માંગવામાં આવતા કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટી લીધું હતું છ દિવસ બાદ કર્મચારીની માંગણી સંતોષોમાં નહીં આવે તો ફરી આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.1
- Post by GUJARAT MANTRA NEWS1
- સુરત... સચિન નવસારી રોડ પર વેસ્ટેજ કચરામાં આગ ઉન સ્થિત માધવ પાર્કમાં ભીષણ આગ ના પગલે ધુમાડાના ગોટેગોટા કાળા ડીબાંગ ધુમાડા થી આસપાસ ભયનો માહોલ કેમિકલ ના ગોડાઉન નજીક જ આગ જો આગ કેમિકલ ગોડાઉનમાં પ્રસરે તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે આગ કોણ દ્વારા લગાડવામાં આવી તે તપાસનો વિષય જાહેરમાં જ વેસ્ટેજ સળગાવતા વાતાવરણ ને વ્યાપક નુકશાન છતાં તંત્રના અધિકારીઓના આંખ આડા કાન સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો ઘટનાથી ફાયર વિભાગ અજાણ1
- Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news1
- ભરૂચના હાંસોટ તાલુકાના મામલતદાર રજન વસાવાની અંકલેશ્વર ખાતે બદલી થતાં શિક્ષક સંઘ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.હાંસોટ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના કાર્યકાળ દરમિયાન આપેલ સહકાર અને સુવ્યવસ્થિત વહીવટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે રજન વસાવાએ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સકારાત્મક કામગીરી કરી હતી, જે યાદગાર રહેશે. આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી.1