logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ એકમ મણ (૨૦કિલો) કપાસ. ૧૨૦૦-૧૬૯૬ (૨૬૦) જીરૂ. ૩૪૦૦-૪૨૭૫ (૮૧૪૦) વરિયાળી. ૧૩૦૦-૨૪૦૦ (૧૬૨૫૬) ઇસબગુલ. ૧૪૫૦-૨૦૮૦ (૩૮૦) એરંડા. ૧૨૦૦-૧૨૬૦ (૧૯૨૪૮) ઘઉં. ૩૯૬-૪૮૧ (૨૬૩૫) રાયડો. ૧૧૦૦-૧૧૮૬ (૪૫૦) રાઈ. ૧૨૦૦-૧૫૩૨ (૩૩૭૮) ધાણા. ૨૧૯૫-૨૫૦૬ (૧૯૯૦) ચણા. ૯૨૦-૧૦૪૫ (૨૦૮૦) સોલેચણા. ૧૦૯૦-૧૭૨૫ (૬૦૦) મેથી. ૧૦૦૦-૧૩૭૦ (૫૭૩) તુવેર. ૧૧૮૦-૧૪૩૫ (૩૧૦) અજમો. ૧૮૫૦-૨૫૫૦ (૨૬૫) *એરંડા કાલે સવારે 5.00 વાગ્યે...* *વરિયાળી આજે રાત્રે 9.00 વાગ્યા થી જગ્યા મુજબ* *બાકી તમામ આવકો ચાલુ*

5 hrs ago
user_Ramesh thakor Halvad Morbi
Ramesh thakor Halvad Morbi
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
5 hrs ago
2366bc94-d9da-440f-924a-012dc90ce9da

હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ એકમ મણ (૨૦કિલો) કપાસ. ૧૨૦૦-૧૬૯૬ (૨૬૦) જીરૂ. ૩૪૦૦-૪૨૭૫ (૮૧૪૦) વરિયાળી. ૧૩૦૦-૨૪૦૦ (૧૬૨૫૬) ઇસબગુલ. ૧૪૫૦-૨૦૮૦ (૩૮૦) એરંડા. ૧૨૦૦-૧૨૬૦ (૧૯૨૪૮) ઘઉં. ૩૯૬-૪૮૧ (૨૬૩૫) રાયડો. ૧૧૦૦-૧૧૮૬ (૪૫૦) રાઈ. ૧૨૦૦-૧૫૩૨ (૩૩૭૮) ધાણા. ૨૧૯૫-૨૫૦૬ (૧૯૯૦) ચણા. ૯૨૦-૧૦૪૫ (૨૦૮૦) સોલેચણા. ૧૦૯૦-૧૭૨૫ (૬૦૦) મેથી. ૧૦૦૦-૧૩૭૦ (૫૭૩) તુવેર. ૧૧૮૦-૧૪૩૫ (૩૧૦) અજમો. ૧૮૫૦-૨૫૫૦ (૨૬૫) *એરંડા કાલે સવારે 5.00 વાગ્યે...* *વરિયાળી આજે રાત્રે 9.00 વાગ્યા થી જગ્યા મુજબ* *બાકી તમામ આવકો ચાલુ*

More news from ગુજરાત and nearby areas
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    5 hrs ago
  • સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો
    1
    સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે.
વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા.
દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે.
👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Rajkot South, Gujarat•
    1 hr ago
  • gegegegegeg
    1
    gegegegegeg
    user_SANJAY
    SANJAY
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • ધંધુકામાં થયેલ હત્યકાંડ ના આરોપીને કોર્ટમાં રજુ કરાયા 10 દિવસના રિમાન્ડ માંગવાના આવ્યા જયારે બે દિવસ ના જ રિમાન્ડ મંજુર થયાં. બે દિવસ નના રિમાન્ડ મંજુર.
    1
    ધંધુકામાં થયેલ હત્યકાંડ ના આરોપીને કોર્ટમાં રજુ કરાયા 
10 દિવસના રિમાન્ડ માંગવાના આવ્યા જયારે બે દિવસ ના જ રિમાન્ડ મંજુર થયાં.
બે દિવસ નના રિમાન્ડ મંજુર.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો…
    1
    પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતો માટે જોડાયેલા રહો…
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • ગાંધીધામ ખાતે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા જેહાદી માનસિક વિચારધારા ધરાવતા લેન્સ કાર્ડ શોરૂમના માલિક દ્વારા હિન્દુ બહેન દીકરીઓને અને કામકાજ કરતાં હિન્દુ કર્મચારીઓને જબરજસ્તી રીતે મસ્તકમાં તિલક ન કરવા અને હાથમાં કલાવો ના બાંધવાની પોલીશી મામલે મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે મુસ્લિમ કર્મચારીઓ માટે કોઈ પોલિસીનો અમલ કરવામાં આવતો નથી લેન્સ કાર્ડના વિરોધમાં આખા ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ કર્મચારીઓને તિલક કરીને ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હિન્દુ ગ્રાહકોએ આવા વિકૃત માનસિકતા ધરાવનારા શોરૂમ માલિકના શોરૂમમાંથી ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી હતી. આવી જેહાદી માનસિકતા ધરાવનારા માલિક વિરોધ કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધમાં રાજભા ગઢવી અધ્યક્ષ સનાતન શ્રીરામ સંગઠન, કિરણભાઈ પ્રજાપતિ પ્રમુખ અખિલ ભારતીય નવયુગ સંસ્થા, કરણસિંહ ઝાલા. સંજયભાઈ દેવીપુજક. જશવંતભાઈ રાવલ દિલીપભાઈ ચૌધરી. રોહિતભાઈ યાદવ વિક્રમભાઈ શરીયાલા ગણેશભાઈ ચૌધરી તેમજ વિવિધ કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા
    1
    ગાંધીધામ ખાતે સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા  જેહાદી  માનસિક વિચારધારા ધરાવતા લેન્સ કાર્ડ શોરૂમના માલિક દ્વારા હિન્દુ બહેન દીકરીઓને અને કામકાજ કરતાં હિન્દુ  કર્મચારીઓને જબરજસ્તી રીતે મસ્તકમાં તિલક ન કરવા અને હાથમાં કલાવો  ના બાંધવાની પોલીશી મામલે મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે મુસ્લિમ કર્મચારીઓ માટે કોઈ પોલિસીનો અમલ કરવામાં આવતો નથી   લેન્સ કાર્ડના વિરોધમાં આખા ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ કર્મચારીઓને તિલક કરીને  ગાંધીધામ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું  હિન્દુ ગ્રાહકોએ આવા વિકૃત માનસિકતા ધરાવનારા શોરૂમ માલિકના શોરૂમમાંથી ખરીદી ન કરવા અપીલ કરવામાં આવી હતી. આવી જેહાદી માનસિકતા ધરાવનારા માલિક વિરોધ
કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી. આ વિરોધમાં રાજભા ગઢવી અધ્યક્ષ સનાતન શ્રીરામ સંગઠન, કિરણભાઈ પ્રજાપતિ પ્રમુખ અખિલ ભારતીય નવયુગ સંસ્થા, કરણસિંહ ઝાલા. સંજયભાઈ દેવીપુજક. જશવંતભાઈ રાવલ દિલીપભાઈ ચૌધરી. રોહિતભાઈ યાદવ વિક્રમભાઈ શરીયાલા ગણેશભાઈ ચૌધરી તેમજ વિવિધ કાર્યકર્તાઓ સાથે હાજર રહ્યા હતા
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    Local News Reporter ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    2 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.