Shuru
Apke Nagar Ki App…
ઈરાન પર એક જ દિવસમાં 120 થી વધુ બોમ્બ ફેકાયા: ઇઝરાયલ . તારીખ 30: ઇઝરાયેલી સૈન્ય એ રવિવારે મોડી રાત્રે અહેવાલ આપ્યો હતો કે તેના લડાકુ વિમાન છેલ્લા 24 કલાકમાં તહેહાન પર ૧૨૦ થી વધુ બોમ છોડ્યા છે. આ હુમલામાં શસ્ત્રના સંશોધન વિકાસ અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ ઈરાની રાજ્ય ટેલિવિઝન એ અહેવાલ આપ્યો કે પહરાનના એવા વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે જ્યાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
નિકુંજ અનડકટ( પત્રકાર )

More news from Gujarat and nearby areas
- અમરેલી નાં વાડિયા નાં ખાંખીજડીયા ગમે તળાવ માંથી માટી ઉપાડવા નાં પ્રશ્ને ભાજપ કૉંગેસ આપ નાં કાર્યકરો વચ્ચે હોબાળો1
- हर्षद परमार जिला BJP कमलम पहुंचे और उन्हें जिला अध्यक्ष संजय पटेल, कैबिनेट मंत्री रमनसिंह सोलंकी और BJP पदाधिकारियों ने बधाई दी। यहां हर्षद परमार भावुक हो गए। हर्षद परमार ने 50 हजार से ज्यादा वोटों की बढ़त से जीतने का संकल्प जताया।1
- "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.1
- ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના ઐતિહાસિક ગૌરવને વંદન કરવા તથા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવની ભાવનાને પ્રગટ કરવા તા.૨૩ માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં "વંદે માતરમ @ ૧૫૦" અંતર્ગત વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડથી સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં દેશપ્રેમની ઉર્જા સાથે વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડી બહેનો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત માર્કેટિંગ યાર્ડ ખાતે “વંદે માતરમ”ના પૂર્ણ સ્વરૂપના ગાન સાથે કરવામાં આવી હતી, જેના સ્વરોમાં દેશભક્તિની અનોખી લાગણી ગુંજી ઉઠી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું પદયાત્રામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ પદયાત્રાએ દેશપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું આ પદયાત્રામાં અધિક નિવાસી કલેકટર પી.એલ. ઝણકાત, પ્રાંત અધિકારીઆરતી ગોસ્વામી, મામલતદાર એસ.ડી. બારૈયા, જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, સ્વામિનારાયણ ગુરુકુળના સંત માધવસ્વામી, અગ્રણી મયુરભાઈ પટેલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવભેર ઉજવ્યો હતો રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Vopul luhar1
- Post by પત્રકાર1
- Post by Ramesh thakor Halvad Morbi1
- અમરેલી ના રાજુલા માં લવ ઝેહાદ નો કિસ્સો આવ્યો સામે1
- "શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા - અમરેલી" ના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ડે ) ની ભવ્ય અને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.1