Shuru
Apke Nagar Ki App…
Dharmpal Singh baheliya
More news from Uttar Pradesh and nearby areas
- Post by Dharmpal Singh baheliya1
- વલસાડ મા આવેલ સરદાર હાઇટ્સ ના સાબરમતી બિલ્ડીંગ માં અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા યુવક નીચે પટકાયો મોટી દુર્ઘટના થતા બચી1
- મંગળવારના રોજ એક કલાકે મળેલા સીસીટીવી ફૂટેજ ની વિગત મુજબ વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઈટ સંકુલમાં આવેલી સાબરમતી બિલ્ડિંગમાં લીસ્ટ દુર્ઘટના બની હતી જેમાં બિલ્ડીંગમાં રહેતા વત્સલભાઈ પંચાલ લિફ્ટ માં જઈ રહ્યા હતા જે દરમિયાન લિફ્ટ દુર્ઘટના સર્જાઈ હતી જો કે સબ નસીબ આ સમગ્ર ઘટનામાં વત્સલભાઈ પંચાલ ન ચમત્કારી બચાવો થયો હતો જો કે આ ઘટનામાં નાની મોટી ઈજાઓ પણ થઈ હતી હાલ ઓમેગા એલોવેટર્સ ના મેન્ટેનન્સ ઉપર સવાલ થઈ રહ્યા છે આ સમગ્ર લિફ્ટ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે1
- Post by Satya no marg news1
- નવસારી એલસીબીની ટીમે કારમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો1
- सूरत ग्रामीण पलसाना तालुका के बगुमरा पंचायत के दावों की खुली पोल, सड़कों पर गंदगी और कैनाल पर कब्ज़ा!1
- Post by S v l news 241
- અંકલેશ્વરમાં લોન રિકવરી એજન્ટ આકાશની દાદાગીરી! ₹5,000 પડાવ્યા પણ રસીદ આપી નહીં. ગ્રાહકે વી ડિવિઝન પોલીસમાં કરી ફરિયાદ. રિકવરીના નામે ચાલતી લૂંટ સામે જાગૃત બનો! અંકલેશ્વરના સીઝર રિકવરી એજન્ટ આકાશ સામે B-ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ છે, જે ગ્રાહકને ધમકાવી ₹5,000 પડાવતો હતો. એજન્ટ દ્વારા છેલ્લા 1 મહિનાથી હપ્તાના નાણાં લીધા હોવા છતાં તેની કોઈ સત્તાવાર રસીદ આપવામાં આવી નથી. RBI ના નિયમ મુજબ રસીદ વગર નાણાં લેવા અને ગ્રાહકને ડરાવવા એ ગંભીર ગુનો છે, જેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.1