logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમદાવાદ ગોધરા બસ ભાડું વધારી મોદીએ બસ ટિકિટ ભાડું ₹161 અમદાવાદ બસ ભાડુ ₹161 😭જૂનું ભાડું નો સ્ક્રીનશોટ મોકલો અને અત્યારનું ભાડું મોદીએ ભાડું વધાર્યું અમદાવાદ થી ગોધરા પહેલા મહિનાથી ભાડું વધાર્યું મોદીએ 😭

1 hr ago
user_INDRAJ PARMAR
INDRAJ PARMAR
ગોધરા, પંચમહાલ, ગુજરાત•
1 hr ago
09cc1136-df79-42b7-808a-4c06f5c27712

અમદાવાદ ગોધરા બસ ભાડું વધારી મોદીએ બસ ટિકિટ ભાડું ₹161 અમદાવાદ બસ ભાડુ ₹161 😭જૂનું ભાડું નો સ્ક્રીનશોટ મોકલો અને અત્યારનું ભાડું મોદીએ ભાડું વધાર્યું અમદાવાદ થી ગોધરા પહેલા મહિનાથી ભાડું વધાર્યું મોદીએ 😭

More news from ગુજરાત and nearby areas
  • ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫૧ બાળકોએ કરી સત્યનારાયણ કથા ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫૧ બાળકોએ કરી સત્યનારાયણ કથા તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. ૫૧ બાળકોએ વક્તા અને સહભાગી બની સામૂહિક સત્યનારાયણ કથાનું પઠન કર્યું હતું. ગામડાની થીમ આધારિત ઝાંખી, સંગીત-નૃત્ય કાર્યક્રમ અને ૫૬ ભોગનો થાળ અર્પણ કરાયો. મુખ્ય અતિથિ મધુરીમાં વિશ્વાસે ‘ધ ગ્રીન ગાર્ડિયન્સ’ અભિયાન હેઠળ કિચન ગાર્ડનનું અનાવરણ કર્યું હતું. શાળાના અધ્યક્ષ ડૉ. ધર્મેશ પટેલ સહિત મહાનુભાવો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫૧ બાળકોએ કરી સત્યનારાયણ કથા
ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ૫૧ બાળકોએ કરી સત્યનારાયણ કથા
તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. ૫૧ બાળકોએ વક્તા અને સહભાગી બની સામૂહિક સત્યનારાયણ કથાનું પઠન કર્યું હતું. ગામડાની થીમ આધારિત ઝાંખી, સંગીત-નૃત્ય કાર્યક્રમ અને ૫૬ ભોગનો થાળ અર્પણ કરાયો. મુખ્ય અતિથિ મધુરીમાં વિશ્વાસે ‘ધ ગ્રીન ગાર્ડિયન્સ’ અભિયાન હેઠળ કિચન ગાર્ડનનું અનાવરણ કર્યું હતું. શાળાના અધ્યક્ષ ડૉ. ધર્મેશ પટેલ સહિત મહાનુભાવો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    7 hrs ago
  • વડોદરા શહેરના મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આરટીઆઇ મરાતા શોધવા ગયા રેવડી અને મળ્યું ગુલાબ જાંબુ
    2
    વડોદરા શહેરના મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા આરટીઆઇ મરાતા શોધવા ગયા રેવડી અને મળ્યું ગુલાબ જાંબુ
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • કવાંટમાં ૧૨૦ બેડની અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત: છોટાઉદેપુર જિલ્લા પંચાયત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા કવાંટ ગામે ૧૨૦ બેડની સુવિધાથી સજ્જ નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવીના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાવર્કર બહેનોને કીટ વિતરણ કરાઈ હતી. #ChhotaUdepur #Kawant #Hospital #EKrantiNews #GujaratNews #HealthDepartment #NewsUpdate
    1
    કવાંટમાં ૧૨૦ બેડની અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત: છોટાઉદેપુર જિલ્લા પંચાયત
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા કવાંટ ગામે ૧૨૦ બેડની સુવિધાથી સજ્જ નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવીના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાવર્કર બહેનોને કીટ વિતરણ કરાઈ હતી.
#ChhotaUdepur #Kawant #Hospital #EKrantiNews #GujaratNews #HealthDepartment #NewsUpdate
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    11 hrs ago
  • વડોદરા શહેર ના સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા આશિવૉદ કા દિયા ની નગરજનો ને અપિલ કરવામાં આવી
    1
    વડોદરા શહેર ના સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા આશિવૉદ કા દિયા ની નગરજનો ને અપિલ કરવામાં આવી
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    13 hrs ago
  • અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી મોડાસા અને શામળાજી મંદિર ખાતે એક 'આશીર્વાદ દીવા' રૂપે ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના ઓધારી તળાવ ખાતે 4745 દીપોત્સવ દીવા પ્રગટાવી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આતશબાજી પણ કરવામાં આવી હતી..આ પ્રસંગે મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લા ભાજપના અધ્યક્ષ, હોદ્દેદારો, મોડાસાના નગરજનો, અરવલ્લી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મોડાસા નગરપાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો જોડાયા હતા..
    2
    અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી મોડાસા અને શામળાજી મંદિર ખાતે એક 'આશીર્વાદ દીવા' રૂપે ઉજવણી કરવામાં આવી હતી. મોડાસાના ઓધારી તળાવ ખાતે 4745 દીપોત્સવ દીવા પ્રગટાવી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  આતશબાજી પણ કરવામાં આવી હતી..આ પ્રસંગે મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લા ભાજપના અધ્યક્ષ, હોદ્દેદારો, મોડાસાના નગરજનો, અરવલ્લી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મોડાસા નગરપાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો જોડાયા હતા..
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    58 min ago
  • અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન
    1
    અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન
અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત અંબાજી પૂનમના મેળામાં પગપાળા યાત્રાએ જતા યાત્રિકોનું કાલીગામ ઈનામી ખાતે મુકેશભાઈ ડાંગી, કનુભાઈ ડામોર અને પૃથ્વીરાજ ડામોર સહિતના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંબાજી માતાના રથ સાથે યાત્રાએ નીકળેલા યુવાનોને શુભેચ્છા પાઠવી રથને માં અંબાજીના ધામ તરફ રવાના કરવામાં આવ્યો હતો. અંબાજી પૂનમના મેળાને લઈને પગપાળા યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રિકોના સ્વાગત દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને સૌએ માં અંબાજીના દર્શન તથા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
    1
    કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત
કાલીગામ ઈનામી ખાતે અંબાજી પૂનમના મેળે જતા પગપાળા યાત્રિકોનું ભવ્ય સ્વાગત
અંબાજી પૂનમના મેળામાં પગપાળા યાત્રાએ જતા યાત્રિકોનું કાલીગામ ઈનામી ખાતે મુકેશભાઈ ડાંગી, કનુભાઈ ડામોર અને પૃથ્વીરાજ ડામોર સહિતના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંબાજી માતાના રથ સાથે યાત્રાએ નીકળેલા યુવાનોને શુભેચ્છા પાઠવી રથને માં અંબાજીના ધામ તરફ રવાના કરવામાં આવ્યો હતો.
અંબાજી પૂનમના મેળાને લઈને પગપાળા યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રિકોના સ્વાગત દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો અને સૌએ માં અંબાજીના દર્શન તથા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    4 hrs ago
  • બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ? બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ? સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ રાઠોડે ફાયર ઓફિસમાં નોંધાયેલ ન હોવાનું જણાવાતા NOC અંગે તપાસની માંગ કરી છે. તા. ૧૦ ઓગસ્ટે સંબંધિત NOC CFO કચેરીમાં રજૂ કરી તપાસ તથા બોગસ જણાય તો પોલીસ ફરિયાદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૧ ઓગસ્ટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. સમગ્ર મામલે કચેરીની કાર્યવાહી અને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે?
    1
    બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ?
બોગસ ફાયર NOC મામલે તપાસની માંગ, પોલીસ ફરિયાદ બાદ વધુ તપાસની માગ?
સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ રાઠોડે ફાયર ઓફિસમાં નોંધાયેલ ન હોવાનું જણાવાતા NOC અંગે તપાસની માંગ કરી છે. તા. ૧૦ ઓગસ્ટે સંબંધિત NOC CFO કચેરીમાં રજૂ કરી તપાસ તથા બોગસ જણાય તો પોલીસ ફરિયાદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૧ ઓગસ્ટે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. સમગ્ર મામલે કચેરીની કાર્યવાહી અને જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે?
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    10 hrs ago
  • તે મોટા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો આજે જન્મદિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે
    1
    તે મોટા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો આજે જન્મદિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.