Shuru
Apke Nagar Ki App…
બીલખા પંથકમાં નકલી દુધનાં કાળા ધંધા ચાલતા હોવાની લોકોમાં આશંકા. ટેંકરો મોઢે દુધ બનતું હોવાની લોક ચર્ચા. ફૂડ વિભાગ સહિતના તમામ તંત્ર આ ગંભીર મુદ્દે સક્રિય બને એવી લોક માંગ શું લોકોની શંકા સાચી હશે...? જો આ સત્ય હોય તો શરમજનક કહેવાય. જો આ સત્ય હશે તો ટૂંક સમયમાં આ રેકેટનો પર્દાફાસ કરવામાં આવશે.
Sultan Chauhan
બીલખા પંથકમાં નકલી દુધનાં કાળા ધંધા ચાલતા હોવાની લોકોમાં આશંકા. ટેંકરો મોઢે દુધ બનતું હોવાની લોક ચર્ચા. ફૂડ વિભાગ સહિતના તમામ તંત્ર આ ગંભીર મુદ્દે સક્રિય બને એવી લોક માંગ શું લોકોની શંકા સાચી હશે...? જો આ સત્ય હોય તો શરમજનક કહેવાય. જો આ સત્ય હશે તો ટૂંક સમયમાં આ રેકેટનો પર્દાફાસ કરવામાં આવશે.
More news from ગુજરાત and nearby areas
- વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા1
- રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે કાર અને રોંગ સાઈડમાં બંધ પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે એક પડેલ ટ્રેક્ટર નેં જામકંડોરણા નાં દંપતી પોતાની કાર લઈને નીકળેલ અને રંગપર ગામ પાસે પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કાર માં બેઠેલા દંપતી ધીરુભાઈ મહેતા અને તેમના પત્ની ચંદ્રીકાબેન ધીરૂભાઈ (ધીરજ ભાઈ) મહેતા નેં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત નેં લઈને બન્ને ઈજાગ્રસ્ત દંપતી ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ છે2
- મધુવન ગીફ્ટ કેશોદ 99244 74 853 જે અમે પંચાળા સ્કૂલમાં કુપન આપ્યા હતા તેમાંથી એક વાલી ખરીદી કરવા આવ્યા છે સાંભળો તેનો વિડીયો યોગ્ય લાગે તો શેર કરજો અને તમે પણ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ હજારો પ્રોડક્ટ રાહત દરે લઈ શકશો વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો રાજુભાઈ વિઠલાણી કેશોદ 99 244 74 8531
- બગસરા બ્રેકિંગ 🚨 | જેતપુર રોડ પર ગેસ વેલ્ડીંગ દરમિયાન ટ્રકની ડીઝલ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ 💥 | 2 ઇજાગ્રસ્ત 📌 High Ranking Keywords: Bagasara Breaking News Jetpur Road Blast Gas Welding Accident Diesel Tank Explosion Amreli News Today Gujarat Breaking News Bagasara Accident News Truck Diesel Tank Blast 108 Emergency Gujarat Viral Gujarati News 📝 SEO Description (Copy Paste Ready): બગસરા શહેરના જેતપુર રોડ પર આવેલ ચામુંડા ગેસ વેલ્ડીંગ દુકાનમાં ગેસ વેલ્ડીંગ દરમ્યાન ટ્રકની ડીઝલ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 ઇમરજન્સી સેવા અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એક ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. Bagasara Jetpur Road Blast | Diesel Tank Explosion | Gas Welding Accident | Amreli Breaking News | Gujarat News Today વધુ અપડેટ માટે ચેનલને Subscribe કરો અને વીડિયો શેર કરો. 🔖 Hashtags (વાયરલ માટે ખાસ): #Bagasara #BreakingNews #JetpurRoad #BlastNews #GujaratNews #Amreli #GasWelding #AccidentNews #ViralNews #GujaratiNews #DieselTankBlast #Emergency1081
- માંગરોળ રોડ પર મહંત સિમરોલી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, ચાલક સામે અગાઉના બનાવોની પણ ચર્ચા કેશોદના માંગરોળ રોડ પર આવેલ મહંત સિમરોલી ચોકડી નજીક બનેલી ગંભીર હિટ એન્ડ રન જેવી ઘટના અંગે વધુ વિગતો સામે આવી છે. અકસ્માત સમયે કાર અંદાજે 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ જોરદાર ટક્કરના કારણે મહંત સિમરોલીના પૂર્વ સરપંચ તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપનાર નાથાભાઈ ડાયાભાઈ કરમટાનું ઘટના સ્થળ પર જ દુઃખદ અવસાન થયું હતું, જ્યારે તેમના ચાર વર્ષના પૌત્ર શ્રેયાંશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, નાથાભાઈ પોતાના પૌત્ર સાથે ટુ-વ્હીલ (GJ-11-BK-6201) પર જઈ રહ્યા હતા ત્યારે ફોરવ્હીલ કાર (GJ-11-CD-8091) દ્વારા જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે નાથાભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઈજાગ્રસ્ત બાળકને શરૂઆતમાં નજીકના લોકો દ્વારા ખાનગી વાહનમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, બાદમાં 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ધડાકાભેર અવાજ સાંભળી સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ બનાવમાં કેશોદ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી કારચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જોકે, સ્થાનિકોમાં આ ચાલક અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લોકોનું કહેવું છે કે આરોપી ડ્રાઇવર દ્વારા અન્ય વિસ્તારોમાં પણ આવી જ ઝડપ અને બેદરકારીથી વાહન હંકારી અકસ્માત જેવી ઘટનાઓ સર્જાયેલી હોવાની ચર્ચા છે, જેને લઈ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ મામલે સખત તપાસ, આરોપી સામે કડક કાયદેસર કાર્યવાહી તથા આવા બેદરકાર ડ્રાઇવરો સામે ખાસ અભિયાન ચલાવવાની માંગણી કરી છે. સાથે જ માંગરોળ રોડ પર ટ્રાફિક નિયંત્રણ અને સ્પીડ મોનિટરિંગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. કેશોદ પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ4
- માંગરોળ તાલુકાના નગીચાણા ગામમા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી પ્રથમ સારવાર માટે ૧૦૮ મારફતે કેસોદ અને વધું સારવાર અર્થે જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા1
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- જુનાગઢ ભેસાણ રોડ ઉપર ચાલતા કામ મા ઘોર બે દરકારી ને કારણે વૃધ્ધ નુ અકસ્માતે મૃત્યુ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવી તેમજ મુક્ત ને વળતર ચુકવવા ઉઠતી માંગ1