આજ રોજ લખપત તાલુકામાં તાલુકા સંકલન ફરીયાદ બેઠક યોજાઈ હતી. પ્રેસ નોટ લખપત તાલુકા – કચ્છ આજ રોજ લખપત તાલુકામાં તાલુકા સંકલન ફરીયાદ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી શિવજીભાઈ, મામલતદાર શ્રી નવીનચંદ્ર મારુ, લખપત તાલુકા પંચાયત પ્રતિનિધિ શ્રી જસુભા જાડેજા, ATVT સભ્ય શ્રી હઠુંભા સોઢા, શ્રી દલપતભાઈ ઓઝા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગત મીટિંગના મુદ્દા નં. 1 થી 10 અંગે ચર્ચા કરી નિકાલ પ્રક્રિયા હાથ ધરાઈ. આજની બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓ મુદ્દાવાર રજૂ થયા: 🔹 માર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દા ગડુલી–ધરેશી રોડ જર્જરીત હાલતમાં હોવાથી તાત્કાલિક મરામત અને પુનઃનિર્માણની માંગ. શુભસપર ફાટકથી મીંઢીયારી અને મીંઢીયારીથી ચમારા રોડના નિર્માણ માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવાની માંગ. અકસ્માતો અને આરોગ્ય સેવાઓમાં વિલંબ અંગે તંત્રનું ધ્યાન દોરાયું. સાઈટક કંપની દ્વારા HDF પવનચક્કીના રોડ-રસ્તા કામ માટે મંજૂરી વગર કામગીરી શરૂ કરવાના આક્ષેપ સાથે કામ બંધ કરવાની માંગ. 🔹 વીજ લાઈન અને GETCO સંબંધિત મુદ્દા દયાપરથી સિયોત SS અને છેર SS સુધીની GETCO લાઈન માટે વળતર, જમીન પ્રક્રિયા અને ચુકવણી અંગે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત. હાજીપીરથી મેગપર સુધી 220 કે.વી. નવી GETCO લાઈનનું કામ શરૂ હોવા છતાં જરૂરી મંજૂરીના દસ્તાવેજ જાહેર કરવાની માંગ. પવનચક્કી પ્રોજેક્ટ માટે સરકારી જમીનના ROW મંજૂરી અને સરકારને થયેલી આવકની વિગત જાહેર કરવાની માંગ. 🔹 પ્રશાસકીય અને જાહેર સેવાઓ લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે આવશ્યક ટિકિટ ઉપલબ્ધ ન હોવાના પ્રશ્ને તાત્કાલિક વ્યવસ્થા કરવાની રજૂઆત. લખપત તાલુકામાં ચાલતી ખાનગી ક્લિનિકો અને ફરજ પર રહેલા ડોક્ટરોની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ. મધ્યાન ભોજન યોજના યોગ્ય રીતે અમલમાં છે કે કેમ? મેન્યુ મુજબ ભોજન-નાસ્તો મળે છે કે નહીં? નિયમિત ચકાસણી થાય છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. લખપત તાલુકાની વારંવાર ઊભી થતી પાણી સમસ્યાના કાયમી નિકાલ માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવાની માંગ. 🔹 ઔદ્યોગિક અને CSR સંબંધિત મુદ્દા ઔદ્યોગિક એકમો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં CSR ફંડ હેઠળ હાથ ધરાયેલ સમાજલક્ષી કાર્યોની વિગત માંગ. સાગી સિમેન્ટ કંપની દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં CSR અંતર્ગત કરાયેલ કાર્યોની માહિતી માંગ. નારોણ સરોવર તોરણ રિસોર્ટના સંચાલન માટે કયા ધોરણ હેઠળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જાહેરનામું ક્યારે બહાર પાડાયું અને સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ. કપૂરાસી ગામે “વ્હાઇટ સોલ્ટ” કંપની દ્વારા અનસર્વે લેન્ડ પર મીઠા ઉદ્યોગ કામગીરી અંગે તમામ મંજૂરી અને શરતોનું પાલન થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા માંગ. 🔹 જમીન, વન અને રેવન્યુ મુદ્દા ગાડાં બાવળ કાપીને કોલસા બનાવવાના મામલે રેવન્યુ, સરકારી, ખાનગી અને વન જમીન સંબંધિત નિયમો, મંજૂરી અને પ્રવૃત્તિ ચાલતા ગામોની વિગતો માંગ. વન વિભાગ દ્વારા મંજૂર 24 ભઠ્ઠીઓ કયા ગામોમાં કાર્યરત છે તેની સંપૂર્ણ માહિતી માંગ. દબાણ મુક્તિ અભિયાન હેઠળ ખાલી કરાયેલી સરકારી જમીન, ગામોની વિગતો અને વર્ષ 2016ના પરિપત્ર મુજબ ફેન્સીંગ-બોર્ડ લગાડવાની કાર્યવાહી અંગે રજૂઆત. નરા ગામે આશરે 3000 એકર સરકારી જમીન પર દબાણ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ કરવાની માંગ. વર્ષ 1965ના હુકમ મુજબ 175 શીખ પરિવારોને ફાળવેલી 42 એકર જમીન અંગે હાલની પરિસ્થિતિની તપાસ કરવાની માંગ. 🔹 નાણાકીય મુદ્દા રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા છેલ્લા બે વર્ષમાં ખેડૂતોને આપવામાં આવેલા ધિરાણની વિગત જાહેર કરવાની માંગ. બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ તમામ મુદ્દાઓ અંગે જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રિપોર્ટર: આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત તાલુકા
આજ રોજ લખપત તાલુકામાં તાલુકા સંકલન ફરીયાદ બેઠક યોજાઈ હતી. પ્રેસ નોટ લખપત તાલુકા – કચ્છ આજ રોજ લખપત તાલુકામાં તાલુકા સંકલન ફરીયાદ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી શિવજીભાઈ, મામલતદાર શ્રી નવીનચંદ્ર મારુ, લખપત તાલુકા પંચાયત પ્રતિનિધિ શ્રી જસુભા જાડેજા, ATVT સભ્ય શ્રી હઠુંભા સોઢા, શ્રી દલપતભાઈ ઓઝા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગત મીટિંગના મુદ્દા નં. 1 થી 10 અંગે ચર્ચા કરી નિકાલ પ્રક્રિયા હાથ ધરાઈ. આજની બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓ મુદ્દાવાર રજૂ થયા: 🔹 માર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દા ગડુલી–ધરેશી રોડ જર્જરીત હાલતમાં હોવાથી તાત્કાલિક મરામત અને પુનઃનિર્માણની માંગ. શુભસપર ફાટકથી મીંઢીયારી અને મીંઢીયારીથી ચમારા રોડના નિર્માણ માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવાની માંગ. અકસ્માતો અને આરોગ્ય સેવાઓમાં વિલંબ અંગે તંત્રનું ધ્યાન દોરાયું. સાઈટક કંપની
દ્વારા HDF પવનચક્કીના રોડ-રસ્તા કામ માટે મંજૂરી વગર કામગીરી શરૂ કરવાના આક્ષેપ સાથે કામ બંધ કરવાની માંગ. 🔹 વીજ લાઈન અને GETCO સંબંધિત મુદ્દા દયાપરથી સિયોત SS અને છેર SS સુધીની GETCO લાઈન માટે વળતર, જમીન પ્રક્રિયા અને ચુકવણી અંગે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત. હાજીપીરથી મેગપર સુધી 220 કે.વી. નવી GETCO લાઈનનું કામ શરૂ હોવા છતાં જરૂરી મંજૂરીના દસ્તાવેજ જાહેર કરવાની માંગ. પવનચક્કી પ્રોજેક્ટ માટે સરકારી જમીનના ROW મંજૂરી અને સરકારને થયેલી આવકની વિગત જાહેર કરવાની માંગ. 🔹 પ્રશાસકીય અને જાહેર સેવાઓ લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે આવશ્યક ટિકિટ ઉપલબ્ધ ન હોવાના પ્રશ્ને તાત્કાલિક વ્યવસ્થા કરવાની રજૂઆત. લખપત તાલુકામાં ચાલતી ખાનગી ક્લિનિકો અને ફરજ પર રહેલા ડોક્ટરોની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ. મધ્યાન ભોજન યોજના યોગ્ય રીતે અમલમાં છે કે કેમ? મેન્યુ મુજબ ભોજન-નાસ્તો
મળે છે કે નહીં? નિયમિત ચકાસણી થાય છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. લખપત તાલુકાની વારંવાર ઊભી થતી પાણી સમસ્યાના કાયમી નિકાલ માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવાની માંગ. 🔹 ઔદ્યોગિક અને CSR સંબંધિત મુદ્દા ઔદ્યોગિક એકમો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં CSR ફંડ હેઠળ હાથ ધરાયેલ સમાજલક્ષી કાર્યોની વિગત માંગ. સાગી સિમેન્ટ કંપની દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં CSR અંતર્ગત કરાયેલ કાર્યોની માહિતી માંગ. નારોણ સરોવર તોરણ રિસોર્ટના સંચાલન માટે કયા ધોરણ હેઠળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જાહેરનામું ક્યારે બહાર પાડાયું અને સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ. કપૂરાસી ગામે “વ્હાઇટ સોલ્ટ” કંપની દ્વારા અનસર્વે લેન્ડ પર મીઠા ઉદ્યોગ કામગીરી અંગે તમામ મંજૂરી અને શરતોનું પાલન થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા માંગ. 🔹 જમીન, વન અને રેવન્યુ મુદ્દા ગાડાં બાવળ કાપીને કોલસા બનાવવાના મામલે
રેવન્યુ, સરકારી, ખાનગી અને વન જમીન સંબંધિત નિયમો, મંજૂરી અને પ્રવૃત્તિ ચાલતા ગામોની વિગતો માંગ. વન વિભાગ દ્વારા મંજૂર 24 ભઠ્ઠીઓ કયા ગામોમાં કાર્યરત છે તેની સંપૂર્ણ માહિતી માંગ. દબાણ મુક્તિ અભિયાન હેઠળ ખાલી કરાયેલી સરકારી જમીન, ગામોની વિગતો અને વર્ષ 2016ના પરિપત્ર મુજબ ફેન્સીંગ-બોર્ડ લગાડવાની કાર્યવાહી અંગે રજૂઆત. નરા ગામે આશરે 3000 એકર સરકારી જમીન પર દબાણ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ કરવાની માંગ. વર્ષ 1965ના હુકમ મુજબ 175 શીખ પરિવારોને ફાળવેલી 42 એકર જમીન અંગે હાલની પરિસ્થિતિની તપાસ કરવાની માંગ. 🔹 નાણાકીય મુદ્દા રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા છેલ્લા બે વર્ષમાં ખેડૂતોને આપવામાં આવેલા ધિરાણની વિગત જાહેર કરવાની માંગ. બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ તમામ મુદ્દાઓ અંગે જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રિપોર્ટર: આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત તાલુકા
- પ્રેસ નોટ લખપત તાલુકા – કચ્છ આજ રોજ લખપત તાલુકામાં તાલુકા સંકલન ફરીયાદ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી શિવજીભાઈ, મામલતદાર શ્રી નવીનચંદ્ર મારુ, લખપત તાલુકા પંચાયત પ્રતિનિધિ શ્રી જસુભા જાડેજા, ATVT સભ્ય શ્રી હઠુંભા સોઢા, શ્રી દલપતભાઈ ઓઝા તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગત મીટિંગના મુદ્દા નં. 1 થી 10 અંગે ચર્ચા કરી નિકાલ પ્રક્રિયા હાથ ધરાઈ. આજની બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓ મુદ્દાવાર રજૂ થયા: 🔹 માર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દા ગડુલી–ધરેશી રોડ જર્જરીત હાલતમાં હોવાથી તાત્કાલિક મરામત અને પુનઃનિર્માણની માંગ. શુભસપર ફાટકથી મીંઢીયારી અને મીંઢીયારીથી ચમારા રોડના નિર્માણ માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવાની માંગ. અકસ્માતો અને આરોગ્ય સેવાઓમાં વિલંબ અંગે તંત્રનું ધ્યાન દોરાયું. સાઈટક કંપની દ્વારા HDF પવનચક્કીના રોડ-રસ્તા કામ માટે મંજૂરી વગર કામગીરી શરૂ કરવાના આક્ષેપ સાથે કામ બંધ કરવાની માંગ. 🔹 વીજ લાઈન અને GETCO સંબંધિત મુદ્દા દયાપરથી સિયોત SS અને છેર SS સુધીની GETCO લાઈન માટે વળતર, જમીન પ્રક્રિયા અને ચુકવણી અંગે ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત. હાજીપીરથી મેગપર સુધી 220 કે.વી. નવી GETCO લાઈનનું કામ શરૂ હોવા છતાં જરૂરી મંજૂરીના દસ્તાવેજ જાહેર કરવાની માંગ. પવનચક્કી પ્રોજેક્ટ માટે સરકારી જમીનના ROW મંજૂરી અને સરકારને થયેલી આવકની વિગત જાહેર કરવાની માંગ. 🔹 પ્રશાસકીય અને જાહેર સેવાઓ લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે આવશ્યક ટિકિટ ઉપલબ્ધ ન હોવાના પ્રશ્ને તાત્કાલિક વ્યવસ્થા કરવાની રજૂઆત. લખપત તાલુકામાં ચાલતી ખાનગી ક્લિનિકો અને ફરજ પર રહેલા ડોક્ટરોની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ. મધ્યાન ભોજન યોજના યોગ્ય રીતે અમલમાં છે કે કેમ? મેન્યુ મુજબ ભોજન-નાસ્તો મળે છે કે નહીં? નિયમિત ચકાસણી થાય છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. લખપત તાલુકાની વારંવાર ઊભી થતી પાણી સમસ્યાના કાયમી નિકાલ માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવાની માંગ. 🔹 ઔદ્યોગિક અને CSR સંબંધિત મુદ્દા ઔદ્યોગિક એકમો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં CSR ફંડ હેઠળ હાથ ધરાયેલ સમાજલક્ષી કાર્યોની વિગત માંગ. સાગી સિમેન્ટ કંપની દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં CSR અંતર્ગત કરાયેલ કાર્યોની માહિતી માંગ. નારોણ સરોવર તોરણ રિસોર્ટના સંચાલન માટે કયા ધોરણ હેઠળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જાહેરનામું ક્યારે બહાર પાડાયું અને સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ. કપૂરાસી ગામે “વ્હાઇટ સોલ્ટ” કંપની દ્વારા અનસર્વે લેન્ડ પર મીઠા ઉદ્યોગ કામગીરી અંગે તમામ મંજૂરી અને શરતોનું પાલન થયું છે કે નહીં તે અંગે સ્પષ્ટતા માંગ. 🔹 જમીન, વન અને રેવન્યુ મુદ્દા ગાડાં બાવળ કાપીને કોલસા બનાવવાના મામલે રેવન્યુ, સરકારી, ખાનગી અને વન જમીન સંબંધિત નિયમો, મંજૂરી અને પ્રવૃત્તિ ચાલતા ગામોની વિગતો માંગ. વન વિભાગ દ્વારા મંજૂર 24 ભઠ્ઠીઓ કયા ગામોમાં કાર્યરત છે તેની સંપૂર્ણ માહિતી માંગ. દબાણ મુક્તિ અભિયાન હેઠળ ખાલી કરાયેલી સરકારી જમીન, ગામોની વિગતો અને વર્ષ 2016ના પરિપત્ર મુજબ ફેન્સીંગ-બોર્ડ લગાડવાની કાર્યવાહી અંગે રજૂઆત. નરા ગામે આશરે 3000 એકર સરકારી જમીન પર દબાણ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ કરવાની માંગ. વર્ષ 1965ના હુકમ મુજબ 175 શીખ પરિવારોને ફાળવેલી 42 એકર જમીન અંગે હાલની પરિસ્થિતિની તપાસ કરવાની માંગ. 🔹 નાણાકીય મુદ્દા રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા છેલ્લા બે વર્ષમાં ખેડૂતોને આપવામાં આવેલા ધિરાણની વિગત જાહેર કરવાની માંગ. બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ તમામ મુદ્દાઓ અંગે જરૂરી તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રિપોર્ટર: આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત તાલુકા4
- Post by Jadeja bhupat sinh Satubha1
- Post by Digital Media Times 24/71
- જામનગર તા.૧૭, ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે1
- છેલ્લા 4 દિવસથી ગેર કાયદેસર રીતે રાજકોટમાં રહેતી બાંગ્લાદેશની ચાર મહિલાની SOG પોલીસે કરી ધરપકડ, રાજકોટ નાંઆજીડેમ વિસ્તાર અને કોઠારીયા સોલ્વન્ટ વિસ્તાર માં રહેતી બાંગલાં દેશી મહિલા ની પોલીસ કરી ધરપકડ હાલ પોલીસ દ્વારા 4 મહિલાને ડિકોટ કરવાની કવાયત કરી શરૂ.1
- Post by Nagesh Modedara1
- ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા ગણોદ ગામમા વાડી વિસ્તાર મા બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાઈ ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા પાંચ બુલડોઝર તેમજ પાંચ રોટાવેટર લઈ ગણોદ ગામમા ધામા ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ ગામે ખેતી વિસાયક જમીન તેમજ ગેરકાયદેસર વાડા કરેલ તંત્ર દ્વારા રોટાવેટર તેમજ બુલડોઝર ફેરવી દેવાયેલ ઉપલેટા ના ગણોદ ગામે સરકાર હસ્તક ની સર્વ નંબર 784 પૈકી ની જમીન ઉપર 31 દબાણ કારો દ્વારા દબાણ કરાયેલ ઉપલેટા મામલતદાર દ્વારા નોટિસ આપીયા બાદ પણ જમીન ખાલી નો કરાતા ઉપલેટા મામલતદાર ટિમ દ્વારા દબાણ દૂર કરાયું ધોરાજી નાયબ કલેકટર ઉપલેટા મામલતદાર રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે જેસીબી રોટાવેટર ફેરવી દબાણ દૂર કરાયું દબાણ કર્તા ઓએ સરકારી જમીન ઉપર ઘઉં નું વાવેતર કરેલ હોઈ તંત્ર દ્વારા રોટાવેટર ફેરવીદેવાયું ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ મા સરકારી કુલ જમીન હેં 48-01-01 ચો. મી. (300 વીઘા થી વધુ જમીન ઉપર નું દબાણ દૂર કરાયું ઉપલેટા તંત્ર દ્વારા 17 કરોડ થી વધુની કિંમત ની જમીન ખાલી કરવાઈ ઉપલેટા મામલતદાર દ્વારા દબાણ કારો ને 4.42.030 રૂપિયા નો દંડ ફટકારેલ બાઈટ... નિખિલ મહેતા મામલતદાર ઉપલેટા3
- વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે પ્રજાલક્ષી માંગ સાથે વિરોધ પ્રદર્શન રાજ્યની વિધાનસભાના બજેટ સત્રમાં બજેટ રજૂ થાય તે પૂર્વે વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય કાર્યકરો દ્વારા પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું.1