logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજ રોજ તારીખ 07/01/2026 પંચશીલ આર્ટસ અને સાયન્સ કોલેજમાં પ્રવાસન અંગેનો સેમીનાર રાખવામાં આવેલ હતો જેમાં આર્ટસ કોલેજ હિંમતનગરના ઇતિહાસ વિષયના ડૉ.સુનીતા એમ. પ્રિયજા અને એસ.પીટી. કોલેજ ગોધરાના ડૉ.ભાવેશ ચૌધરીએ પ્રવાસન અંગે માહિતી આપી હતી.

1 day ago
user_Ganpat Makwana
Ganpat Makwana
શેહેરા, પંચમહાલ, ગુજરાત•
1 day ago
4dcbddd9-c378-49f5-a1ba-879bde1ead15
fd2ee79a-f571-4478-8ebf-4f62c4077acd
3d2753d3-b764-4df9-91b7-0221b3c9905e
07d56c5d-2018-42c8-9a4c-44cbfa4b606a

આજ રોજ તારીખ 07/01/2026 પંચશીલ આર્ટસ અને સાયન્સ કોલેજમાં પ્રવાસન અંગેનો સેમીનાર રાખવામાં આવેલ હતો જેમાં આર્ટસ કોલેજ હિંમતનગરના ઇતિહાસ વિષયના ડૉ.સુનીતા એમ. પ્રિયજા અને એસ.પીટી. કોલેજ ગોધરાના ડૉ.ભાવેશ ચૌધરીએ પ્રવાસન અંગે માહિતી આપી હતી.

More news from ગુજરાત and nearby areas
  • દેનાવાડ ચાવડીયા તરફ જતી કેનાલ પર સફાઈની માંગ ઉઠવા પામી મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકામાંથી પસાર થતી ખેડૂતોની જીવાદોરી સમાન અરીઠા કોઠા શામળા દેનાવાડીયા તરફથી આવતી પાણીની કેનાલ પર સફાઈની એક મોટી માંગ જોવા મળે છે. ત્યારે ખેડૂતોના ખેતરે પાણી સહેલાઈથી પાણી ઝડપી પહોંચી વળે તે માટે સફાઈ કામદારો દ્વારા સફાઈ ન કરવામાં આવતી હોવાનું વીડિયોમાં આપ સીધા દશ્યમાં જોઈ શકો છો ત્યારે આ કેનાલો પર ખેડૂતના ખેતરે સહેલાઈથી પાણી વહેલી તકે પૂરું પડે તે માટે સફાઈ કરવામાં આવે તેવી સમગ્ર ખેડૂતોની એક લોકમાગ જોવા મળી હતી
    3
    દેનાવાડ ચાવડીયા તરફ જતી કેનાલ પર સફાઈની માંગ ઉઠવા પામી
મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા તાલુકામાંથી પસાર થતી ખેડૂતોની જીવાદોરી સમાન અરીઠા કોઠા શામળા દેનાવાડીયા તરફથી આવતી પાણીની કેનાલ પર  સફાઈની એક મોટી માંગ જોવા મળે છે. ત્યારે ખેડૂતોના ખેતરે પાણી સહેલાઈથી પાણી ઝડપી પહોંચી વળે તે માટે સફાઈ કામદારો દ્વારા સફાઈ ન કરવામાં આવતી હોવાનું વીડિયોમાં આપ સીધા દશ્યમાં જોઈ શકો છો ત્યારે આ કેનાલો પર ખેડૂતના ખેતરે સહેલાઈથી પાણી વહેલી તકે પૂરું પડે તે માટે સફાઈ કરવામાં આવે તેવી સમગ્ર ખેડૂતોની એક લોકમાગ જોવા મળી હતી
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    15 hrs ago
  • ઉતરાયણ અંતર્ગત હાલોલ પોલીસની શ્રેષ્ઠ કામગીરી.. પતંગની દોરથી માનવજીવનને થતા નુકસાનને અટકાવવા પોલીસે ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા... મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    1
    ઉતરાયણ અંતર્ગત હાલોલ પોલીસની શ્રેષ્ઠ કામગીરી..
પતંગની દોરથી માનવજીવનને થતા નુકસાનને અટકાવવા પોલીસે ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા...
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.
    user_Apna Bajar Halol
    Apna Bajar Halol
    Reporter Halol, Panch Mahals•
    7 hrs ago
  • *સરકારી કૉલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની વાર્ષિક ગ્રામ શિબિરનો પીઠાઈ ગામ ખાતે રંગારંગ પ્રારંભ* આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો રંગારંગ પ્રારંભ પગાર કેન્દ્ર શાળા, પીઠાઈ ખાતે કરવામા આવેલ. પ્રસ્તુત સમારંભમાં અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ માન. અમરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કઠલાલ માન. આર. આર. પરમાર સાહેબ દ્વારા પોતાના એન એસ એસ સ્વયં સેવક તરીકેના અનુભવી વાગોળતા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત થવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પીઠાઈ 20, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ કે. પરમાર, પીઠાઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, પગાર કેન્દ્ર શાળા પીઠાઈના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ, દૂઘ મંડળીના ચેરમેનશ્રી નાગજીભાઈ રબારી તેમજ પંચાયત સચિવ શ્રી અજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પીઠાઈ શાળાના આચાર્ય શ્રી ચિરાગ પટેલ દ્વારા NSS સ્વયંસેવકોની કામગીરીને બિરદાવતા આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવેલ. સરકારી કૉલેજ કઠલાલના આચાર્યશ્રી ડોક્ટર દિવ્યનાથ શુક્લ દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરતા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. ડૉ. વંદના રામી દ્વારા કરવામાં આવેલ. વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    *સરકારી કૉલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની વાર્ષિક ગ્રામ શિબિરનો પીઠાઈ ગામ ખાતે રંગારંગ પ્રારંભ* 
આજરોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગની સાત દિવસીય નિવાસી ગ્રામ શિબિરનો રંગારંગ પ્રારંભ પગાર કેન્દ્ર શાળા, પીઠાઈ ખાતે કરવામા આવેલ. પ્રસ્તુત સમારંભમાં અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ માન. અમરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કઠલાલ માન. આર. આર. પરમાર સાહેબ દ્વારા પોતાના એન એસ એસ સ્વયં સેવક તરીકેના અનુભવી વાગોળતા વિદ્યાર્થીઓને રાષ્ટ્ર સેવામાં પ્રવૃત થવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પીઠાઈ 20, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ કે. પરમાર, પીઠાઇ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સતિષભાઈ પટેલ, પગાર કેન્દ્ર શાળા પીઠાઈના આચાર્ય શ્રી ચિરાગભાઈ પટેલ, દૂઘ મંડળીના ચેરમેનશ્રી નાગજીભાઈ રબારી તેમજ પંચાયત સચિવ શ્રી અજયસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પીઠાઈ શાળાના આચાર્ય શ્રી ચિરાગ પટેલ દ્વારા NSS સ્વયંસેવકોની કામગીરીને બિરદાવતા આ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન આપવામાં આવેલ. સરકારી કૉલેજ કઠલાલના આચાર્યશ્રી ડોક્ટર દિવ્યનાથ શુક્લ દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરતા રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોને પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને આભાર વિધિ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડૉ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રા. ડૉ. વંદના રામી દ્વારા કરવામાં આવેલ.
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Journalist Kathlal, Kheda•
    15 hrs ago
  • ट्रेन के शौचालय के डस्टबिन में मिला नवजात शिशु
    1
    ट्रेन के शौचालय के डस्टबिन में मिला नवजात शिशु
    user_Shital vishwakarma
    Shital vishwakarma
    Journalist Narolgam, Ahmedabad•
    9 hrs ago
  • Post by Nil Patel
    4
    Post by Nil Patel
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Sanjay Zala Official
    1
    Post by Sanjay Zala Official
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    10 hrs ago
  • પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ બાતમીના આધારે ગોધરા તાલુકાના કેવડિયા ગામ પાસેથી ફિલ્મી ઢબે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાંથી પ્લાસ્ટિકના ઈંડાની કેરેટોની આડમાં સંતાડેલો 21.15 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી પોલીસે કુલ 26.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અનોખો કીમિયો અપનાવ્યો હતો. બાતમી મળી હતી કે સંતરોડ તરફથી વડોદરા જઈ રહેલી એક બોલેરો પીકઅપ MH-12-QG-6162માં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે LCBની ટીમે કેવડિયા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ઉપર ઈંડાની કેરેટો ગોઠવેલી હતી. પરંતુ તે અસલી નહીં પણ પ્લાસ્ટિકના ઈંડા હોવાનું જણાયું હતું. આ કેરેટો હટાવતાં તેની નીચે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ દરોડામાં પોલીસે વિદેશી દારૂના 10,320 નંગ ક્વાટરીયા જેની કિંમત રૂ. 21,15,600 થાય છે તે તથા ગુનામાં વપરાયેલી 5 લાખની બોલેરો ગાડી, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 26,98,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    2
    પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ બાતમીના આધારે ગોધરા તાલુકાના કેવડિયા ગામ પાસેથી ફિલ્મી ઢબે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની એક બોલેરો પીકઅપ ગાડીમાંથી પ્લાસ્ટિકના ઈંડાની કેરેટોની આડમાં સંતાડેલો 21.15 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી પોલીસે કુલ 26.98 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસને ચકમો આપવા માટે બુટલેગરોએ અનોખો કીમિયો અપનાવ્યો હતો. બાતમી મળી હતી કે સંતરોડ તરફથી વડોદરા જઈ રહેલી એક બોલેરો પીકઅપ MH-12-QG-6162માં દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે LCBની ટીમે કેવડિયા પીકઅપ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી ગાડી અટકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં ઉપર ઈંડાની કેરેટો ગોઠવેલી હતી. પરંતુ તે અસલી નહીં પણ પ્લાસ્ટિકના ઈંડા હોવાનું જણાયું હતું. આ કેરેટો હટાવતાં તેની નીચે ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
આ દરોડામાં પોલીસે વિદેશી દારૂના 10,320 નંગ ક્વાટરીયા જેની કિંમત રૂ. 21,15,600 થાય છે તે તથા ગુનામાં વપરાયેલી 5 લાખની બોલેરો ગાડી, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા 26,98,400 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Ashish Baria
    Ashish Baria
    Journalist ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • Post by Nil Patel
    3
    Post by Nil Patel
    user_Nil Patel
    Nil Patel
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • Post by Samuben Talpada
    1
    Post by Samuben Talpada
    user_Samuben Talpada
    Samuben Talpada
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.