કલોલ ભાજપ લઘુમતી મોરચા દ્વારા રમજાન ઈદ ની શુભેચ્છા પાઠવી રમઝાન માસ પૂર્ણ થયા બાદ પવિત્ર ઈદ ની સમગ્ર દેશમાં સાથે સાથે કલોલમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે નમાજ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અવસરે કલોલ ભાજપ લઘુમતી મોરચા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લઘુમતી સમાજના લોકો સાથે મુલાકાત કરી, સૌને ગળે મળી ઈદ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમના દ્વારા સૌહાર્દ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતે સર્વે ઉપસ્થિતોએ પરસ્પર શુભેચ્છાઓ આપીને આનંદમય માહોલમાં તહેવારની ઉજવણી કરી હતી, જેમાં સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું હતું.

- રમઝાન માસ પૂર્ણ થયા બાદ પવિત્ર ઈદ ની સમગ્ર દેશમાં સાથે સાથે કલોલમાં પણ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના લોકો દ્વારા સવારે નમાજ અદા કરી એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અવસરે કલોલ ભાજપ લઘુમતી મોરચા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લઘુમતી સમાજના લોકો સાથે મુલાકાત કરી, સૌને ગળે મળી ઈદ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમના દ્વારા સૌહાર્દ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતે સર્વે ઉપસ્થિતોએ પરસ્પર શુભેચ્છાઓ આપીને આનંદમય માહોલમાં તહેવારની ઉજવણી કરી હતી, જેમાં સમાજમાં એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું હતું.1
- SBI મોડાસા બ્રાન્ચ દ્વારા અવસાન પામેલા વીજ કર્મીના પરિવારને રૂ. 1 કરોડ વીમાનો ચેક અર્પણ કર્યો1
- વાયરલ વીડિયો1
- Post by Kamal Lucknow2
- અમદાવાદ: મનીષ દોશીએ મોંઘવારીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં સતત વધતી મોંઘવારીથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર ભારે બોજો પડી રહ્યો છે. પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસમાં કોમર્શિયલ ગેસ, ઘરેલું ગેસ અને પ્રીમિયમ પેટ્રોલના ભાવોમાં વધારો થયો છે. સાથે જ ઔદ્યોગિક ડિઝલ, Zomato ડિલિવરી ચાર્જ અને એર ટિકિટના ભાડામાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સીંગતેલના ભાવ વધતા રસોડાના ખર્ચમાં પણ વધારો થયો છે, જે સીધો અસર સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડી રહી છે. મનીષ દોશીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે “અચ્છે દિન”ના વાયદા કરીને સત્તામાં આવેલી સરકારે આજે નાગરિકોને મોંઘવારીનો માર આપ્યો છે. કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને આવનારા સમયમાં આ મુદ્દે વધુ પ્રતિક્રિયા જોવા મળી શકે છે.1
- आज ईद की इस पावन और खुशहाल मौके पर, DYFI की ओर से हमने उन बेसहारों और बेघर लोगों के साथ मिलकर ईद की सच्ची खुशी बाँटी, जिनके पास अपना कोई घर नहीं है, फिर भी उनके दिलों में अरमान और उम्मीदें ज़िंदा हैं। अहमदाबाद में सड़कों पर बैठकर हमने सबके साथ स्वादिष्ट सवाई और चटपटी चना परोसी, साथ में हँसी-खुशी और प्यार बाँटा। इस मुबारक मौके पर DYFI के प्रेसिडेंट फैसल अली सिद्दीकी, जावेद भाई, मेहरबान चैरिटेबल ट्रस्ट के प्रेसिडेंट आफताब भाई और सभी साथी सदस्यों ने मिलकर इस नेक काम को अंजाम दिया। पूरे देशवासियों को हमारी ओर से ईद की ढेर सारी मुबारकबाद और दुआएँ—ईद मुबारक! 🌙✨ आपका प्यारा दोस्त फैसल अली सिद्दीकी 🌹✊🔥1
- Post by Patel nil bhai4
- તાલુકાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ મહાનગર પાલિકા અને બૌડા દ્વારા જમીન કપાત અંગે પ્રતિક્રિયા આપી1