Shuru
Apke Nagar Ki App…
सन गरीब दास जी की अमर क्यों फिरता तू दाने दाने नु। सर्व कला, सतगुरु, साहब, की, हरि आए हरियाणे नु।। आज से लगभग 615 साल पहले संत गरीबदास जी के द्वारा लिखी हुई वाणी अपने स्वरूप में आ चुकी है वर्तमान में नारायण, सुख के सागर,दीनदयाल,संत रामपाल जी महाराज जी के रूप में विराजमान है सबका दुख हरने के लिए। अज्ञानतावश कुछ आर्य समाजियों के द्वारा और कुछ रावण,कंस, हिरण्यकशिपु जैसे अहंकारी लोग विरोध कर रहे हैं, चाहे विरोधी हों या समर्थक है सभी एक ही परमात्मा के बच्चे । यूट्यूब चैनल पर संत रामपाल जी महाराज जी का ज्ञान सुनने से हर तरह की शंका एवं परेशानियों का निवारण होता है।
Shree Prakash Singh Singh

- Shree Prakash Singh Singhચોરાસી, સુરત, ગુજરાત1 hr ago
More news from ગુજરાત and nearby areas
- सन गरीब दास जी की अमर क्यों फिरता तू दाने दाने नु। सर्व कला, सतगुरु, साहब, की, हरि आए हरियाणे नु।। आज से लगभग 615 साल पहले संत गरीबदास जी के द्वारा लिखी हुई वाणी अपने स्वरूप में आ चुकी है वर्तमान में नारायण, सुख के सागर,दीनदयाल,संत रामपाल जी महाराज जी के रूप में विराजमान है सबका दुख हरने के लिए। अज्ञानतावश कुछ आर्य समाजियों के द्वारा और कुछ रावण,कंस, हिरण्यकशिपु जैसे अहंकारी लोग विरोध कर रहे हैं, चाहे विरोधी हों या समर्थक है सभी एक ही परमात्मा के बच्चे । यूट्यूब चैनल पर संत रामपाल जी महाराज जी का ज्ञान सुनने से हर तरह की शंका एवं परेशानियों का निवारण होता है।1
- PM મોદીના જન્મદિવસે એકલેરામાં શિક્ષણને મળ્યું નવું બળ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે લાઇબ્રેરીનું લોકાર્પણ “જ્યાં બાળકોના હાથમાં મોબાઇલ નહીં, પરંતુ પુસ્તક આવશે… 📚✨ સુરતના એકલેરા ગામમાં આજે જ્ઞાનના નવા અધ્યાયની શરૂઆત થઈ!” વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે એકલેરા પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના વરદહસ્તે નવી લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લાઇબ્રેરીથી વિદ્યાર્થીઓને વાંચન અને જ્ઞાન માટે વધુ સુવિધા મળશે. આ સાથે મેલડી માતાના મંદિર નજીક ગણપતિ બાપ્પાના પંડાલમાં દીપ પ્રાગટ્ય પણ કરવામાં આવ્યું. એકલેરામાં ઉજવણી સાથે શિક્ષણ અને જ્ઞાનને પણ મળ્યું નવું બળ! 📹 કેમેરામેન કરીમ શેખ સાથે ફારૂક સુરતીની રિપોર્ટ1

- 84 साल की बुजर्ग महिलाकी हत्या गुथी सुल्जी अठवालाइन्स में 84 साल की बुजर्ग महिलाकी हत्या गुथी सुल्जी अठवालाइन्स में एक बुज़ुर्ग महिला की हत्या के मामले में बड़ा खुलासा छाया शाह नाम की एक महिला ने एक बुज़ुर्ग महिला की बेरहमी से हत्या कर दी।एक बुज़ुर्ग महिला की हत्या के मामले में बड़ा खुलासा छाया शाह नाम की एक महिला ने एक बुज़ुर्ग महिला की बेरहमी से हत्या कर दी।1
- સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી: લિંબાયતમાં 20,000 દીવાઓ સાથે મહાઆરતી યોજાઈ ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાયમંડ સિટી સુરતમાં ઠેર-ઠેર ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી1
- સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અવસરે સુરતમાં બોરવેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો SMC ઉધના ઝોન વિસ્તારમાં 151 સ્થળો પર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો1
- Breaking News : *12 પાસ કમ્પાઉન્ડર બન્યા ડોક્ટર! પાંડેસરામાં 8 મુન્નાભાઈ ઝડપાયા - 14 વર્ષના બાળકના મોતથી ભાંડો ફૂટ્યો* *સુરત પાંડેસરામાં મોટો પર્દાફાશ - માત્ર 12 પાસ કમ્પાઉન્ડર બન્યા ડોક્ટર! 8 મુન્નાભાઈ ઝડપાયા* *સુરત / પાંડેસરા -* સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર 12 પાસ યુવકો ડોક્ટર બનીને લોકોના જીવન સાથે રમત રમી રહ્યા હતા. પોલીસે 8 જેટલા બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. *શું છે સમગ્ર મામલો?* થોડા દિવસ પહેલા પાંડેસરા વિસ્તારમાં 14 વર્ષના બાળકનું ખોટી સારવારના કારણે મોત થયું હતું. બાળકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે સારવાર કરનાર વ્યક્તિ ડોક્ટર જ નથી, તે તો એક કમ્પાઉન્ડર છે. આ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી અને 8 અલગ-અલગ દવાખાના પર દરોડા પાડ્યા. તપાસમાં સામે આવ્યું કે આ તમામ લોકો પાસે કોઈ મેડિકલ ડિગ્રી જ નથી. કોઈ 12 પાસ છે, તો કોઈએ માત્ર કમ્પાઉન્ડર તરીકે કામ શીખ્યું છે અને પોતે મોટા ડોક્ટર બનીને ક્લિનિક ખોલીને બેસી ગયા હતા. પોલીસે તમામ 8 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર સુરતમાં આરોગ્ય તંત્ર સામે મોટા સવાલો ઊભા કર્યા છે. *Stature Awaaz Network*3
- 🚨 ब्रेकिंग न्यूज़ | तांतीथैया, पलसाना रेलवे की चपेट में आने से 32 वर्षीय युवक की मौत 1️⃣ सूरत जिला के पलसाना तालुका के तांतीथैया गांव में रेलवे हादसे की घटना सामने आई है। 2️⃣ रेलवे की चपेट में आने से 32 वर्षीय युवक धनंजय कुमार सिंह की जान चली गई। 3️⃣ मृतक मूल रूप से झारखंड के पलामू जिले के हारदना गांव का रहने वाला बताया जा रहा है। 4️⃣ जानकारी के मुताबिक धनंजय कुमार सिंह तांतीथैया स्थित नीलकंठ रेसिडेंसी में रह रहा था। 5️⃣ घटना की जानकारी मिलते ही संबंधित पुलिस मौके पर पहुंची और आगे की कानूनी कार्रवाई शुरू की गई। ⚠️ हादसे के कारणों को लेकर फिलहाल विस्तृत जानकारी सामने आना बाकी है।#liveindiasuratnews24 #trendingreels #viralvideo #trending1