Shuru
Apke Nagar Ki App…
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા..
Rathod Sandip sinh
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા..
More news from ગુજરાત and nearby areas
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે બે જૂથ વચ્ચે પથ્થર મારો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી...1
- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટતા ઓવરબ્રિજ પરથી નીચે ખાબકી, એક જ પરિવારના 5 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રવિવારની રજાના માહોલ વચ્ચે પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી કારનું ટાયર અચાનક ફાટતા ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં કાર ઓવરબ્રિજની સુરક્ષા દિવાલ તોડીને સીધી નીચે ખાબકી હતી, જેમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, એક પરિવાર પોતાની કારમાં દિલ્હી-મુંબઈ કોરિડોર પરથી પસાર થઈ રહ્યો હતો. કાલોલ પાસેના ઓવરબ્રિજ પર જ્યારે કાર પહોંચી, ત્યારે અચાનક ગાડીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈને જોતજોતામાં ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી. સ્થાનિકોની સમયસૂચકતા અને બચાવ કામગીરી કાર જેવી નીચે પટકાઈ, તેવો જ પ્રચંડ અવાજ આવતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઈજાગ્રસ્તો પરિવારના 5 સભ્યો (જેમાં મહિલાઓ અને બાળકો હોવાની પણ આશંકા છે).તમામ ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.2
- દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.1
- હાલોલના સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના નવા વર્ગો શરૂ થયા છે. અહીં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને અનુભવી શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વિજ્ઞાન ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.1
- custom ki baat karen to clear Hai sar subscribe new video1
- ભારતના યશસ્વી-તેજસ્વી માનનીય Narendra Modi શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વડોદરા શહેરમાં આગમન નિમિત્તે યોજાયેલા ભવ્ય સ્વાગત સમારોહ દરમિયાન Sardardham આકર્ષક લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું। સમગ્ર વાતાવરણ દેશભક્તિ, ઉત્સાહ અને ગૌરવની લાગણીઓથી ઓતપ્રોત બની ગયું હતું।1
- આજ ના યુવાનો માટે પોલીસ અધિકારી ની ખાસ શીખ જુઓ અમરેલી ના પી આઈ સાહેબે શું શીખ આપી આરોપી ના રિકન્સ્ટ્રક્શન સમયે1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા.. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં બલેટીયા થી પસાર થતો દિલ્હી બોમ્બે હાઈવે રોડ પર અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા..1