logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખંભાત નગરપાલિકા ના તમામ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાનાર છે ત્યારે ખંભાત નગરપાલિકા ના તમામ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે. નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીના સ્વામિનારાયણ મંદિર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લા, પૂર્વ પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ પ્રભારી શિલ્પાબેન તેમજ ભાજપાના અનેક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય એ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી. સભામાં કાર્યકરોમાં ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળ્યો. ભાજપાને વધુ મજબૂત બનાવવા માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી. રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત

3 hrs ago
user_India24News
India24News
પત્રકાર Gandhinagar, Gujarat•
3 hrs ago

ખંભાત નગરપાલિકા ના તમામ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે યોજાનાર છે ત્યારે ખંભાત નગરપાલિકા ના તમામ વોર્ડમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બની ગયો છે. નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીના સ્વામિનારાયણ મંદિર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, શહેર પ્રમુખ તપનભાઈ શુક્લા, પૂર્વ પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ પ્રભારી શિલ્પાબેન તેમજ ભાજપાના અનેક કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય એ આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષની નીતિઓ અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી. સભામાં કાર્યકરોમાં ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળ્યો. ભાજપાને વધુ મજબૂત બનાવવા માટે સૌએ એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી. રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત

More news from Gujarat and nearby areas
  • સત્તાનો અહંકાર કે લોકશાહી પર ઘા? ભાજપ સંસદના નિવેદનથી રાજકીય તાપમાન ઉંચું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓના નિવેદનો લોકશાહી મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આણંદ ના સંસદ મિતેષ પટેલે એક જાહેર સભામાં, ઉપ મુખ્યમંત્રીની હાજરીમાં, જે ભાષા ઉપયોગ કરયો છે તે માત્ર વિવાદાસ્પદ જ નહીં પરંતુ ધમકીભર્યું ગણાય તેવું છે. તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો લોકો કોંગ્રેસને મત આપશે અને તેઓ જીતશે તો તે વિસ્તાર, તાલુકા અથવા જિલ્લામાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આ પ્રકારનું નિવેદન સીધું-સીધું મતદાતાઓને ડરાવવા અને દબાણમાં રાખવાનો પ્રયાસ છે, જે લોકશાહી માટે અત્યંત ખતરનાક છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર વિકાસને લોકોના મત સાથે જોડીને ‘સજા’ અને ‘ઇનામ’ની નીતિ અપનાવી રહી છે? શું વિકાસ હવે રાજકીય વફાદારી પર આધારિત રહેશે? આવા નિવેદનો બતાવે છે કે ભાજપના કેટલાક નેતાઓ સત્તાના નશામાં લોકશાહી સિદ્ધાંતોને ભૂલી રહ્યા છે. આ સમગ્ર મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ભાજપની કાર્યપદ્ધતિ સામે લોકોમાં અસંતોષ અને રોષ વધતો જોવા મળી રહ્યો છે. લોકશાહીમાં મતદાતાઓને ધમકી આપવી એ લોકશાહી પર સીધી ચોટ સમાન છે — અને હવે લોકો જ નક્કી કરશે કે આવી રાજનીતિને સ્વીકારવી કે નકારી કાઢવી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    1
    સત્તાનો અહંકાર કે લોકશાહી પર ઘા? ભાજપ સંસદના નિવેદનથી રાજકીય તાપમાન ઉંચું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓના નિવેદનો લોકશાહી મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આણંદ ના સંસદ મિતેષ પટેલે એક જાહેર સભામાં, ઉપ મુખ્યમંત્રીની હાજરીમાં, જે ભાષા ઉપયોગ કરયો છે તે માત્ર વિવાદાસ્પદ જ નહીં પરંતુ ધમકીભર્યું ગણાય તેવું છે.
તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે જો લોકો કોંગ્રેસને મત આપશે અને તેઓ જીતશે તો તે વિસ્તાર, તાલુકા અથવા જિલ્લામાં સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં નહીં આવે. આ પ્રકારનું નિવેદન સીધું-સીધું મતદાતાઓને ડરાવવા અને દબાણમાં રાખવાનો પ્રયાસ છે, જે લોકશાહી માટે અત્યંત ખતરનાક છે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે શું સરકાર વિકાસને લોકોના મત સાથે જોડીને ‘સજા’ અને ‘ઇનામ’ની નીતિ અપનાવી રહી છે? શું વિકાસ હવે રાજકીય વફાદારી પર આધારિત રહેશે? આવા નિવેદનો બતાવે છે કે ભાજપના કેટલાક નેતાઓ સત્તાના નશામાં લોકશાહી સિદ્ધાંતોને ભૂલી રહ્યા છે.
આ સમગ્ર મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ભાજપની કાર્યપદ્ધતિ સામે લોકોમાં અસંતોષ અને રોષ વધતો જોવા મળી રહ્યો છે. 
લોકશાહીમાં મતદાતાઓને ધમકી આપવી એ લોકશાહી પર સીધી ચોટ સમાન છે — અને હવે લોકો જ નક્કી કરશે કે આવી રાજનીતિને સ્વીકારવી કે નકારી કાઢવી.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    3 hrs ago
  • Post by मानव सेवा केंद्र अहमदाबाद
    1
    Post by मानव सेवा केंद्र अहमदाबाद
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre Sabarmati, Ahmadabad•
    4 hrs ago
  • helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app
    1
    helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app
    user_Indra singh rajput
    Indra singh rajput
    Grain Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है। जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई। पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई। राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।
    1
    राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है।
जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई।
पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई।
राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    18 hrs ago
  • Post by Natvar D Solanki
    1
    Post by Natvar D Solanki
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    18 hrs ago
  • નામ : પટેલ ગૌરાંગ ભાઈ નામ : હરીશ ભાઈ પટેલ નામ : સંદીપ ભાઈ પટેલ નામ : હાર્દિક ભાઈ પટેલ નામ : મયંક ભાઈ પટેલ રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    નામ : પટેલ ગૌરાંગ ભાઈ 
નામ : હરીશ ભાઈ પટેલ 
નામ : સંદીપ ભાઈ પટેલ 
નામ : હાર્દિક ભાઈ પટેલ 
નામ : મયંક ભાઈ પટેલ 
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair અસારવા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
  • heart'
    1
    heart'
    user_Azrudin saiyad
    Azrudin saiyad
    વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    1
    નિયમોનો ભંગ કે શક્તિ પ્રદર્શન? ભાજપ કાર્યકર્તાઓનો જાહેરમાં બેફામ શો
આચારસંહિતાને ઠેંગો:જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાનો કેશોદ ખાતે જાહેરમાં બેફામ જન્મદિવસ શો
કેશોદમાં કાયદા અને આચારસંહિતાના ખુલ્લેઆમ ભંગના દ્રશ્યો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણાએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રસ્તા પર જ ઉજવણી કરીને નિયમોને અવગણ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
કેશોદના ચાર ચોક ખાતે જાહેરમાં કેક કટીંગ કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ભેગા થયા હતા.
આચારસંહિતા લાગુ હોવા છતાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી, જેનાથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે.
આ સમગ્ર ઘટનામાં કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરી પણ ચર્ચાનો વિષય બની છે. સાથે અનેક ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આચારસંહિતાના ખુલ્લા ભંગના આરોપો વધુ ગાઢ બન્યા છે.
સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે નહીં તે અંગે ચર્ચા ગરમાઈ છે.
સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ
    user_India24News
    India24News
    પત્રકાર Gandhinagar, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.