logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#किसान_जीवन_रक्षक_सम्मान 28 दिसंबर 2025 को जुलाना बारहा एवं सरपंच एसोसिएशन, ब्लॉक जुलाना द्वारा जगतगुरु तत्वदर्शी संत रामपाल जी महाराज को “किसान जीवन रक्षक सम्मान” से सम्मानित किया गया। Kisan Messiah Sant RampalJi

4 hrs ago
user_Thakor Mehul
Thakor Mehul
Religious organisation Patan, Gujarat•
4 hrs ago

#किसान_जीवन_रक्षक_सम्मान 28 दिसंबर 2025 को जुलाना बारहा एवं सरपंच एसोसिएशन, ब्लॉक जुलाना द्वारा जगतगुरु तत्वदर्शी संत रामपाल जी महाराज को “किसान जीवन रक्षक सम्मान” से सम्मानित किया गया। Kisan Messiah Sant RampalJi

More news from Gujarat and nearby areas
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    9 hrs ago
  • રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ
    1
    રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી  સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ
    user_પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    Gujarati restaurant રાધનપુર, પાટણ, ગુજરાત•
    12 hrs ago
  • દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. ************************************************************************************ દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી. રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
    1
    દહેગામના ચેખલાપગી ગામમાં સિજ઼રાવાળી જોગણીમાતાનો 13 મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.
************************************************************************************ 
દહેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણીમાતાનો 13 મો પાટોત્સવ યોજાયો હતો જેમાં ચેખલાપગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણીમાતાજી ના મંદિરમાં સવારથી જ શાસ્ત્રો કાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુગલો દ્વારા પૂજા પાઠ કરવામાં આવ્યા હતા. બપોરે સમસ્ત સિજ઼રાવાળી જોગણીમાતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ચેખલાપગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઇ પરિવારનો સમસ્ત ચેખલાપગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવી હતી.
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
    user_મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    મહેશસિંહ રાઠોડ રિપોર્ટર દહેગામ
    Journalist દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    23 hrs ago
  • સમાસોયેયાસીનભાઈ
    1
    સમાસોયેયાસીનભાઈ
    user_Soyab Sama
    Soyab Sama
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • अजब-गजब। रीपोर्ट।
    1
    अजब-गजब। रीपोर्ट।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    1 hr ago
  • ब्राजील की एक महिला ने कपड़े के डॉल को अपना पति माना और अब उसने टॉयलेट में अपने चौथे 'बच्चे' के जन्म का दावा किया है. बच्चे के इस अजीबोगरीब जन्म की कहानी सुनकर सोशल मीडिया यूजर्स का दिमाग चकरा गया है. इतना ही उसका मुंह देख आप भी चौंक जाएंगे.
    1
    ब्राजील की एक महिला ने कपड़े के डॉल को अपना पति माना और अब उसने टॉयलेट में अपने चौथे 'बच्चे' के जन्म का दावा किया है. बच्चे के इस अजीबोगरीब जन्म की कहानी सुनकर सोशल मीडिया यूजर्स का दिमाग चकरा गया है. इतना ही उसका मुंह देख आप भी चौंक जाएंगे.
    user_Ritesh bhai
    Ritesh bhai
    Surat•
    11 hrs ago
  • રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ
    1
    રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડી વાઈ એસ પી ડી ડી ચોધરી  સાહેબ નો સન્માન સમારોહ યોજાયો માનભર વિદાય આપવામાં આવેલ
    user_પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર
    Gujarati restaurant રાધનપુર, પાટણ, ગુજરાત•
    12 hrs ago
  • शशि थरूर का स्पष्ट व्यक्तव्य।
    1
    शशि थरूर का स्पष्ट व्यक्तव्य।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    2 hrs ago
  • ચીન: ચોથા માળે બારીની ગ્રીલમાં ફસાયેલા બાળક માટે ત્રણ યુવાનો બન્યા ‘દેવદૂત’, રેસ્ક્યુનો વીડિયો વાયરલ ચીનના ગુઆંગઝુમાં શ્વાસ થંભાવી દે તેવો દ્રશ્ય સામે આવ્યો છે. અહીં એક બાળક ચોથા માળની બારીની ગ્રીલમાં ફસાઈને હવામાં લટકી રહ્યું હતું. આ જોઈ નીચેથી પસાર થતા ત્રણ બહાદુર યુવાનોએ સેકન્ડોમાં જ જીવના જોખમે દીવાલ પર ચઢીને બાળકને સુરક્ષિત બચાવી લીધું. સોશિયલ મીડિયા પર આ હિંમતભર્યા રેસ્ક્યુનો વીડિયો વાયરલ થતા લોકો આ ત્રણેય યુવાનોની બહાદુરીને સલામ કરી રહ્યા છે.
    1
    ચીન: ચોથા માળે બારીની ગ્રીલમાં ફસાયેલા બાળક માટે ત્રણ યુવાનો બન્યા ‘દેવદૂત’, રેસ્ક્યુનો વીડિયો વાયરલ
ચીનના ગુઆંગઝુમાં શ્વાસ થંભાવી દે તેવો દ્રશ્ય સામે આવ્યો છે. અહીં એક બાળક ચોથા માળની બારીની ગ્રીલમાં ફસાઈને હવામાં લટકી રહ્યું હતું. આ જોઈ નીચેથી પસાર થતા ત્રણ બહાદુર યુવાનોએ સેકન્ડોમાં જ જીવના જોખમે દીવાલ પર ચઢીને બાળકને સુરક્ષિત બચાવી લીધું. સોશિયલ મીડિયા પર આ હિંમતભર્યા રેસ્ક્યુનો વીડિયો વાયરલ થતા લોકો આ ત્રણેય યુવાનોની બહાદુરીને સલામ કરી રહ્યા છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.