logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

345

12 hrs ago
user_શમાતશહપરમાર
શમાતશહપરમાર
આણંદ ગ્રામ્ય, આણંદ, ગુજરાત•
12 hrs ago

345

  • user_શમાતશહપરમાર
    શમાતશહપરમાર
    આણંદ ગ્રામ્ય, આણંદ, ગુજરાત
    ફારી
    12 hrs ago
More news from ગુજરાત and nearby areas
  • ગુજસીટોક અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસમાં બે ગુનાઓ ઉકેલ્યા વડોદરા: શહેરમાં મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરની ટીમ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશ્વામિત્રી બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ફરતા **જશપાલસિંહ ઉર્ફે બચ્ચુસિંહ મનજીતસિંહ દુધાણી (શિકલીગર) (ઉ.વ. 24)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે રહેલી શાઇન મોટરસાયકલ, ચાંદીનું એક બિસ્કીટ, એક ચાંદીનો સિક્કો, રોકડા રૂ. 23,500 અને વિવો મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીત સાથે મળીને ફતેપુરા કોયલી ફળીયા અને ગોત્રી ગોકુલ પાર્ટી પ્લોટ નજીક આવેલા બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી મળેલ ચાંદીના બિસ્કીટ, સિક્કો અને રોકડ રકમ આ ચોરીમાંથી મેળવેલ હોવાની જાણકારી પણ બહાર આવી હતી. તપાસમાં વધુમાં સામે આવ્યું કે આરોપી મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક (GCTOC)ના ગુના ઉપરાંત અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાર ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલ છે અને તે તમામ કેસોમાંથી ફરાર હતો. આરોપીએ છેલ્લા પાંચ દિવસમાં વડોદરા શહેરમાં કરેલી ઘરફોડ ચોરીના બે ગુનાઓ ગોત્રી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ બંને ગુનાઓ ઉકેલી સંબંધિત પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપ્યા છે. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1,07,100ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ચાંદીનું બિસ્કીટ અને સિક્કો – રૂ. 28,600 રોકડા રૂપિયા – રૂ. 23,500 વિવો મોબાઇલ ફોન – રૂ. 5,000 શાઇન મોટરસાયકલ – રૂ. 50,000 આરોપીનો ગુનાહિત ઇતિહાસ આરોપી જશપાલસિંહ ઉર્ફે બચ્ચુસિંહ મિલ્કત સંબંધિત ગુનાઓમાં રીઢો ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 16 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉ તેની સામે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનેક કેસ નોંધાયેલા છે તેમજ એક વખત તેને પાસા (PASA) હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI સી.ડી. યાદવ, PSI એ.જે. રાઠવા તેમજ પંકજકુમાર, જયદીપસિંહ, શક્તિસિંહ, જશવંતકુમાર, વિક્રમસિંહ, અબ્દુલભાઈ, જામસિંહ, મુન્નાભાઈ, હરીશભાઈ, દેવેન્દ્રકુમાર, વનરાજસિંહ અને ઇબ્રાહિમભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
    1
    ગુજસીટોક અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો આરોપી ઝડપાયો, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ દિવસમાં બે ગુનાઓ ઉકેલ્યા
વડોદરા: શહેરમાં મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા અને ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે.
ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ કુમાર વર્મા અને ઇન્ચાર્જ ACP ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને એચ.ડી. તુવરની ટીમ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધી રહી હતી.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશ્વામિત્રી બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ફરતા **જશપાલસિંહ ઉર્ફે બચ્ચુસિંહ મનજીતસિંહ દુધાણી (શિકલીગર) (ઉ.વ. 24)**ને ઝડપી પાડ્યો. આરોપી પાસે રહેલી શાઇન મોટરસાયકલ, ચાંદીનું એક બિસ્કીટ, એક ચાંદીનો સિક્કો, રોકડા રૂ. 23,500 અને વિવો મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીત સાથે મળીને ફતેપુરા કોયલી ફળીયા અને ગોત્રી ગોકુલ પાર્ટી પ્લોટ નજીક આવેલા બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી મળેલ ચાંદીના બિસ્કીટ, સિક્કો અને રોકડ રકમ આ ચોરીમાંથી મેળવેલ હોવાની જાણકારી પણ બહાર આવી હતી.
તપાસમાં વધુમાં સામે આવ્યું કે આરોપી મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક (GCTOC)ના ગુના ઉપરાંત અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાર ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલ છે અને તે તમામ કેસોમાંથી ફરાર હતો.
આરોપીએ છેલ્લા પાંચ દિવસમાં વડોદરા શહેરમાં કરેલી ઘરફોડ ચોરીના બે ગુનાઓ ગોત્રી પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ બંને ગુનાઓ ઉકેલી સંબંધિત પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપ્યા છે.
કબજે કરાયેલ મુદ્દામાલ
પોલીસે આરોપી પાસેથી કુલ રૂ. 1,07,100ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં
ચાંદીનું બિસ્કીટ અને સિક્કો – રૂ. 28,600
રોકડા રૂપિયા – રૂ. 23,500
વિવો મોબાઇલ ફોન – રૂ. 5,000
શાઇન મોટરસાયકલ – રૂ. 50,000
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી જશપાલસિંહ ઉર્ફે બચ્ચુસિંહ મિલ્કત સંબંધિત ગુનાઓમાં રીઢો ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 16 ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉ તેની સામે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના અનેક કેસ નોંધાયેલા છે તેમજ એક વખત તેને પાસા (PASA) હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો.
કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PI આર.જી. જાડેજા, PI એચ.ડી. તુવર, PSI સી.ડી. યાદવ, PSI એ.જે. રાઠવા તેમજ પંકજકુમાર, જયદીપસિંહ, શક્તિસિંહ, જશવંતકુમાર, વિક્રમસિંહ, અબ્દુલભાઈ, જામસિંહ, મુન્નાભાઈ, હરીશભાઈ, દેવેન્દ્રકુમાર, વનરાજસિંહ અને ઇબ્રાહિમભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
    user_BARODA AAJTAK LIVE
    BARODA AAJTAK LIVE
    Newspaper advertising department વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ ખાતે રામનવમી અને રમજાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આવનારા રામનવમી અને રમજાન ઈદના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગેલોતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.બેઠકમાં કઠલાલ નગરના સર્વ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં, ભાઈચારા અને એકતાથી ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ પણ તહેવારો દરમિયાન સૌહાર્દ જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે પોલીસ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ શાંતિ અને સૌહાર્દ જાળવી તહેવારો ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.કઠલાલમાં આ બેઠક દ્વારા આવનારા તહેવારોને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવવા માટે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    13 hrs ago
  • કાલોલ પોલીસે  પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT  7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા  મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે
    2
    કાલોલ પોલીસે  પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી
હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT  7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા  મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    10 hrs ago
  • Post by Santani Arun
    1
    Post by Santani Arun
    user_Santani Arun
    Santani Arun
    વટવા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • सुंदरम नगर इफ्तार पार्टी हमारे प्यारे दोस्त वाजिद भाई की तरफ से आपका प्यारा दोस्त फैसल अली सिद्दीकी ( डी वाय एफ आई अहमदाबाद प्रेसिडेंट )
    1
    सुंदरम नगर इफ्तार पार्टी हमारे प्यारे दोस्त वाजिद भाई की तरफ से आपका प्यारा दोस्त फैसल अली सिद्दीकी ( डी वाय एफ आई अहमदाबाद प्रेसिडेंट )
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • બાજવા ગામ ના સરપંચ શ્રી રોમલ પટેલ દ્વારા પત્રકારો ને લાંચ રૂશ્વત આપતા વિડિયો વાઇરલ
    1
    બાજવા ગામ ના સરપંચ શ્રી રોમલ પટેલ દ્વારા પત્રકારો ને લાંચ રૂશ્વત આપતા વિડિયો વાઇરલ
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • Post by BARODA AAJTAK LIVE
    1
    Post by BARODA AAJTAK LIVE
    user_BARODA AAJTAK LIVE
    BARODA AAJTAK LIVE
    Newspaper advertising department વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    14 hrs ago
  • Post by Jasmin B Shah
    1
    Post by Jasmin B Shah
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.