logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જામનગર માં વડાપ્રધાન મોદી એ કહ્યું કે ચૂંટણી ના થાક ઉતરી ગયો

2 hrs ago
user_Nationgujarat.com
Nationgujarat.com
Newspaper publisher Vadodara East, Gujarat•
2 hrs ago

જામનગર માં વડાપ્રધાન મોદી એ કહ્યું કે ચૂંટણી ના થાક ઉતરી ગયો

More news from ગુજરાત and nearby areas
  • વડોદરા શહેર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વાગમત ને લય ફુલ તયારી કરવા માં આવી રહી છે
    1
    વડોદરા શહેર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વાગમત ને લય ફુલ તયારી કરવા માં આવી રહી છે
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    2 hrs ago
  • જામનગર માં વડાપ્રધાન મોદી એ કહ્યું કે ચૂંટણી ના થાક ઉતરી ગયો
    1
    જામનગર માં વડાપ્રધાન મોદી એ કહ્યું કે ચૂંટણી ના થાક ઉતરી ગયો
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    2 hrs ago
  • custom ki baat karen to clear Hai sar subscribe new video
    1
    custom ki baat karen to clear Hai sar subscribe new video
    user_Nirmal Awasiya
    Nirmal Awasiya
    Gujarati restaurant Vaghodia, Vadodara•
    4 hrs ago
  • ભારતના યશસ્વી-તેજસ્વી માનનીય Narendra Modi શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વડોદરા શહેરમાં આગમન નિમિત્તે યોજાયેલા ભવ્ય સ્વાગત સમારોહ દરમિયાન Sardardham આકર્ષક લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું। સમગ્ર વાતાવરણ દેશભક્તિ, ઉત્સાહ અને ગૌરવની લાગણીઓથી ઓતપ્રોત બની ગયું હતું।
    1
    ભારતના યશસ્વી-તેજસ્વી
માનનીય Narendra Modi શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વડોદરા શહેરમાં આગમન નિમિત્તે યોજાયેલા ભવ્ય સ્વાગત સમારોહ દરમિયાન Sardardham આકર્ષક લાઈટિંગથી ઝગમગી ઉઠ્યું।
સમગ્ર વાતાવરણ દેશભક્તિ, ઉત્સાહ અને ગૌરવની લાગણીઓથી ઓતપ્રોત બની ગયું હતું।
    user_THE BEALERT
    THE BEALERT
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • જંબુસર તાલુકાના નહાર ગામે આવેલા શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
    1
    જંબુસર તાલુકાના નહાર ગામે આવેલા શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાયો. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી.
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    8 hrs ago
  • વડોદરા જિલ્લાના વડલા ગામમાં ગેરકાયદેસર દારૂનો ધંધો બેફામ બન્યો છે, જ્યાં બુટલેગરો ખુલ્લેઆમ પ્રવૃત્તિ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ પર હપ્તાખોરીના ગંભીર આરોપો લાગ્યા છે, અને વીડિયો સામે આવ્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ ઘટના ગુજરાતની દારૂબંધી પર સવાલો ઊભા કરે છે.
    1
    વડોદરા જિલ્લાના વડલા ગામમાં ગેરકાયદેસર દારૂનો ધંધો બેફામ બન્યો છે, જ્યાં બુટલેગરો ખુલ્લેઆમ પ્રવૃત્તિ કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ પર હપ્તાખોરીના ગંભીર આરોપો લાગ્યા છે, અને વીડિયો સામે આવ્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ ઘટના ગુજરાતની દારૂબંધી પર સવાલો ઊભા કરે છે.
    user_NAVODAYA VADODRA NEWS
    NAVODAYA VADODRA NEWS
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    13 hrs ago
  • વડોદરાના તરસાલી વિસ્તારમાં જય શિવરાય ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ સફળ આયોજને સમાજમાં સેવા અને જાગૃતિનો સંદેશ ફેલાવ્યો.
    1
    વડોદરાના તરસાલી વિસ્તારમાં જય શિવરાય ગ્રુપ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ સફળ આયોજને સમાજમાં સેવા અને જાગૃતિનો સંદેશ ફેલાવ્યો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    15 hrs ago
  • અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાહેબે આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન યુવાનોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે ગુનાખોરીના ગંભીર પરિણામો વિશે ચેતવીને યુવાનોને કાયદાનું પાલન કરવા અને સાચા માર્ગે ચાલવા પ્રેરિત કર્યા.
    1
    અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાહેબે આરોપીના રિકન્સ્ટ્રક્શન દરમિયાન યુવાનોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. તેમણે ગુનાખોરીના ગંભીર પરિણામો વિશે ચેતવીને યુવાનોને કાયદાનું પાલન કરવા અને સાચા માર્ગે ચાલવા પ્રેરિત કર્યા.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.