સલાબતપુરા વિસ્તારમાંથી એક ઈસમને ઇ-સિગારેટ કિં.રૂ. ૬૦,૦૦૦/-ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી. પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત નાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે ચાલુ કરેલ "NO DRUGS IN SURAT CITY " અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સીગરેટ, હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, તથા ઈ-હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહેલ છે. જેના જેથી આવા રી-ટેઈલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર શ્રી નાઓએ સુચનાઓ આપેલ તે અનુસાર નાયબ પોલીસ કમિશ્નર શ્રી રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી.ના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એસ.સોનારા એસ.ઓ.જી. નાઓની સુચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે. ઉપરોક્ત સુચના આધારે એસ.ઓ.જી.,ના અધિકારી/માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાનુ વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી. આ દરમ્યાન સુરત શહેર એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. યુવરાજસિંહ સામંતસિંહ તથા અ.હે.કો. જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી આધારે મોમનાવાડ સલાબતપુરા સુરત દુકાન નં ૩/૨૫૩૫ તૈયાર પાન સેન્ટર નામની દુકાનમાં રેઈડ કરી આરોપી (૧) ગુલામ મોઇનનોદિન ગુલામ સાબીર રાજભરા ઉ.વ.૨૪ ધંધો- નોકરી રહે.ઘર નં ૩/૨૬૮૮ મોમનાવાડ પહેલા તબુત પાસે સલાબતપુરા સુરત વાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગે.કા. રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની ઇ-સિગારેટ ELFBAR TRIO, ELFBAR RAYA D1, ELFBAR RAYA D3 કંપનીની ઇ-સિગારેટ નંગ-૧૪ જે તમામની કુલ્લે કિં.રૂ. ૬૦,૦૦૦/-ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઈસમો વિરૂધ્ધમાં કલમ-THE PROHIBITION OF ELECTRONIC CIGARETTES (PRODUCTION, MANUFACTURE, IMPORT, EXPORT, TRANSPORT, SALE, DISTRIBUTION, STORAGE AND ADVERTISEMENT ACT 2019 ની કલમ ૪,૫,૭,૮ મુજબ. સલાબતપુરા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૬૪/૨૦૨૬ થી ગુનો રજીસ્ટર કરાવેલ છે

- ગુજકેટ-2026 ની પરીક્ષામાં સોજિત્રાએ 120 માંથી 117.5 ગુણ પ્રાપ્ત કર્યા,કૌશલ વિધાભવનમાં ગુજકેટની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 110+ માર્ક પ્રાપ્ત કર્યા તથા 46 વિધાર્થીઓએ 100+ માર્ક પ્રાપ્ત કર્યા,શાળાની કુલ સંખ્યામાંથી બોર્ડમાં 2% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 30 % વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે1
- Post by SD sehak1
- सूरत जिला पुलिस महानिरीक्षक श्री प्रेम वीर सिंह और सूरत ग्रामीण पुलिस के पुलिस अधीक्षक श्री राजेश गढ़िया के नेतृत्व में सूरत ग्रामीण जिले में संपत्ति से संबंधित अपराधों का पता लगाने और हाल के दिनों में ऐसे अपराधों को रोकने के लिए आवश्यक कार्य योजना तैयार की गई है। अतः, जिला लोक सेवा नियंत्रण शाखा को ऐसे अपराधों का पता लगाने और उन्हें रोकने के लिए आवश्यक निर्देश दिए गए हैं।1
- सूरत में हजीरा रोड पर स्थित प्रसिद्ध सिद्धि विनायक मंदिर में अंगारकी चौथ के अवसर पर एक विशेष कार्यक्रम का आयोजन किया गया। सूरत में सुबह 5:00 बजे से भगवान को केसर से स्नान कराया गया। काशी के विद्वान पंडितों द्वारा गणेश यज्ञ संपन्न कराया गया। यह यज्ञ शाम 5:30 बजे पूर्ण होगा। शाम 7:00 बजे पाल स्थित सिद्धि विनायक मंदिर में भव्य महाआरती का आयोजन किया जाएगा। रात 8:30 बजे हनुमान चालीसा के 11 पाठों का विशेष वाचन आयोजित किया गया है।1
- Post by Chotu Alim3
- live 24 Bharat मॉर्निंग मसाला जिसमें आपको देश दुनिया की खबर मिल जाती है तो देखते रहिए live 24 Bharat1
- ચિલોડા પોલીસે હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો, બસમાંથી પિસ્ટલ-કારતૂસ સાથે બે ઝડપાયા પોલીસે નેશનલ હાઈવે-8 પર ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસે ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બે પિસ્ટલ, એક દેશી તમંચો અને 29 જીવતા કારતૂસ સહિત અંદાજિત ₹89,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં 28 વર્ષીય રવિન્દ્રસિંહ દેશરાજસિંહ જાટ (હાલ રહે: કડોદરા, સુરત; મૂળ રહે: ધોલપુર, રાજસ્થાન) અને 19 વર્ષીય યુવરાજસિંહ સોવરનસિંહ જાટ (રહે: ધોલપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ રાજસ્થાનમાંથી હથિયારો લઈને ગુજરાતમાં લાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. હથિયારો કયા હેતુસર લાવવામાં આવ્યા હતા અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1
- તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી તેજાણી ક્રિષ્ના એ 97.29% પ્રાપ્ત કર્યા,તેજાણી ક્રિષ્ના ભવિષ્યમાં B. A. ઇકોનોમિક્સ લઇ UPSC પાસ કરવાની ઈચ્છા દર્શાવી,તેજાણી ક્રિષ્ના એ હાર્ડવર્કના બદલે સ્માર્ટ વર્ક કરી ધોરણ 12 નું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું1