logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચિલોડા પોલીસે હથિયાર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો, બસમાંથી પિસ્ટલ-કારતૂસ સાથે બે ઝડપાયા પોલીસે નેશનલ હાઈવે-8 પર ચંદ્રાલા નાકા પોઇન્ટ પાસે ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બે પિસ્ટલ, એક દેશી તમંચો અને 29 જીવતા કારતૂસ સહિત અંદાજિત ₹89,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં 28 વર્ષીય રવિન્દ્રસિંહ દેશરાજસિંહ જાટ (હાલ રહે: કડોદરા, સુરત; મૂળ રહે: ધોલપુર, રાજસ્થાન) અને 19 વર્ષીય યુવરાજસિંહ સોવરનસિંહ જાટ (રહે: ધોલપુર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓ રાજસ્થાનમાંથી હથિયારો લઈને ગુજરાતમાં લાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. હથિયારો કયા હેતુસર લાવવામાં આવ્યા હતા અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

11 hrs ago
user_GOLD COIN NEWS
GOLD COIN NEWS
Local News Reporter Adajan, Surat•

More news from ગુજરાત and nearby areas
  • maharashtra मुंबई-पुणे मिसिंग लिंक म्हणजे मुंबई आणि पुण्यातील वाहतुकीचा प्रश्न कायमचा सोडवणारा आणि या शहरांमधील अंतर कमी करणारा अद्वितीय प्रकल्प !
    1
    maharashtra मुंबई-पुणे मिसिंग लिंक म्हणजे मुंबई आणि पुण्यातील वाहतुकीचा प्रश्न कायमचा सोडवणारा आणि या शहरांमधील अंतर कमी करणारा अद्वितीय प्रकल्प !
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    51 min ago
  • *पांडेसरा की आविर्भाव सोसायटी में असामाजिक तत्वों का आतंक, लोग डरे हुए
    1
    *पांडेसरा की आविर्भाव सोसायटी में असामाजिक तत्वों का आतंक, लोग डरे हुए
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • ગુજકેટ-2026 ની પરીક્ષામાં સોજિત્રાએ 120 માંથી 117.5 ગુણ પ્રાપ્ત કર્યા,કૌશલ વિધાભવનમાં ગુજકેટની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 110+ માર્ક પ્રાપ્ત કર્યા તથા 46 વિધાર્થીઓએ 100+ માર્ક પ્રાપ્ત કર્યા,શાળાની કુલ સંખ્યામાંથી બોર્ડમાં 2% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 30 % વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે
    1
    ગુજકેટ-2026 ની પરીક્ષામાં સોજિત્રાએ 120 માંથી 117.5 ગુણ પ્રાપ્ત કર્યા,કૌશલ વિધાભવનમાં ગુજકેટની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 110+ માર્ક પ્રાપ્ત કર્યા તથા 46 વિધાર્થીઓએ 100+ માર્ક પ્રાપ્ત કર્યા,શાળાની કુલ સંખ્યામાંથી બોર્ડમાં 2% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 30 % વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે
    user_Raftar surat news
    Raftar surat news
    કતારગામ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by SD sehak
    1
    Post by SD sehak
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    4 hrs ago
  • सूरत जिला पुलिस महानिरीक्षक श्री प्रेम वीर सिंह और सूरत ग्रामीण पुलिस के पुलिस अधीक्षक श्री राजेश गढ़िया के नेतृत्व में सूरत ग्रामीण जिले में संपत्ति से संबंधित अपराधों का पता लगाने और हाल के दिनों में ऐसे अपराधों को रोकने के लिए आवश्यक कार्य योजना तैयार की गई है। अतः, जिला लोक सेवा नियंत्रण शाखा को ऐसे अपराधों का पता लगाने और उन्हें रोकने के लिए आवश्यक निर्देश दिए गए हैं।
    1
    सूरत जिला पुलिस महानिरीक्षक श्री प्रेम वीर सिंह और सूरत ग्रामीण पुलिस के पुलिस अधीक्षक श्री राजेश गढ़िया के नेतृत्व में सूरत ग्रामीण जिले में संपत्ति से संबंधित अपराधों का पता लगाने और हाल के दिनों में ऐसे अपराधों को रोकने के लिए आवश्यक कार्य योजना तैयार की गई है। अतः, जिला लोक सेवा नियंत्रण शाखा को ऐसे अपराधों का पता लगाने और उन्हें रोकने के लिए आवश्यक निर्देश दिए गए हैं।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    કતારગામ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • Post by Chotu Alim
    3
    Post by Chotu Alim
    user_Chotu Alim
    Chotu Alim
    Tour Guide પુના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • live 24 Bharat मॉर्निंग मसाला जिसमें आपको देश दुनिया की खबर मिल जाती है तो देखते रहिए live 24 Bharat
    1
    live 24 Bharat मॉर्निंग मसाला जिसमें आपको देश दुनिया की खबर मिल जाती है तो देखते रहिए live 24 Bharat
    user_LIVE 24 BHARAT NEWS
    LIVE 24 BHARAT NEWS
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।
    1
    सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.