logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દહેગામ તાલુકામાં પશુપાલકો ના આંદોલન બાબતે પશુપાલકો ને આપવામાં આવેલી પોલીસ દ્વાર કરવામાં આવેલી અટકાયત બાબતે યુવરાજ સિંહ જાડેજા એ શું કહ્યું તે આપ સાંભળો આ વિડિઓ મા. વિડિઓ પૂરો જોવા વિન્નતિ

5 hrs ago
user_Gautam Patel
Gautam Patel
Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
5 hrs ago

દહેગામ તાલુકામાં પશુપાલકો ના આંદોલન બાબતે પશુપાલકો ને આપવામાં આવેલી પોલીસ દ્વાર કરવામાં આવેલી અટકાયત બાબતે યુવરાજ સિંહ જાડેજા એ શું કહ્યું તે આપ સાંભળો આ વિડિઓ મા. વિડિઓ પૂરો જોવા વિન્નતિ

More news from Ahmadabad and nearby areas
  • માણસા માર્કેટયાર્ડમાં કાલખ મોડી રાત્રે 17દુકાનો ના તાળાતૂટયા વેપારી ઓની ભારે નુકસાન. રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    1
    માણસા માર્કેટયાર્ડમાં કાલખ મોડી રાત્રે 17દુકાનો ના તાળાતૂટયા વેપારી ઓની ભારે નુકસાન.
રિપોર્ટ :પટેલ નીલ ભાઈ
    user_Patel nil bhai
    Patel nil bhai
    AC Repair Asarva, Ahmadabad•
    9 hrs ago
  • सी पी आई एम पार्टी से उम्मीदवार गोमतीपुर वोर्ड नंबर 38 में आपका प्यारा दोस्त फैसल अली सिद्दीकी सी पी आई एम पार्टी से उम्मीदवार गोमतीपुर वोर्ड नंबर 38 सीरियल नंबर 12 निशान है हसिया हथौड़ी सितारा में आपका प्यारा दोस्त फैसल अली सिद्दीकी विजय बनाएं
    4
    सी पी आई एम पार्टी से उम्मीदवार गोमतीपुर वोर्ड नंबर 38 में आपका प्यारा दोस्त फैसल अली सिद्दीकी सी पी आई एम पार्टी से उम्मीदवार गोमतीपुर वोर्ड नंबर 38 सीरियल नंबर 12 निशान है हसिया हथौड़ी सितारा में आपका प्यारा दोस्त फैसल अली सिद्दीकी विजय बनाएं
    user_Faisal Ali Siddiki Siddiki
    Faisal Ali Siddiki Siddiki
    Local Politician મણિનગર, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • > दिखाई दे रहे है! पर कोई है नहीं यह अपने और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।*👇⏩⏫📯🏣 ✨🪷 *राधे राधे* 🪷✨
    1
    > दिखाई दे रहे है! पर कोई है नहीं यह अपने और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।*👇⏩⏫📯🏣
✨🪷 *राधे राधे* 🪷✨
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    14 hrs ago
  • આણંદ: રેલ્વે સ્ટેશન પર RPF જવાનની ગુંડાગીરી, કિન્નરને માર મારતો વીડિયો વાયરલ માનવતા મરી પરવારી! પ્લેટફોર્મના દાદર પર ચઢતા કિન્નરને RPF જવાને બેરહેમીથી માર માર્યો. વાળ પકડીને તમાચા ઝીંકતા જવાનની કરતૂત સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ.
    1
    આણંદ: રેલ્વે સ્ટેશન પર RPF જવાનની ગુંડાગીરી, કિન્નરને માર મારતો વીડિયો વાયરલ
માનવતા મરી પરવારી! પ્લેટફોર્મના દાદર પર ચઢતા કિન્નરને RPF જવાને બેરહેમીથી માર માર્યો. વાળ પકડીને તમાચા ઝીંકતા જવાનની કરતૂત સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    19 hrs ago
  • ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે શર્મસાર કરતી ઘટના આઠ આરોપીઓનું ખેડા ના ચાંદણા ગામે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું આ ગુના માં નવ આરોપીઓ સંડોવાયેલા છે જેમાંથી આઠને પકડી પોલીસે રાઉન્ડ અપ કર્યા છેલ્લા ત્રણ વર્ષથી સગીરા સાથે અલગ અલગ 9 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો દેશમાં ચાલી રહેલી લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો ખેડામાં પર્દાફાશ બે વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં પરવેઝ ના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું નરાધમોએ પૂર્વઆયોજિત કાવતરું રચી દીકરીના કપડા વગરના ફોટા અને વીડિયો ઉતાર્યા વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું સમગ્ર બાબતે પરિવારને જાણ થતા હિન્દુ સંગઠનોને સાથે રાખી પોલીસને જાણ કરી સમગ્ર મામલે ખેડા એસપી વિજયભાઈ પટેલે આપી પ્રતિક્રિયા. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે શર્મસાર કરતી ઘટના
આઠ આરોપીઓનું ખેડા ના ચાંદણા ગામે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું 
આ ગુના માં નવ આરોપીઓ સંડોવાયેલા છે જેમાંથી આઠને પકડી પોલીસે રાઉન્ડ અપ કર્યા
છેલ્લા ત્રણ વર્ષથી સગીરા સાથે અલગ અલગ 9 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો
દેશમાં ચાલી રહેલી લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો ખેડામાં પર્દાફાશ
બે વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી
બાદમાં પરવેઝ ના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું
નરાધમોએ પૂર્વઆયોજિત કાવતરું રચી દીકરીના કપડા વગરના ફોટા અને વીડિયો ઉતાર્યા
વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
સમગ્ર બાબતે પરિવારને જાણ થતા હિન્દુ સંગઠનોને સાથે રાખી પોલીસને જાણ કરી
સમગ્ર મામલે ખેડા એસપી વિજયભાઈ પટેલે આપી પ્રતિક્રિયા.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    3 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Kalol Gandhinagar, Gujarat•
    4 hrs ago
  • સુરત રેલ્વે વિસ્તારમાં દારૂના વેચાણ સાથે સંકળાયેલા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
    1
    સુરત રેલ્વે વિસ્તારમાં દારૂના વેચાણ સાથે સંકળાયેલા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    20 hrs ago
  • કઠલાલ વીએચપી અને બજરંગ દળ દ્વારા લવ જેહાદ મામલે દેખાવો કરાયા કઠલાલમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કપડવંજ જિલ્લા દ્વારા લવ જેહાદ મામલે દેખાવ કરવામાં આવ્યા હતા. પુનાની એક કંપનીમાં થયેલ લવ જેહાદ ની ઘટના ને લઈ વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરોએ લવ જેહાદ મામલે કઠલાલ ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ વીએચપી અને બજરંગ દળ દ્વારા લવ જેહાદ મામલે દેખાવો કરાયા 
કઠલાલમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કપડવંજ જિલ્લા દ્વારા લવ જેહાદ મામલે દેખાવ કરવામાં આવ્યા હતા. પુનાની એક કંપનીમાં થયેલ લવ જેહાદ ની ઘટના ને લઈ વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરોએ લવ જેહાદ મામલે કઠલાલ ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    5 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.