ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે શર્મસાર કરતી ઘટના આઠ આરોપીઓનું ખેડા ના ચાંદણા ગામે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું આ ગુના માં નવ આરોપીઓ સંડોવાયેલા છે જેમાંથી આઠને પકડી પોલીસે રાઉન્ડ અપ કર્યા છેલ્લા ત્રણ વર્ષથી સગીરા સાથે અલગ અલગ 9 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો દેશમાં ચાલી રહેલી લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો ખેડામાં પર્દાફાશ બે વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં પરવેઝ ના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું નરાધમોએ પૂર્વઆયોજિત કાવતરું રચી દીકરીના કપડા વગરના ફોટા અને વીડિયો ઉતાર્યા વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું સમગ્ર બાબતે પરિવારને જાણ થતા હિન્દુ સંગઠનોને સાથે રાખી પોલીસને જાણ કરી સમગ્ર મામલે ખેડા એસપી વિજયભાઈ પટેલે આપી પ્રતિક્રિયા. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ

- ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે શર્મસાર કરતી ઘટના આઠ આરોપીઓનું ખેડા ના ચાંદણા ગામે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું આ ગુના માં નવ આરોપીઓ સંડોવાયેલા છે જેમાંથી આઠને પકડી પોલીસે રાઉન્ડ અપ કર્યા છેલ્લા ત્રણ વર્ષથી સગીરા સાથે અલગ અલગ 9 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો દેશમાં ચાલી રહેલી લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો ખેડામાં પર્દાફાશ બે વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં પરવેઝ ના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું નરાધમોએ પૂર્વઆયોજિત કાવતરું રચી દીકરીના કપડા વગરના ફોટા અને વીડિયો ઉતાર્યા વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું સમગ્ર બાબતે પરિવારને જાણ થતા હિન્દુ સંગઠનોને સાથે રાખી પોલીસને જાણ કરી સમગ્ર મામલે ખેડા એસપી વિજયભાઈ પટેલે આપી પ્રતિક્રિયા. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- નડિયાદ-આણંદ રોડ પર આવેલી ભૂમેલ ચોકડી પાસે, જ્યાંથી મેઈન હાઈવે જોઈન થાય છે, ત્યાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક i20 કાર અને આઈશર (Eicher) ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. ઘટનાની વિગત એવી છે કે, i20 કાર રોંગ સાઈડ (ખોટી દિશા) થી આવી રહી હતી. સામેથી આવતા આઈશર ટેમ્પોના ડ્રાઈવરે કારને બચાવવા માટે પૂરતો પ્રયત્ન કર્યો હતો અને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આઈશર ટેમ્પો રોડ પર જ પલટી ખાઈ ગયો હતો.4
- વિડિઓ પૂરો જોવા વિન્નતિ1
- Koi a nahin raha hai Puri Gadar line bhara chauki hai bahut complaint Karen bahut din se Pani bhara raha hai free Sahab Koi saaf karne bhi nahin a Raha1
- દહેગામની બહાદુર પોલીસ અને ભાજપનું અદ્રશ્ય ગઠબંધન ! દહેગામના માસૂમ આ નિર્દોષ ખેડૂતોને ધમકાવવા અને ડરાવવા દહેગામની બહાદુર પોલીસ મેદાને. દહેગામની બહાદુર પોલીસને એવું છે કે એનો પગાર "કમલમ" માંથી આવે છે. એટલે ભાજપનો હાથો બનીને એના ઈશારે કર્યો કરી રહી એવું તો વર્તમાન માં સ્પષ્ટ લાગે છે. 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #બૂટલેગરો સામે કેમ નથી નીકળતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #ડ્રગ્સ માફીયાઓ સામે કેમ નથી નીકળતી ? 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ડમ્પર માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ભાજપના ઇશારે કામ કરતા જમીન માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? શું દહેગામના સત્તાધીશોને એવું લાગે છે કે પોલીસ ને હાથો બનાવી ખેડૂતો અને પશુપાલકોની દબાવી દેશું એને ધમકાવી ને એનો અવાજ દબાવી દેશું તો બધા ચૂપ થઈ જશે એમ. આ ખેડૂતો છે સાહેબ સ્પ્રિંગ ની જેમ ડબલ તાકાતથી અવાજ બુલંદ કરશે..1

- આણંદ: રેલ્વે સ્ટેશન પર RPF જવાનની ગુંડાગીરી, કિન્નરને માર મારતો વીડિયો વાયરલ માનવતા મરી પરવારી! પ્લેટફોર્મના દાદર પર ચઢતા કિન્નરને RPF જવાને બેરહેમીથી માર માર્યો. વાળ પકડીને તમાચા ઝીંકતા જવાનની કરતૂત સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ.1
- કઠલાલ વીએચપી અને બજરંગ દળ દ્વારા લવ જેહાદ મામલે દેખાવો કરાયા કઠલાલમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કપડવંજ જિલ્લા દ્વારા લવ જેહાદ મામલે દેખાવ કરવામાં આવ્યા હતા. પુનાની એક કંપનીમાં થયેલ લવ જેહાદ ની ઘટના ને લઈ વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરોએ લવ જેહાદ મામલે કઠલાલ ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4