logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

puri gater line bhara gayi hai Koi a nahin Raha bahut complain kari bibi talaav char rasta vatva Koi a nahin raha hai Puri Gadar line bhara chauki hai bahut complaint Karen bahut din se Pani bhara raha hai free Sahab Koi saaf karne bhi nahin a Raha

7 hrs ago
user_Shanawaz Ansari
Shanawaz Ansari
વટવા, અમદાવાદ, ગુજરાત•
7 hrs ago

puri gater line bhara gayi hai Koi a nahin Raha bahut complain kari bibi talaav char rasta vatva Koi a nahin raha hai Puri Gadar line bhara chauki hai bahut complaint Karen bahut din se Pani bhara raha hai free Sahab Koi saaf karne bhi nahin a Raha

More news from Ahmadabad and nearby areas
  • સુરત રેલ્વે વિસ્તારમાં દારૂના વેચાણ સાથે સંકળાયેલા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
    1
    સુરત રેલ્વે વિસ્તારમાં દારૂના વેચાણ સાથે સંકળાયેલા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    18 hrs ago
  • > दिखाई दे रहे है! पर कोई है नहीं यह अपने और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।*👇⏩⏫📯🏣 ✨🪷 *राधे राधे* 🪷✨
    1
    > दिखाई दे रहे है! पर कोई है नहीं यह अपने और उलझी हुई जिंदगी को सही दिशा में लाए।*👇⏩⏫📯🏣
✨🪷 *राधे राधे* 🪷✨
    user_Natvar D Solanki
    Natvar D Solanki
    Local News Reporter Ghatlodiya, Ahmadabad•
    12 hrs ago
  • વિડિઓ પૂરો જોવા વિન્નતિ
    1
    વિડિઓ પૂરો જોવા વિન્નતિ
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • દહેગામની બહાદુર પોલીસ અને ભાજપનું અદ્રશ્ય ગઠબંધન ! દહેગામના માસૂમ આ નિર્દોષ ખેડૂતોને ધમકાવવા અને ડરાવવા દહેગામની બહાદુર પોલીસ મેદાને. દહેગામની બહાદુર પોલીસને એવું છે કે એનો પગાર "કમલમ" માંથી આવે છે. એટલે ભાજપનો હાથો બનીને એના ઈશારે કર્યો કરી રહી એવું તો વર્તમાન માં સ્પષ્ટ લાગે છે. 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #બૂટલેગરો સામે કેમ નથી નીકળતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #ડ્રગ્સ માફીયાઓ સામે કેમ નથી નીકળતી ? 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ડમ્પર માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ભાજપના ઇશારે કામ કરતા જમીન માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? શું દહેગામના સત્તાધીશોને એવું લાગે છે કે પોલીસ ને હાથો બનાવી ખેડૂતો અને પશુપાલકોની દબાવી દેશું એને ધમકાવી ને એનો અવાજ દબાવી દેશું તો બધા ચૂપ થઈ જશે એમ. આ ખેડૂતો છે સાહેબ સ્પ્રિંગ ની જેમ ડબલ તાકાતથી અવાજ બુલંદ કરશે..
    1
    દહેગામની બહાદુર પોલીસ અને ભાજપનું અદ્રશ્ય ગઠબંધન !
દહેગામના માસૂમ આ નિર્દોષ ખેડૂતોને ધમકાવવા અને ડરાવવા દહેગામની બહાદુર પોલીસ મેદાને.
દહેગામની બહાદુર પોલીસને એવું છે કે એનો પગાર "કમલમ" માંથી આવે છે. એટલે ભાજપનો હાથો બનીને એના ઈશારે કર્યો કરી રહી એવું તો વર્તમાન માં સ્પષ્ટ લાગે છે.
🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #બૂટલેગરો સામે કેમ નથી નીકળતી ?
🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #ડ્રગ્સ માફીયાઓ સામે કેમ નથી નીકળતી ?
🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ડમ્પર માફીયાઓ સામે કેમ નથી દેખાતી ?
🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ભાજપના ઇશારે કામ કરતા જમીન માફીયાઓ સામે કેમ નથી દેખાતી ?
શું દહેગામના સત્તાધીશોને એવું લાગે છે કે પોલીસ ને હાથો બનાવી ખેડૂતો અને પશુપાલકોની દબાવી દેશું એને ધમકાવી ને એનો અવાજ દબાવી દેશું તો બધા ચૂપ થઈ જશે એમ. આ ખેડૂતો છે સાહેબ સ્પ્રિંગ ની જેમ ડબલ તાકાતથી અવાજ બુલંદ કરશે..
    user_AAPNU DEHGAM
    AAPNU DEHGAM
    Farmer દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    10 hrs ago

    user_ILESH PATEL
    ILESH PATEL
    AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    10 hrs ago
  • ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે શર્મસાર કરતી ઘટના આઠ આરોપીઓનું ખેડા ના ચાંદણા ગામે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું આ ગુના માં નવ આરોપીઓ સંડોવાયેલા છે જેમાંથી આઠને પકડી પોલીસે રાઉન્ડ અપ કર્યા છેલ્લા ત્રણ વર્ષથી સગીરા સાથે અલગ અલગ 9 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો દેશમાં ચાલી રહેલી લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો ખેડામાં પર્દાફાશ બે વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં પરવેઝ ના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું નરાધમોએ પૂર્વઆયોજિત કાવતરું રચી દીકરીના કપડા વગરના ફોટા અને વીડિયો ઉતાર્યા વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું સમગ્ર બાબતે પરિવારને જાણ થતા હિન્દુ સંગઠનોને સાથે રાખી પોલીસને જાણ કરી સમગ્ર મામલે ખેડા એસપી વિજયભાઈ પટેલે આપી પ્રતિક્રિયા. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે શર્મસાર કરતી ઘટના
આઠ આરોપીઓનું ખેડા ના ચાંદણા ગામે રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું 
આ ગુના માં નવ આરોપીઓ સંડોવાયેલા છે જેમાંથી આઠને પકડી પોલીસે રાઉન્ડ અપ કર્યા
છેલ્લા ત્રણ વર્ષથી સગીરા સાથે અલગ અલગ 9 યુવકોએ દુષ્કર્મ ગુજાર્યો
દેશમાં ચાલી રહેલી લવ જેહાદની મોડસ ઓપરેન્ડીનો ખેડામાં પર્દાફાશ
બે વર્ષ પહેલા મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી
બાદમાં પરવેઝ ના 8 મિત્રોએ પણ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું
નરાધમોએ પૂર્વઆયોજિત કાવતરું રચી દીકરીના કપડા વગરના ફોટા અને વીડિયો ઉતાર્યા
વીડિયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
સમગ્ર બાબતે પરિવારને જાણ થતા હિન્દુ સંગઠનોને સાથે રાખી પોલીસને જાણ કરી
સમગ્ર મામલે ખેડા એસપી વિજયભાઈ પટેલે આપી પ્રતિક્રિયા.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    1 hr ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    4 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Kalol Gandhinagar, Gujarat•
    2 hrs ago
  • કઠલાલ વીએચપી અને બજરંગ દળ દ્વારા લવ જેહાદ મામલે દેખાવો કરાયા કઠલાલમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કપડવંજ જિલ્લા દ્વારા લવ જેહાદ મામલે દેખાવ કરવામાં આવ્યા હતા. પુનાની એક કંપનીમાં થયેલ લવ જેહાદ ની ઘટના ને લઈ વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરોએ લવ જેહાદ મામલે કઠલાલ ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ
    4
    કઠલાલ વીએચપી અને બજરંગ દળ દ્વારા લવ જેહાદ મામલે દેખાવો કરાયા 
કઠલાલમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કપડવંજ જિલ્લા દ્વારા લવ જેહાદ મામલે દેખાવ કરવામાં આવ્યા હતા. પુનાની એક કંપનીમાં થયેલ લવ જેહાદ ની ઘટના ને લઈ વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ના કાર્યકરોએ લવ જેહાદ મામલે કઠલાલ ચાર રસ્તા પાસે દેખાવો કર્યા હતા.
ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ 
વિજયસિંહ સોઢાપરમાર 
ખેડા, કઠલાલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.