Shuru
Apke Nagar Ki App…
Thakor ajay Tarasangji kamalpura bhabhar
More news from ગુજરાત and nearby areas
- Post by Thakor ajay Tarasangji kamalpura bhabhar1
- વિસાવદર તાલુકાના મોણીયા ગામ ના વિધાર્થી રાઠોડ રોહન દિનેશભાઈ જેઓ પાયોનીર કોલેજ વડોદરા ભણવા માટે ગયેલા હતા રોહનભાઈ ને છેલ્લા એકાદ વર્ષ થી શિક્ષક દ્વારા ખોટી રીતે માનસિક ટોચર તેમજ એમની તબિયત ખરાબ હોઈ તેવા સમયે વિધાર્થી રોહન ની શિક્ષક દ્વારા ક્લાસ વચાળે મજાક ઉડાવતા હતા છેલ્લા એક વર્ષથી થી છોકરો શહન કરતો હતો પરંતુ ઘણા સમય પછી કોલેજ ના શિક્ષકો નું કૃત્ય સહન ના થતા વિધાર્થી રોહન એ કંટાળી ને કોલેજ ના ત્રીજા માળ થી કૂદકો મારી આત્મહત્યા કરવાના પ્રયત્નો કર્યા1
- રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે કાર અને રોંગ સાઈડમાં બંધ પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જામકંડોરણા તાલુકા નાં રંગપર ગામ પાટીયા પાસે એક પડેલ ટ્રેક્ટર નેં જામકંડોરણા નાં દંપતી પોતાની કાર લઈને નીકળેલ અને રંગપર ગામ પાસે પડેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં કાર માં બેઠેલા દંપતી ધીરુભાઈ મહેતા અને તેમના પત્ની ચંદ્રીકાબેન ધીરૂભાઈ (ધીરજ ભાઈ) મહેતા નેં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માત નેં લઈને બન્ને ઈજાગ્રસ્ત દંપતી ને એક સો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક રાજકોટ રીફર કરવામાં આવેલ છે2
- જસદણ ના કાસલોલીયા સીમમાં સિંહ નાં ધામા બે પશું નું મારણ કરતા ધટના સ્થળે વન વિભાગ દોડી ગયા હતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- બાબરા ગરણી ગામે ભેદી ધડાકો | ખેડૂતના મકાનનું રસોડું તૂટી ગયું | મોટી દુર્ઘટના ટળી | Pujaraa News Network 📝 Description (SEO Optimized) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે ખેડૂત નાગજીભાઈ ચોપડા પટેલના મકાનમાં ભેદી ધડાકો થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રસોડામાં થયેલા ધડાકાથી સ્લેબવાળું પાકું રસોડું તૂટી ગયું અને આસપાસના મકાનોને પણ અસર પહોંચી હતી. સદનસીબે ગેસ સિલિન્ડર અને ફ્રીજ સલામત રહ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ બાબરા પોલીસને કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. 📍 લોકેશન: ગરણી ગામ, બાબરા, અમરેલી 🎥 રીપોર્ટ: ફારૂક બિલખીયા 👉 વધુ અપડેટ માટે Subscribe કરો Pujaraa News Network 📞 Pujaraa News Network Head Office: 8401099284 🔎 Hashtags #BabaraNews #AmreliNews #BreakingNews #GujaratiNews #PujaraaNewsNetwork #ViralNews #GasBlast #GujaratBreaking1
- motivational story1
- રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા ના સામાજિક ન્યાય સમિતિ નાં ચેરમેન ઉપર જાનલેવા હુમલો ભાયાવદર નગરપાલિકા ના સામાજિક ન્યાય સમિતિ નાં ચેરમેન એવાં નીરજ ભાઈ મકવાણા ઉપર કોઈ અજાણ્યા લોકો એ હુમલો કર્યો અને હુમલા ખોર વ્યક્તિ ઓ ફરાર થઇ ગયા ભાયાવદર નગરપાલિકા ના સામાજિક ન્યાય સમિતિ નાં ચેરમેન નીરજ ભાઈ મકવાણા નેં ગંભીર ઈજા પહોંચી તેઓને પહેલા ભાયાવદર હોસ્પિટલ માં અને વધુ સારવાર અર્થે જુનાગઢ રીફર કરવામાં આવેલ છે ભાયાવદર નગરપાલિકા ના સામાજિક ન્યાય સમિતિ નાં ચેરમેન નીરજ ભાઈ મકવાણા ઉપર ક્યાં કારણોસર હુમલો થયો છે તેની ભાયાવદર પોલીસ તંત્ર યોગ્ય તપાસ હાથ ધરવામાં આવેલ છે યોગ્ય તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવશે હાલ ભાયાવદર નગરપાલિકા ના સામાજિક ન્યાય સમિતિ નાં ચેરમેન નીરજ ભાઈ મકવાણા ઉપર હુમલા થીં રાજકીય ગરમાવો જોવા મળેલ છે2