logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

on 29 September
user_Hitesh baraiya
Hitesh baraiya
Acoustical consultant Bhavnagar, Gujarat•
on 29 September

More news from Bhavnagar and nearby areas
  • जैन दर्शन।
    1
    जैन दर्शन।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    12 hrs ago
  • બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા.મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.બાલાસિનોરમાં રૂ. 2.37 કરોડનો ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.
    1
    બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા.મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.બાલાસિનોરમાં રૂ. 2.37 કરોડનો ખેતરમાં વાવેતર કરેલ ગાંજો ઝડપાયો
જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે.
    user_મહેશ ચૌહાણ તારાપુર
    મહેશ ચૌહાણ તારાપુર
    Journalist Tarapur•
    9 hrs ago
  • ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક્ત કરાઈ, 4 આરોપીઓ ઝડપાયા બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા આંતરરાજ્ય કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચ શહેરના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ દ્વારા અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં ખસેડવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 12 બાંગ્લાદેશી તથા અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દેહવ્યાપાર કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઈદખાન, રઈશ મહમદ રફીક શેખ, સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા તેમજ એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. તપાસ દરમિયાન ભરૂચ શહેરના કેટલાક સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાઈટ : અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ
    1
    ભરૂચ પોલીસે આંતરરાજ્ય દેહવ્યાપાર કૌભાંડનો કર્યો પર્દાફાશ
બાંગ્લાદેશથી લાવવામાં આવેલી 14 મહિલાઓને મુક્ત કરાઈ, 4 આરોપીઓ ઝડપાયા
બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા આંતરરાજ્ય કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચ શહેરના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ દ્વારા અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હતી. મહિલાઓને પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ-અલગ રાજ્યોમાં ખસેડવામાં આવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની કાર્યવાહી દરમિયાન અલફારૂક પાર્ક સોસાયટીમાંથી 12 બાંગ્લાદેશી તથા અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. આ દેહવ્યાપાર કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઈદખાન, રઈશ મહમદ રફીક શેખ, સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝા તેમજ એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજી વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
તપાસ દરમિયાન ભરૂચ શહેરના કેટલાક સ્પા સેન્ટરો અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બાઈટ :
અક્ષયરાજ મકવાણા, એસ.પી. ભરૂચ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    12 hrs ago
  • सुरत दक्षिण गुजरात में चार पहिया वाहनों की खिड़कियां तोड़कर कीमती सामान और वाहन चोरी करने वाले तीसरे गिरोह को गिरफ्तार कर लिया गया है
    1
    सुरत दक्षिण गुजरात में चार पहिया वाहनों 
की खिड़कियां तोड़कर कीमती सामान 
और वाहन चोरी करने वाले तीसरे गिरोह 
को गिरफ्तार कर लिया गया है
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Journalist Udhna, Surat•
    16 hrs ago
  • સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના... https://www.instagram.com/patrakaarimran
    1
    સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના...
https://www.instagram.com/patrakaarimran
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Udhna, Surat•
    17 hrs ago
  • સુરત એસટી વિભાગના કેસ એન્ડ બુકિંગ કાઉન્ટરમાં બ-બાલ, એસટી યુનિયનના હોદ્દેદારોને ધ-મકી.. ફિલ્મી સ્ટાઇલમાં બહારથી લાવવામાં આવ્યા ગુંડાઓ, ગુંડાગીરી સીસીટીવી માં કેદ, મામલો ઉધના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો.. પૂર્વ હોદ્દેદારો ઈકબાલ વ્હારા, કિશોર પાટીલ અને ઠાકરેની દાદાગીરી કરી હોવાનો આરોપ.. કેશ એન્ડ બુકીંગ વિભાગમાં બહારના વ્યક્તિઓને પ્રવેશ નથી છતાં અંદર ઘૂસી આવ્યા..
    1
    સુરત એસટી વિભાગના કેસ એન્ડ બુકિંગ કાઉન્ટરમાં બ-બાલ, એસટી યુનિયનના હોદ્દેદારોને ધ-મકી..
ફિલ્મી સ્ટાઇલમાં બહારથી લાવવામાં આવ્યા ગુંડાઓ, ગુંડાગીરી સીસીટીવી માં કેદ, મામલો ઉધના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો..
પૂર્વ હોદ્દેદારો ઈકબાલ વ્હારા, કિશોર પાટીલ અને ઠાકરેની દાદાગીરી કરી હોવાનો આરોપ..
કેશ એન્ડ બુકીંગ વિભાગમાં બહારના વ્યક્તિઓને પ્રવેશ નથી છતાં અંદર ઘૂસી આવ્યા..
    user_Surat Braking news
    Surat Braking news
    Reporter Udhna, Surat•
    20 hrs ago
  • सूरत पुलिस ने किया बड़ा खुलासा: शीशा तोड़कर चोरी करने वाले तमिलनाडु के 'त्रिची गैंग' के 2 अंतरराज्यीय अपराधी गिरफ्तार; #viralrbharatexpressnews
    1
    सूरत पुलिस ने किया बड़ा खुलासा: शीशा तोड़कर चोरी करने वाले तमिलनाडु के 'त्रिची गैंग' के 2 अंतरराज्यीय अपराधी गिरफ्तार; #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter Palsana, Surat•
    9 hrs ago
  • एक रात भरोसे वाली।
    1
    एक रात भरोसे वाली।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.