Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના મોજીદડના સરપંચશ્રી દિપસંગભાઈ ડી પરમારનો સંદેશ
SR
Sunil Ray
સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના મોજીદડના સરપંચશ્રી દિપસંગભાઈ ડી પરમારનો સંદેશ
More news from Chuda and nearby areas
- સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના મોજીદડના સરપંચશ્રી દિપસંગભાઈ ડી પરમારનો સંદેશ1
- ભજન ચુડા સોરઠ શાંતિદાસ દાણીધારીયા મુકેશ પ્રજાપતિ1
- માતુશ્રી એસ.એમ.જી.રાજગોર શાળા રાણપુર ખાતે આચાર્ય શ્રી જયેશભાઈ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ શાળામા સૂચના અને માહિતી પ્રસારણ મંત્રાલય ભારત સરકાર પ્રેરિત *કારગિલ વિજય દિવસ* અંતર્ગત *શૌર્યગીત સ્પર્ધાનું* આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં મુખ્ય મહેમાન જે ડી ચૌધરી સાહેબ , પ્રવીણભાઈ સાધુ સાહેબ, નટુભાઈ સાહેબ ( ફોરેસ્ટ),co. જગદીશભાઈ સિંગ, SO. સુધ્ધેસભાઈ કે. ,RFO. યશભાઈ ઉમરાળીયા, પ્રવીણભાઈ સાધુ સાહેબ, એ.કે. ગામીત સાહેબ, આર બી.પરમાર સાહેબ, દિનેશભાઈ ઠક્કર, કમલેશભાઈ , ગામ ના અગ્રણી શ્રી ભુરાભાઈ નોગોસ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કાનાણી યુવરાજ, કાનાણી પ્રિન્સ, બારોટ જયશ્રીબેન બારોટ, બારોટ પિન્કીબેન વાઘેલા ક્રિષ્નાબેન વિજેતા જાહેર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોમલબેન પટેલે કર્યું હતું. તેમજ આભાર વિધિ મુકેશભાઈ ચૌહાણ સાહેબ એ કર્યું હતું. અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું.અંતમાં વૃક્ષા રોપણ કરવાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમ રંગારંગ થયો હતો.1
- પ્રાથમિક શાળા નં.6 લીંબડી ધોરણ- ૬ એકમ ૯ સૌર પરિવાર1
- લીંબડી : ભાજપ પાર્ટી દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનુ કરાયું આયોજન1
- લીંબડી ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનુ આયોજન1
- Kon Halave Limbdi ॥ Tari Aakh No Afini ॥ Maru Man Mohi Gyu ॥ Aditya Gadhvi Live Concert1
- લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો1