logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

1 day ago
user_राहुल साकेत ग्राम पंचायत घोरहा
राहुल साकेत ग्राम पंचायत घोरहा
Artist Dadra and Nagar Haveli and Daman and Diu•
1 day ago
6a649481-810e-40d9-addb-f002e766f32d

More news from ગુજરાત and nearby areas
  • દેહરી માં ભાજપની બેઠક સફળ, ઉમેદવારો માટે ઉપસરપંચ ની અપીલ ઉમરગામ તાલુકા ના દેહરી ગામે યોજેલી બેઠકમાં જિલ્લા પંચાયત ઉમેદવાર ઉમેદવાર વંદનાબેન પ્રવીણભાઈ માયાવંશી તાલુકા પંચાયત બેઠક નંબર પાંચ દેહની ઉમેદવાર કાજલબેન સમીરભાઈ હળપતિ તેમજ તાલુકા પંચાયત ના ઉમેદવાર તેજા રામ ચૌધરી અને હા હાર્દિકભાઈ શાહના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચૂંટણી ઈન્ચાર્જ મુકેશભાઈ પટેલ પ્રચારની જવાબદારી સંભાળતા ભરતભાઈ જાદવ ગ્રામ પંચાયતના સરપંચ તથા આગેવાનો પણ હાજરી રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દેહરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી મહાનુભાવનું સ્વાગત કરીને કરી હતી તેમને પોતાના ઉત્પાદનમાં ડેરી અને વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી ઉમેદવારોના શિક્ષણ અને અનુભવ અંગે મતદારોને માહિતગાર કર્યા હતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બેઠક પર ભાજપના તમામ ઉમેદવારો ઐતિહાસિક જીત હાંસલ કરશે તેમને વધુમાં જણાવ્યું હતું કે ઉમરગામ તાલુકામાં કોંગ્રેસનું અસ્તિત્વ હવે ખૂબ જ નબળું બન્યું છે અને અપક્ષ ઉમેદવાર ની સ્થિતિ પણ દૃઢ નથી ધારાસભ્ય રમણભાઈ પાટ કરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓ માટે સતત સહકાર આપવામાં આવ્યો છે જેના કારણે મતદારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
    1
    દેહરી માં ભાજપની બેઠક સફળ, ઉમેદવારો માટે ઉપસરપંચ ની અપીલ 
ઉમરગામ તાલુકા ના દેહરી ગામે યોજેલી બેઠકમાં જિલ્લા પંચાયત ઉમેદવાર ઉમેદવાર વંદનાબેન પ્રવીણભાઈ માયાવંશી તાલુકા પંચાયત બેઠક નંબર પાંચ દેહની ઉમેદવાર કાજલબેન સમીરભાઈ હળપતિ તેમજ તાલુકા પંચાયત ના ઉમેદવાર તેજા રામ ચૌધરી અને હા હાર્દિકભાઈ શાહના સમર્થનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચૂંટણી ઈન્ચાર્જ મુકેશભાઈ પટેલ પ્રચારની જવાબદારી સંભાળતા ભરતભાઈ જાદવ ગ્રામ પંચાયતના સરપંચ તથા આગેવાનો પણ હાજરી રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દેહરી ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉમેશભાઈ સોલંકી મહાનુભાવનું સ્વાગત કરીને કરી હતી તેમને પોતાના ઉત્પાદનમાં ડેરી અને વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી ઉમેદવારોના શિક્ષણ અને અનુભવ અંગે મતદારોને માહિતગાર કર્યા હતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બેઠક પર ભાજપના તમામ ઉમેદવારો ઐતિહાસિક જીત હાંસલ કરશે તેમને વધુમાં જણાવ્યું હતું કે ઉમરગામ તાલુકામાં કોંગ્રેસનું અસ્તિત્વ હવે ખૂબ જ નબળું બન્યું છે અને અપક્ષ ઉમેદવાર ની સ્થિતિ પણ દૃઢ નથી ધારાસભ્ય રમણભાઈ પાટ કરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિસ્તારમાં વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓ માટે સતત સહકાર આપવામાં આવ્યો છે જેના કારણે મતદારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
    user_Vijay Rathod
    Vijay Rathod
    Local News Reporter ઉમરગામ, વલસાડ, ગુજરાત•
    23 hrs ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Social worker પારડી, વલસાડ, ગુજરાત•
    17 min ago
  • હોમગાડ નો પગાર વધારો સાહેબ પોલિશ કે સાથ કાઢોસે કાઢ મિલાકે કામ કરતે હે તો સાહેબ મતભેદ કિયું હમારે સાથ
    1
    હોમગાડ નો પગાર વધારો સાહેબ પોલિશ   કે  સાથ કાઢોસે કાઢ મિલાકે કામ કરતે હે તો સાહેબ મતભેદ કિયું હમારે સાથ
    user_પટેલ વિલેશ ભાઈ ઝવેર ભાઈ
    પટેલ વિલેશ ભાઈ ઝવેર ભાઈ
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    6 hrs ago
  • એલપીજી કટોકટી અને રજાઓના કારણે, સુરતના ઉધના સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ.
    1
    એલપીજી કટોકટી અને રજાઓના કારણે, સુરતના ઉધના સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ.
    user_MS NEWS VALSAD
    MS NEWS VALSAD
    વલસાડ, વલસાડ, ગુજરાત•
    16 hrs ago
  • https://youtube.com/shorts/YmXyT5XQa9w?feature=share
    1
    https://youtube.com/shorts/YmXyT5XQa9w?feature=share
    user_CITY UPDATE
    CITY UPDATE
    Navsari, Gujarat•
    3 hrs ago
  • Post by Hafiz Shaikh
    1
    Post by Hafiz Shaikh
    user_Hafiz Shaikh
    Hafiz Shaikh
    નવસારી, નવસારી, ગુજરાત•
    4 hrs ago
  • AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसीकी बड़ी सभा AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसी ने सूरत के उन पाटिया में एक बड़ी रैली को संबोधित किया, लाखों लोग रैली में शामिल हुए
    1
    AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसीकी बड़ी सभा
AIMIM सुप्रीमो असदुद्दीन ओवैसी ने सूरत के उन पाटिया में एक बड़ी रैली को संबोधित किया, लाखों लोग रैली में शामिल हुए
    user_गुजरात 24 न्यूज़
    गुजरात 24 न्यूज़
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • Post by Parimal Pawar
    1
    Post by Parimal Pawar
    user_Parimal Pawar
    Parimal Pawar
    Social worker પારડી, વલસાડ, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.