logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચલથાણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાજપના કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં સહભાગી બન્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચલથાણ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, ચલથાણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ રક્તદાન કર્યું હતું. કાર્યકર્તાઓએ રક્તદાન દ્વારા માનવસેવાના આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપી સમાજમાં સેવા અને પરોપકારનો સંદેશો આપ્યો હતો. રક્તદાન કેમ્પ દરમિયાન ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગરપાલિકા પ્રમુખ રામભાઈ ચોસલા, કડોદરા નગર ભાજપ પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ દેસાઈ, કૃપાશંકર શુક્લા, મોહનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રક્તદાનને મહાદાન ગણાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પ્રવૃત્તિ સાથે જોડીને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો

2 hrs ago
user_રમેશ ખંભાતી
રમેશ ખંભાતી
Photographer બારડોલી, સુરત, ગુજરાત•
2 hrs ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચલથાણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાજપના કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં સહભાગી બન્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચલથાણ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, ચલથાણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ રક્તદાન કર્યું હતું. કાર્યકર્તાઓએ રક્તદાન દ્વારા માનવસેવાના આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપી સમાજમાં સેવા અને પરોપકારનો સંદેશો આપ્યો હતો. રક્તદાન કેમ્પ દરમિયાન ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગરપાલિકા પ્રમુખ રામભાઈ ચોસલા, કડોદરા નગર ભાજપ પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ દેસાઈ, કૃપાશંકર શુક્લા, મોહનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રક્તદાનને મહાદાન ગણાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પ્રવૃત્તિ સાથે જોડીને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો

More news from ગુજરાત and nearby areas
  • રેલવેની અડફેટે 32 વર્ષીય યુવકનું મોત, તાંતીથૈયા ગામમાં અકસ્માતની ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે રેલવેની અડફેટે આવી જતાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ ધનંજય કુમાર સિંહ તરીકે થઈ છે. તેઓ મૂળ ઝારખંડના પલામુ જિલ્લાના હારદના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ધનંજય કુમાર સિંહ છેલ્લા કેટલાક સમયથી તાંતીથૈયા ગામમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાની જાણ થતાં કડોદરા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવક કયા સંજોગોમાં રેલવેની અડફેટે આવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    1
    રેલવેની અડફેટે 32 વર્ષીય યુવકનું મોત, તાંતીથૈયા ગામમાં અકસ્માતની ઘટના
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે રેલવેની અડફેટે આવી જતાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.
મૃતકની ઓળખ ધનંજય કુમાર સિંહ તરીકે થઈ છે. તેઓ મૂળ ઝારખંડના પલામુ જિલ્લાના હારદના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ધનંજય કુમાર સિંહ છેલ્લા કેટલાક સમયથી તાંતીથૈયા ગામમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા.
મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાની જાણ થતાં કડોદરા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, યુવક કયા સંજોગોમાં રેલવેની અડફેટે આવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार
    1
    सूरत के डिंडोली खंडहर आवास में मनोज मालिया नाम के शख्स द्वारा चलाए जा रहा है देसी और विदेशी शराब का काला कारोबार
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • फेसबुक-इंस्टाग्राम पर गेमिंग का झांसा देकर लाखों उड़ाने वाले 2 ठग कडोदरा से गिरफ्तार, ₹18.37 लाख का सामान जब्त #viralrbharatexpressnews #suratgujarat
    1
    फेसबुक-इंस्टाग्राम पर गेमिंग का झांसा देकर लाखों उड़ाने वाले 2 ठग कडोदरा से गिरफ्तार, ₹18.37 लाख का सामान जब्त 
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    35 min ago
  • ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મો.સા ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી રૂ.૨,૨૬,૭૧૦/-ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી ભેસ્તાન પોલીસ.
    1
    ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મો.સા ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી રૂ.૨,૨૬,૭૧૦/-ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી ભેસ્તાન પોલીસ.
    user_SURAT EXPRESS NEWS CHANNEL
    SURAT EXPRESS NEWS CHANNEL
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    38 min ago
  • चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara
    1
    चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara
चालथाण में PM मोदी के जन्मदिन पर मेगा ब्लड डोनेशन कैंप, भाजपा कार्यकर्ताओं ने किया रक्तदान#PMModiBirthday #BloodDonationCamp #Chalthan #Kadodara
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે
    1
    સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત
કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ
ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં
બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે
મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા
ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ
આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા
ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે
સુરત સિવિલમાં હવે ડિજિટલ O.P.D. વ્યવસ્થા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોટી રાહત
કિડની બિલ્ડિંગ ખાતે બારકોડ સ્ટીકરવાળી ડિજિટલ O.P.D. બુકલેટનું લોન્ચિંગ
ફોલો-અપ દર્દીઓને કેસ કઢાવવા લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં
બારકોડ સ્કેન થતાં દર્દીની એન્ટ્રી સીધી ટેબ્લેટમાં થશે
મેડિસિનમાં સ્કેનર સ્ટેશન 2થી વધારી 4 કરાયા
ઓર્થોપેડિકમાં 2થી વધારી 3 સ્ટેશન શરૂ
આગામી 15 દિવસમાં લાઈનો અને ભીડમાં 40% સુધી ઘટાડાની આશા
ડિજિટલ સિસ્ટમથી સમય બચશે અને O.P.D. પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચલથાણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાજપના કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં સહભાગી બન્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચલથાણ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, ચલથાણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ રક્તદાન કર્યું હતું. કાર્યકર્તાઓએ રક્તદાન દ્વારા માનવસેવાના આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપી સમાજમાં સેવા અને પરોપકારનો સંદેશો આપ્યો હતો. રક્તદાન કેમ્પ દરમિયાન ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગરપાલિકા પ્રમુખ રામભાઈ ચોસલા, કડોદરા નગર ભાજપ પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ દેસાઈ, કૃપાશંકર શુક્લા, મોહનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રક્તદાનને મહાદાન ગણાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પ્રવૃત્તિ સાથે જોડીને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચલથાણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ભાજપના કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં સહભાગી બન્યા
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચલથાણ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, ચલથાણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ રક્તદાન કર્યું હતું. કાર્યકર્તાઓએ રક્તદાન દ્વારા માનવસેવાના આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપી સમાજમાં સેવા અને પરોપકારનો સંદેશો આપ્યો હતો.
રક્તદાન કેમ્પ દરમિયાન ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગરપાલિકા પ્રમુખ રામભાઈ ચોસલા, કડોદરા નગર ભાજપ પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ દેસાઈ, કૃપાશંકર શુક્લા, મોહનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રક્તદાનને મહાદાન ગણાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પ્રવૃત્તિ સાથે જોડીને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શહેર sog ને મળી સફળતા સુરત... સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શહેર sog ને મળી સફળતા 1.698 કિલોગ્રામ અફીણ સાથે બે જમીન દલાલ સહિત ત્રણની ધરપકડ ડીંડોલી વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓની કરી ધરપકડ Sog એ 4.49 લાખનો અફીણ નો જથ્થો,રોકડા રૂપિયા 4,01,500,મોબાઈલ સહિત 12.91 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત ભૈરારામ બીશ્નોઈ, મહેન્દ્ર રાજપૂત,રુગારામ જાટ ને ઝડપી પાડયા ત્રણ પૈકીના બે જમીન દલાલ અને.અન્ય એક વેપારી શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા આરોપીઓએ ડ્રગસના કારોબારમાં ઝપલાવ્યું, આરોપીઓ છૂટકમાં અફીણ નું વેચાણ કરતા હતા જે માહિતીના આધારે SOG એ ઝડપી પાડ્યા વધુ તપાસ સુરત SOG એ હાથ ધરી બાઈટ ;રાજદીપ સિંહ નકુમ (ડિસીપી સુરત SOG )
    1
    સુરત...

સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન

શહેર sog ને મળી સફળતા
સુરત...
સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન
શહેર sog ને મળી સફળતા
1.698 કિલોગ્રામ અફીણ સાથે બે જમીન દલાલ સહિત ત્રણની ધરપકડ
ડીંડોલી વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓની કરી ધરપકડ
Sog એ 4.49 લાખનો અફીણ નો જથ્થો,રોકડા રૂપિયા 4,01,500,મોબાઈલ સહિત 12.91 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ભૈરારામ બીશ્નોઈ, મહેન્દ્ર રાજપૂત,રુગારામ જાટ ને ઝડપી પાડયા
ત્રણ પૈકીના બે જમીન દલાલ અને.અન્ય એક વેપારી
શોર્ટ કર્ટમાં રૂપિયા કમાવવા આરોપીઓએ ડ્રગસના કારોબારમાં ઝપલાવ્યું,
આરોપીઓ છૂટકમાં અફીણ નું વેચાણ કરતા હતા
જે માહિતીના આધારે SOG એ ઝડપી પાડ્યા
વધુ તપાસ સુરત SOG એ હાથ ધરી
બાઈટ ;રાજદીપ સિંહ નકુમ (ડિસીપી સુરત SOG )
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    38 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.