Shuru
Apke Nagar Ki App…
ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી
Vishnu thakor
ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી
More news from Banas Kantha and nearby areas
- ભારે વરસાદ ની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો સમગ્ર ગુજરાત માં બાકાઝિકી બોલાવી1
- આજ રોજ મહોર જુથ પંચાયત ના તમામ યુવા મિત્રો ધરોઇ કોલોની સાબરમતી જલ ભવન ખાતે રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે નોકરી ધંધા રોજગાર ની રજુવાત કરવામાં આવી.. સંરપચ શ્રી પ્રવિણ સિંહ પરમાર1
- 🖋️પાલનપુરમાં માનસરોવર રામજી મંદિરના કાટમાળમાંથી મળ્યા ચાંદીના સિક્કા, લોકોમાં પડાપડી1
- હિંમતનગર તાલુકાના અદાપુર ગામમાં વરસાદ પડી રહેલ છે કૃપા કરીને નાના છોકરાઓ ને બહાર નીકળ વા ના દેતા અદાપુર1
- શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું મહેસાણા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદમાં ભવ્ય ડીજે ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જયા પાર્વતી વ્રત જાગરણ કાર્યક્રમમાં વ્રત લઈ રહેલી દીકરીઓ તથા તેમની માતાઓ સાથે ગરબા ની રમઝટ જામી હતી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન ના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા તેમની ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિષદના કાર્યકર્તાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો તમામ દીકરીઓને ફરાળી નાસ્તો આપવામાં આવ્યો હતો4
- આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વમાં સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026નું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પેપર લીક માફિયાઓ સામે કઠિન સજા, આકરા દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને ટેકનોલોજી આધારિત સુરક્ષાથી હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે. આદરણીય મોદીજી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે અને અમૃતકાળમાં યુવાધનને મેરિટના આધારે સમાન તક આપીને 'વિકસિત ભારત @ 2047’ ના વિઝનને સાકાર કરવા સંકલ્પબદ્ધ છે. માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.1
- સામાન્ય વરસાદે ખડોદામાં તંત્રની પોલ ખોલી! ઘરમાં પાણી ઘૂસતાં ગૃહિણી રસ્તા પર ઉતરી, મહિલાઓનો વીડિયો વાયરલ, હવે વોટ લેવા આવતા નહીં! મોડાસા: સામાન્ય વરસાદે ખડોદામાં તંત્રની પોલ ખોલી! ઘરમાં પાણી ઘૂસતાં ગૃહિણી રસ્તા પર ઉતરી, મહિલાઓનો વીડિયો વાયરલ, હવે વોટ લેવા આવતા નહીં!1